Last Update : 03-June-2012,Sunday

 

આર્ટએ મને નવજીવન આપ્યું છે

- શહેરની મેઘા શાહ ૨૦ વર્ષથી ‘ન્યુરોબ્લાસ્ટોમા’ની બિમારી સામે લડે છે. મેઘાના આત્મબળ સામે કેન્સરની આ બિમારી નાની છે.

કલાએ મને નવું જીવન આપ્યું છે.... આજે બારમાં ધોરણની પરીક્ષામાં સારા માર્કસે પાસ થઇને હજુ આગળ ઘણું હાંસલ કરવાની ઇચ્છા છે.. આ શબ્દો છે મેઘા બકુલભાઇ શાહના.. મેઘા સાત મહિનાની હતી ત્યારથી તેને ‘ન્યુરોબ્લાસ્ટોમા’(લિવર પર ટ્યુમર) છે. આજે મેઘા ૨૦ વર્ષની છે. તે ભરતનાટયમમાં નિપૂર્ણ છે, ડાન્સંિગ શીખે છે, પેઇન્ટંિગ કરી શકે છે. એક નોર્મલ વ્યક્તિની જેમ મેઘા શાહ બધી જ એક્ટિવિટી કરી શકે છે. જો કે તેના લિવરના ભાગમાં આજે પણ ટ્યુમર છે જ પરંતુ તેના આત્મબળ સામે કેન્સરની આ બિમારી ઘણી નાની તેને લાગે છે.. વીસ વર્ષથી આ બિમારીની સાથે જીવતી મેઘા ૧૩ મહિનાની હતી ત્યારે તેના શરીર પર પ્રથમ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે ગણે અંશે સફળ રહ્યું હતું પરંતુ લાંબા સમય સુધી રાહત મળી શકી નહી અને ચાર વર્ષની થઇ ત્યારે ફરીથી તેને પેટના ભાગ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી... તેના આંતરડામાં થયેલા ગેગરીનને દૂર કરવામાં આવ્યું..
મેઘા શાહ આ વર્ષે ધો-૧૨ આર્ટસની એક્ઝામ આપીને આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે. સ્ટેજ પર પગની થપથપાટ, તબલાંના થાપ અને દર્શકોની તાલીઓનો ગૂંજરવા સાંભળીને તેમને એમ જ અહેસાસ થાય કે આ કોઇ એક્સપર્ટ બાળકલાકાર હશે પરંતુ મેઘાને તેના કલા પ્રેમે અંદરથી ઉર્જા આપી છે. સાતસૂરોની સરગમ, તબલાની તેર થાપ, સિતારના તાર અને પગના ધુંઘરુ મેઘાને આગળ વધવાની હંિમત આપે છે. સ્કૂલના મિત્રો મેઘાને સતત પ્રોત્સાહન આપતા રહે છે. આ અંગે મેઘાની મમ્મી લીના શાહ કહે છે કે ‘ઘરની અંદર જ એવું વાતાવરણ ઉભું કર્યું છે કે મેઘા પોતાની મનગમતી એક્ટિવિટી કરી શકે છે. એટલાં માટે જ ઓપન વાતાવરણ તેને સતત જીવંત રાખે છે. જ્યારે તે ચાર વર્ષની હતી એટલે એક વર્ષ સુધી તેને કિમોથેરાપી આપવામાં આવી હતી, મેઘાને આગળ સાયકોલોલોજીમાં કરિયર બનાવવાની ઇચ્છા છે.’

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved