Last Update : 03-June-2012,Sunday

 

પરેરાના ૧૬ બોલમાં અણનમ ૩૨ રન
ટી-૨૦માં શ્રીલંકાનો પાકિસ્તાન સામે ૩૭ રનથી વિજય મેળવ્યો

આજે સાંજે ૭ વાગ્યાથી બીજી ટ્વેન્ટી-૨૦

હમ્બાન્ટોટા,તા.૨
મેન ઓફ ધ મેચ પરેરાએ ૧૬ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ફટકારેલા અણનમ ૩૨ રન બાદ શિસ્તબધ્ધ બોલિંગને સહારે શ્રીલંકાએ પાકિસ્તાન સામે ગઇકાલે રમાયેલી પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિજય મેળવ્યો હતો. હવે આજે શ્રેણીની બીજી અને આખરી મેચ રમાશે.
શ્રીલંકા

-

રન

બોલ

જયવર્દને કો.મલિક બો.તનવીર

૦૨

૦૩

દિલશાન કો.ગુલ બો.તનવીર

૦૫

૦૮

સંગાકારા બો.તનવીર

૧૯

૧૨

ચાંદીમલ બો.સામી

૧૦

૧૫

મેથ્યૂસ બો.અજમલ

૦૯

૨૫

થિરિમાને કો.ગુલ બો.અજમલ

૩૦

૨૫

લોકુરાચ્ચી રનઆઉટ

૧૧

૧૦

પરેરા અણનમ

૩૨

૧૬

કુલાસેકરા અણનમ

૦૬

૦૬

વધારાના (બાય ૧, લેગબાય ૩,

 

 

 

 

વાઈડ ૪)

૦૮

 

 

 

(૨૦  ઓવરોમાં ૭ વિકેટે)

૧૩૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨ (જયવર્દને ૦.૩) , ૨/૧૧ (દિલશાન ૨.૩), ૩/૩૧ (સંગાકારા ૪.૪), ૪/૩૯ (ચાંદીમલ ૭.૨), ૫/૬૫ (મેથ્યૂસ ૧૨.૫), ૬/૮૯ (લોકુરાચ્ચી ૧૬.૧), ૭/૮૯ (થિરિમાને ૧૬.૨).
બોલિંગઃ તનવીર ૪-૦-૧૨-૩, ગુલ ૪-૦-૪૩-૦, સામી ૨-૦-૨૨-૧, આફ્રિદી ૨-૦-૯-૦, હાફિઝ ૪-૦-૨૨-૦, અજમલ ૪-૦-૨૦-૨.
પાકિસ્તાન

-

રન

બોલ

હાફિઝ કો.દિલશાન બો.કુલાસેકરા

૦૦

૦૧

શેહઝાદ બો.સેનાનાયકે

૩૬

૪૨

અનસાર કો.દિલશાન બો.કુલાસેકરા

૦૦

૦૧

કે.લતિફ કો.સંગાકારા બો.મેથ્યૂસ

૦૩

૧૨

મલિક કો.પરેરા બો.મેથ્યૂસ

૦૯

૧૬

યુ.અકમલ કો.કુલાસેકરા બો.માલિંગા

૧૨

૧૦

આફ્રિદી કો.લોકુરાચ્ચી બો.સેનાનાયકે

૦૧

૦૨

તનવીર રનઆઉટ

૦૧

૦૧

ગુલ કો.થિરિમાને બો.મલિંગા

૦૫

૧૦

સામી અણનમ

૦૪

૦૭

અજમલ કો.સંગાકારા બો.પરેરા

૦૫

૦૪

વધારાના (લેગબાય ૨,વાઈડ ૧૭)

૧૯

 

 

 

( ૧૭.૪ ઓવરોમાં ઓલઆઉટ)

૯૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૦ (હાફિઝ ૦.૧), ૨/૦(અનસાર ૦.૨), ૩/૧૨(કે.લતીફ ૩.૬), ૪/૪૬ (મલિક ૯.૨), ૫/૬૮ (યુ.અકમલ ૧૨.૨), ૬/૭૦ (આફ્રિદી ૧૩.૧), ૭/૭૧ (તનવીર ૧૩.૩), ૮/૮૫ (શેહઝાદ ૧૫.૨), ૯/૮૭ (ગુલ ૧૬.૨), ૧૦/૯ (અજમલ ૧૭.૪)
બોલિંગઃ કુલાસેકરા ૩-૦-૧૩-૨, મલિંગા ૩-૦-૧૨-૨, મેથ્યૂસ ૪-૧-૮-૨, પરેરા ૨.૪-૦-૨૩-૧, લોકુરાચ્ચી ૨-૦-૧૭-૦, સેનાનાયકે ૩-૦-૨૦-૨.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved