Last Update : 03-June-2012,Sunday

 

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ ઉ.પ્રદેશ- દિલ્હીમાં હળવો વરસાદ

સમગ્ર રાજસ્થાનમાં સામાન્ય કરતા વધુ તાપમાન હિમાચલ પ્રદેશમાં વધુ વરસાદની આગાહી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨
સમગ્ર ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. જો કે દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો છતાં ય ગરમીમાં રાહત મળી નહોતી.
પાટનગર દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો પરંતુ મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી સેલ્સીયસ નોંધાતા ગરમીનું મોજું યથાવત રહ્યું હતું.
ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધ્યું હતું. અલ્લાહાબાદમાં મહત્તમ તાપમાન ૪૭.૭ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. મુઝફરનગરમાં ગરમીના કારણે એક આઘેડનું મોત થયું હતું. જો કે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થતાં લોકોને રાહતની આશા બંધાઈ હતી.
ઉત્તર પ્રદેશના વારાણસી, ફૈઝાબાદ, લખનૌ, બરેલી, મોરાદાબાદ, ઝાંસી, આગ્રા વિગેરે શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. રાજસ્થાનમાં પણ પ્રચંડ ગરમીનો અનુબવ લોકોએ કર્યો હતો. શ્રીગંગાનગર ૪૭ ડિગ્રી સેલ્સીયસ તાપમાને સૌથી ગરમ શહેર રહ્યું હતું. ચૂરૃ, બિકાનેર, કોટા અને જયપુરમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધારે રહ્યું હતું.
પંજાબ અને હરિયાણામાં પણ લોકોને પ્રચંડ ગરમીનો અનુભવ થયો હતો. ચંડિગઢમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. અમૃતસરમાં પણ મહત્તમ તાપમાન ૪૫.૫ ડિગ્રી નોંધાયું હતું.
હિમાચલ પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છતાં ય ગરમીનું મોજુ યથાવત રહ્યું હતું. પાટનગર શિમલામાં ૩૦.૧ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
સમગ્ર હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૭ ડિગ્રી વધુ રહ્યું હતું. જો કે હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved