Last Update : 04-June-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

શાહઃ - હેમંત, પરાગ, દિપીકા તથા અમિતના માતુશ્રી સ્વ. હંસાબેન વિઠ્ઠલદાસ શાહનું બેસણું, પન્નાપાર્ક સોસાયટીનો કોમન પ્લોટ, વિજય ચાર રસ્તા પાસે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મહેશકુમાર રસિકલાલ શાહ (વડસ્માવાળા)નું બેસણું, સરસ્વતિ એજ્યુકેશન છાત્રાલય, ચોઈસની સામેની ગલી, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ભાનુબેન હરીલાલ શાહનું બેસણું, ઝુમ્મામાની વાડી, રાયપુર ચકલા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ઉર્મિલાબેન હરનીશકુમાર શાહનું બેસણું, ૧૩૭, પૂર્વીનગર સોસાયટી, જયંત પાર્કની બાજુમાં, ઘોડાસર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંચાલઃ - સ્વ. કાંન્તાબેન અમૃતલાલ પંચાલ (ડાભી- ડાંગરવાવાળા)નું બેસણું, ૪, વ્રજભૂમિ એપાર્ટમેન્ટ, બડાપાર્ક સોસાયટી, મીરા અંબિકા રોડ, નારાયણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મેવાડાઃ - સ્વ. કમળાબેન ગોવિંદભાઈ મેવાડા (લિંબોદ્રાવાળા)નું બેસણું, ૧૧૬૦, ધનાસુથારની પોળ, કાલુપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દરજીઃ - સ્વ. અંજનાબેન ભરતભાઈ દરજીનું બેસણું, ડી-૯૬, સર્વોત્તમનગર, વિસત પેટ્રોલ પમ્પ સામે, સાબરમતી, સવારે ૮થી ૧૧
પટેલઃ - સ્વ. ગુણવંતભાઈ પ્રહલાદદાસ પટેલ (વામજવાળા)નું બેસણું, ડી.કે. પટેલ હોલ, નારણપુરા, સવારે ૮થી ૧૧
- સ્વ. લીલાબેન રતિલાલ પટેલનું બેસણું, ૧૬, મંગલમ્ સોસાયટી, સરહિંદ સ્ટીલ પાછળ, ઓઢવ, સવારે ૮થી ૧૧
- સ્વ. બીપીનચંદ્ર અંબાલાલ પટેલનું બેસણું, દલાલ હોલ, નરોત્તમ ઝવેરી હોલ સામે, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦
ઠક્કરઃ - સ્વ. શારદાબેન ચંદુલાલ ઠક્કરનું બેસણું, નેનપુર, મહેમદાવાદ, સવારે ૯.૩૦થી ૧૨.૩૦
વર્માઃ - સ્વ. હેમંતકુમાર છોટેલાલ વર્માનું બેસણું, બી/૫, સ્વામિનારાયણ ફ્લેટ, પાશ્વૅ ટાવરની અંદર, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, સવારે ૯થી ૧૨
સોનીઃ - સ્વ. મીથુનભાઈ લીલાધરભાઈ સોની (બજાણાવાળા)નું બેસણું, સમર્થેશ્વર મહાદેવજીના મંદિરનો હોલ, લૉ-ગાર્ડન.
મકવાણાઃ - સ્વ. વિનોદભાઈ કચરાભાઈ મકવાણાનું બેસણું, એ-૩, હરિમિલન ટેનામેન્ટ, વિસત મંદિર પાછળ, ચાંદખેડા.
ચોટલિયાઃ - સ્વ. કસ્તુરબેન સામજીભાઈ ચોટલિયાનું બેસણું, ૩૧, ગૌરીપૂજા રૉ-હાઉસ, મંગલદીપ સ્કૂલ પાસે, સ્વામિનારાયણ પાર્ક પાસે, વિશ્વકર્મા મંદિર સામે, નવા વાડજ, સવારે ૮થી ૧૧
પરમારઃ - પ્રવિણભાઈ, રાજેશભાઈ તથા દિપકભાઈના પિતાશ્રી સ્વ. બળદેવભાઈ કચરાભાઈ પરમારનું બેસણું, ૩, લક્ષ્મીકૃપા રૉ-હાઉસ, રૃપલ ફ્લેટ સામે, રાણીપ, સવારે ૯થી ૧૨
- સ્વ. વસંતભાઈ મુળજીભાઈ પરમારનું બેસણું, ૧૪, વીરાભગતની ચાલી, અન્નપૂર્ણા સોસાયટી પાસે, બાપુનગર, સવારે ૮થી ૫
ગોહીલઃ - સ્વ. મુક્તાબેન મનસુખલાલ ગોહીલ (ઝા.સ.સુ.)નું બેસણું, શિવશક્તિ એપાર્ટમેન્ટ, નવા વાડજ, સાંજે ૪થી ૬
પઘડબંધઃ - સ્વ. હરિવદનભાઈ પ્રહલાદભાઈ પઘડબંધ (ભાવસાર)નું બેસણું, એ-૧૦, સહજાનંદ ફ્લેટ્સ, ઉમિયા વિજયની ગલીમાં, સેટેલાઈટ, સવારે ૮થી ૧૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved