Last Update : 03-June-2012,Sunday

 

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી

 

- એક્ટર શર્મન જોષી અને બોમન ઈરાનીએ શહેરની મુલાકાતમાં અમદાવાદ સાથે તેમના અનુભવ શેર કર્યા હતાં.

કોણ કહે છે કે એક્ટંિગ ટફ છે જો તેને ડેડિકેશન સાથે કરવામાં આવે તો તે ઈઝી છે. તે વખતે તેનું આઉટપૂટ પણ એટલું જ સુંદર હોય છે. અમે જ્યારે પણ સેટ પર ભેગા થઈએ ત્યારે લંગોટિયા યારની જેમ ગુજરાતીમાં જ મોંફાટ બોલવાનું પસંદ કરીએ છીએ. આ ભાષા પ્રત્યે અમને વિશેષ પ્રેમ છે. અમે ગુજરાત સાથે પૈસાથી નહી પણ દિલથી જોડાયેલા છીએ. આ શબ્દો છે ફિલ્મી પડદે તીખો સ્વભાવ રજુ કરતા એક્ટર બોમન ઈરાનીના. બોમન સાથે મૂળ ગુજરાતી થિયેટર આર્ટીસ્ટ કમ એક્ટર શર્મન જોષીએ પણ તેના સેકન્ડ હોમ એવા અમદાવાદની મુલાકાતમાં તેના થિયેટર એક્ટિવીટી વખતના ડેઝ પણ શેર કર્યા હતાં. આ બંન્ને કલાકાર પોતાની રીતે બોલિવુડમાં અલગ ઈમેજ ઘરાવે છે. ફિલ્મ થ્રી ઈડિયટસ અને મુન્નાભાઈ એમબીબીએસમાં તેમની રોલની એવી તો કદર થઈ કે આજે ઓડિયન્સમાં તેમની અલગ ઈમેજ છે.
હાય એવરી વન. ને ગુજરાતી ઓડિયન્સમાંથી હાય બોમનની બૂમો પડવા લાગી. શહેરની એક મુલાકાતમાં બોમન કહે છે, આજકાલ હિરો કે હિરોઈન વિનાના મૂવિ પણ સફળ થાય છે. ફિલ્મની સફળતા માટે હિરોઈનના લટકા ઝટકા જરુરી છે તેવું નથી જો ગ્રેટ સ્ટોરી હોય તો ચોક્કસ લોકો પસંદ કરે જ છે. ભૂતકાળમાં એવી અનેક ફિલ્મો છે જેમાં હિરો કે હિરોઈન બે માંથી કોઈ ન હોય તો પણ દર્શકો તેને પસંદ કરે છે. તેના માટે તેમાં ચોક્કસ માત્રામાં ફન જોઈએ. તેમાં થોડુંક ઈમોશન પણ નાખવામાં આવે તો દર્શકો ઉઠવાનું નામ નથી લેતા. મારી જ વાત કરુ તો મુન્નાભાઈમાં હું એક સતત ગુસ્સાવાળા રોલમાં નજર આવતો જોવા મળતો હતો પણ તે ગુસ્સો દર્શાવતા માણસને જોવાનું પણ દર્શકોને ગમતું હતું. બસ આજ થઈ એક્ટીંગની વાત. જો તેમાં દિલ રેડી દેવામાં આવે તો તમને કોઈ પણ રોલમાં ઓડિયન્સ એન્જોય કરશે.
બોલિવુડમાં વર્કને લઈને હું થોડો ચ્યૂઝી છું શર્મન જોષી કહે છે, આ અમદાવાદમાં અગાઉ ઠાકોરભાઈ હોલમાં કરેલા કામને લઈને શક્ય બન્યું છે. થિયેટર એક્ટીવીટી કર્યા પછી કલાકાર જ્યારે ઓરિજીનલી બોલિવુડમાં એન્ટર થાય છે ત્યારે તેની ખાસ ચોઈસ હોય છે. જે મળે તે કામ કરવું તેને બદલે જે ગમે તે કામ કરવાની એક અલગ મઝા છે. રોલ એવો હોય જેમાં આપણે દિલ રેડીએ પછી દર્શકોને પણ ગમવા લાગે. ફિલ્મ જોતી વખતે ઓડિયન્સ કલાકારની એક્ટંિગનું એટલું બારીકાઈથી નિરીક્ષણ કરે છે કે કોનો રોલ સારો છે તેની તેમને તરત જ ખબર પડી જાય છે. પછી તે ભલે મેઈન હિરો કે હિરોઈનને બદલે સાઈડ રોલ હોય છતાં તે ટોક ઓફ ઘ ગુ્રપ બને છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved