Last Update : 03-June-2012,Sunday

 

ઉ.પ્ર.માં NRHM કૌભાંડ
માયાવતી શાસન સમયના પ્રધાનો કુશવાહા, મિશ્ર સામે નવા કેસ દાખલ કરતી CBI

સીએમઓની નિયુક્તિ, દવાઓની ખરીદીમાં લાંચ લીધી હોવાના આક્ષેપો

(પીટીઆઇ) લખનૌ, તા. ૨
માયાવતી સરકાર દરમિયાન, ઉત્તર પ્રદેશના ૭૨ જિલ્લાઓમાં ૧૦૦ જેટલા ચીફ મેડીકલ ઑફીસર્સની નિયુક્તિ બાબતમાં થયેલાં કહેવાતાં કૌભાંડ અંગે સીબીઆઇએ નવા કેસો દાખલ કર્યા છે. આ કેસમાં તે સમયના પ્રધાનો અને ખાનગી કોન્ટ્રેકટર્સ વચ્ચે સાંઠ-ગાંઠ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ કોન્ટ્રેકટરોએ દવાઓ પૂરી પાડવાના કોન્ટ્રેક્ટ મેળવવા બદલ, ઉત્તર પ્રદેશના તે સમયના કુટમ્બ કલ્યાણ વિભાગના પ્રધાન બાબુસિંહ કુશવાહા અને આરોગ્ય પ્રધાન અનંત મિશ્રને, કોઇ વચેટિયા દ્વારા રૃા. ૧૫-૨૦ લાખની લાંચ આપી હોવાનું પણ કહેવાય છે.
સીબીઆઇનો આક્ષેપ છે કે, આ પ્રધાનો સત્તા ઉપર હતા ત્યારે, જિલ્લા કક્ષાએ પણ થયેલી ઔષધ ખરીદીમાં ૧૦થી ૧૫ ગણી કિંમત ચૂકવવામાં આવી હતી.
આ તપાસ સંસ્થાએ કુશવાહા, મિશ્ર, ઉપરાંત તે સમયના મુખ્ય સચિવ પ્રદીપ શુકલ, વચેટિયા રશીદ મલિક અને ગિરીશ મલિક, તે સમયના કુટુમ્બ કલ્યાણ વિભાગના, ડીજી એસ.પી. રામ, પૂર્વ એમએલએ અશોક કાટિયાર, એએલસી આર.પી. જયસ્વાલ સહિત અન્યો ઉપર કેસ દાખલ કર્યા છે. તેમજ, મિશ્રાનાં લખનૌ અને કાનપુર સ્થિત નિવાસસ્થાનો ઉપર દરોડા પાડી શંકાસ્પદ દસ્તાવેજો પ્રાપ્ત કર્યા છે. કુશવાહા અને શુકલએ આરોગ્ય અને કુટુમ્બ કલ્યાણ વિભાગોને, ેકેન્દ્રે સ્થાપેલા સિધ્ધાંતોથી બહાર જઇ, જુદા પાડયા હતા. આ બધી ગતિવિધિ તેમણે, મે ૫, ૨૦૧૦ના દિને ઝડપભેર પૂરી કરી હતી.
સીબીઆઇનો એવો પણ આક્ષેપ છે કે, સિનિયોરિટી પ્રત્યે, લક્ષ્ય આપ્યા સિવાય જ, કે ''વિજિલન્સ ક્લીયરન્સ'' સિવાય જ ઔષધો માટેના ખાનગી સપ્લાયર્સના કહેવાથી, આ સીએમઓની નિયુક્તિ કરવામાં આવી હતી અને તે માટે, એક વિધાયક મારફત રૃા. ૧૫થી ૨૦ લાખની લાંચ આપવામાં આવી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved