Last Update : 03-June-2012,Sunday

આ હિરોઇનો પણ કેટરિનાથી નારાજ છે

-પ્રિયંકાને તો કેટનો ચહેરો જોવો પસંદ નથી

તાજેતરમાં ચીકની ચમેલીને સોનમે બેશરમ કહી હતી પરંતુ કેટરિનાને અનેક હિરોઇનો સાથે પણ આવો જ વાંધો પડતો રહ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે પણ પ્રિયંકા ચોપરાને તો કેટનો ચહેરો જોવો પણ પસંદ નથી. તો બિપાશાને નીલને કારણે ઝઘડો થયો હતો.

આ રહી તે અંગેની ઘટનાઓ...

Read More...

હિરોઇનો વચ્ચેનો વિવાદ નવો નથી

-કરીના-અમીષા વચ્ચે થયો હતો વિવાદ

બોલીવુડમાં હિરોઇનો વચ્ચે વિવાદ થાય તે નવી વાત નથી. તાજેતરમાં સોનમ કપૂરે, કેટરિના કૈફને બેશરમ કહી હતી. પરંતુ ઓન સ્ક્રીન નહીં પણ આવા વિવાદો ઓફ સ્ક્રીન વધુ થયા છે અને ચર્ચામાં પણ રહ્યાં છે. આવા જ કેટલાક વિવાદો અહીં છે ઃ

Read More...

રણબીર અને સોનાક્ષી એક ફિલ્મમાં જોવા મળશે

i

-જોડી કૈસી લગેગીઃ બોલિવૂડમાં અટકળો

દબંગ ફિલ્મના ડાયરેક્ટર અભિનવ કાશ્યપ પોતાની આગામી ફિલ્મમાં રણબીર કપૂર સાથે દબંગની હીરોઇન સોનાક્ષી સિંહાને ચમકાવવા આતુર છે. જો કે ફિલ્મના નિર્માતા આ જોડી અંગે સશંક છે.

બોલિવૂડમાં પણ આ સમાચારે અટકળો વહેતી કરી હતી કે આ જોડી કેવી લાગશે ? અભિનવ કાશ્યપની આ ફિલ્મને કારનામા નામ આપવામાં આવ્યંુ છે. આ ફિલ્મમાં એવી કથા છે કે એક ટપોરી જે છોકરીને પ્રેમ કરે છે એ છોકરી ટપોરીને નફરત કરે છે.

Read More...

પ્રજાસત્તાક પરેડમાં ફિલ્મ સ્ટાર્સ પણ..

- પરેડને આકર્ષક બનાવવા માટે

દર વરસે ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિન પરેડમાં અત્યાર સુધી ફક્ત ભારતીય લશ્કરી ટુકડીઓ અને વિવિધ રાજ્યોનાં સાંસ્કૃતિક ટેબ્લો જોડાતાં હતાં. હવે કેન્દ્ર સરકાર ફિલ્મ સ્ટાર્સને પણ આ પરેડમાં સામેલ કરવા માગે છે.રાજપથ પર થતી પરેડમાં હવે પછી ટોચના ફિલ્મ સ્ટાર્સ પણ કવાયતી ઢબે ચાલતા નજરે પડશે. માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા તૈૈયાર કરાનારા ટેબ્લોમાં વીતેલા સમયના અને હાલના ફિલ્મ સ્ટાર્સને સામેલ કરવા માહિતી ખાતા દ્વારા જે તે કલાકારો સાથે ચર્ચા-વિચારણા થઇ રહી છે.

Read More...

માઇકલ જેક્સનનું મકાન કેટલામાં વેચાશે ?

-૧૭ મિલિયન ડૉલરની ઑફર

એ જગવિખ્યાત મકાન માટે એક વેપારીએ ૧૭ મિલિયન ડૉલરની ઑફર મૂકી છે પરંતુ એની કંિમત ૨૩.૯ મિલિયન ડૉલરની અંકાઇ છે.

જે મકાનની આ વાત છે એ છે હોમ્બી હિલ્સ જ્યાં વિશ્વવિખ્યાત પોપ સંિગર માઇકલ જેક્સન રહેતો હતો અને ૨૦૦૯ના જૂનમાં એના બેડરૂમમાં મરેલી સ્થિતિમાં મળી આવ્યો હતો.

Read More...

ચશ્મે બદ્દુરની રિમેઇક ટૂંક સમયમાં...

-પાકિસ્તાની કલાકાર હીરો છે

ચશ્મે બદ્દુરની રિમેઇક ૩૧ ઑગસ્ટે રજૂ થવાની ધારણા છે. કોમેડી માટે પંકાયેલા ડેવિડ ધવને રિમેઇકનું નિર્દેશન કર્યું છે.

મૂળ ૧૯૮૧માં હિટ નીવડેલી ચશ્મે બદ્દુરનું નિર્દેશન સઇ પરાંજપેએ કર્યું હતું. એ ફિલ્મમાં ફારુખ શેખ, દીપ્તિ નવલ અને રાકેશ બેદી ચમક્યાં હતાં.

આ વખતની રિમેઇકમાં ડેવિડ ધવને પાકિસ્તાની કલાકાર અલી ઝફર, રંગ દે બસંતી ફેઇમ સિદ્ધાર્થ, પ્યાર કા પંચનામા ફેઇમ

Read More...

ગેંગ્સ ઑફ વાસેપુર લંડનમાં રજૂ થશે

-લંડન ફિલ્મ ફેસ્ટિવલ માટે નિમંત્રિત

કેન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં અનુરાગ કશ્યપની બે ભાગમાં રજૂ થયેલી ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુર રજૂ થયા પછી હવે એની ત્રીદી આવૃત્તિ લંડન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થશે.

લંડન ફિલ્મ્સ ફેસ્ટિવલ ૨૦ જૂનથી શરૂ થઇને ૩ જુલાઇ સુધી ચાલશે. આ આવૃત્તિ માટે લંડન ફિલ્મ તરફથી ફાઇનાન્સ મળ્યું છે અને બીએફઆઇ તથા બાફ્‌ટા તરફથી એને પૂરેપૂરો ટેકો મળ્યો છે.

Read More...

કોલકાત્તા નાઇટ રાઇડર્સનો માલિક શાહરૂખ ફરી ફિલ્મોમાં સક્રિય થવાની તૈયારીમાં

એકબીજાના અંગત મિત્રો ગણાતા રાણા અને ત્રિશા હવે છૂટા પડી ગયા હોવાની ચર્ચા

Entertainment Headlines

ગૌરી અને ટ્વિંકલને કારણે શાહરૃખ ખાન અને અક્ષયકુમાર વચ્ચે દોસ્તી થઈ
મારે હજી ખૂબ જ લાંબી મજલ કાપવાની બાકી છેઃ વિદ્યા બાલન
પ્રિયંકા ચોપરાએ રાંચીના પ્રાણી સંગ્રહાલયની ૧૫ વર્ષની સિંહણને દત્તક લીધી
બરાબર ૧૦ વર્ષે 'દેવદાસ' થ્રી-ડીમાં રજૂ કરવામાં આવશે
કાયમ ટીકા કરનારા લોકોની બોલતી બંધ કરવાની અક્ષયકુમારની યોજના
દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર

જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો

Ahmedabad

બિલાડીના ગળે ઘંટ બાંધવા માટે હજુ વધુ વિચાર- વિમર્શ જરૃરી છે
દસ બાંગ્લાદેશી પકડાયા મકાનમાલિક સામે પગલાં
૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫૧૦

માધુપુરામાં વેપારીને છરી બતાવી પૈસા લૂંટી લીધા

•. જમીનમાં નફો કરાવવાનું કહી ૪૨ લાખની છેતરપિંડી
[આગળ વાંચો...]
 
Baroda

ધોરણ ૧૦નું વડોદરા કેન્દ્રનું ૬૬.૮૬ ટકા પરિણામ આવ્યું
આઠમા ધોરણના વિદ્યાર્થીનો ૮ વર્ષની બાળા પર બળાત્કાર
કોલેજમાં ડિગ્રી સર્ટિફિકેટ લેવા ગયેલો યુવાન લાપત્તા

સાધલીમાં કારમાં આગચંપી સિવાય શાંતિ ઃ બજારો ખુલ્યા

એન્જીન્યરિંગનાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત
  [આગળ વાંચો...]
 
Surat

ધોરણ-૧૦નું સુરતનું રિઝલ્ટ પાંચ ટકા ઘટીને ૬૯.૯૯ ટકા
બોર્ડ પર પહેલાથી લખી દીધું હતું કે, ૯૭ ટકા માર્કસ લાવવા છે
આસારામના અનુયાયીઓએ ધસારો કરતા બોટ ઉંધી વળી ઃ એકનું મોત
ભીમ અગિયારસે વિવિધ વિસ્તારમાં જુગાર રમતાં ૮૭ લોકો ઝડપાયા
સંતાન સુખ નહી મળતા યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ લીધો
  [આગળ વાંચો...]
 
South Gujarat

વાપી કેન્દ્રના ૭૭.૫૫ ટકા સાથે વિવિધ શાળાના પરિણામ
કોથળામાં પેક કરી નદીમાં ફેંકેલી યુવાનની હત્યા કરેલી લાશ મળી
કડોદરામાં ગેસ લીકેજથી ભડકો થતાં બાળકી સહિત છ દાઝયા
ઉન ગામના ખેડૂતના ૪૦ હજાર ડાંગરના પૂરેટીયા સળગાવી દેવાયા
પરિણીતાને મોબાઇલ કરી બિભત્સ માંગણી કરતો શખ્સ
  [આગળ વાંચો...]
 
Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 
Kheda-Anand

ધો.૧૦માં ૮૮.૦૨ ટકા ખેડા જિલ્લો રાજ્યમાં પ્રથમ
ચકલાસીમાં જમીનમાં નામ દાખલ કરવા બાબતે ધિંગાણું
સોજિત્રા તાલુકામાં અકસ્માતના બે બનાવમાં ત્રણ જણાનાં મોત

ટોલ ગામ પાસે દોડતી કાર એકાએક સળગીને ખાખ થઈ ગઈ

સગીરા પર ગેંગ રેપ કરનારા પાંચ દિવસના રિમાન્ડ પર
  [આગળ વાંચો...]
 
Saurastra

ધો.૧૦નું રાજયનું ૬૯.૧૦% જયારે સૌરાષ્ટ્ર - કચ્છનું ૬૪.૨૨% પરિણામ
નબળી સ્કુલોમાં કચ્છ નંબર વન ૧૦ સ્કુલોનું પરિણામ શૂન્ય ટકા

કોડીનારમાં જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ ઃ ચાંપતો બંદોબસ્ત

જામનગરના લાખોટા તળાવમાં નહાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત
છટકામાં પકડાયેલા જમાદાર લાંચના રૃપિયા લઇને બાઇક પર નાઠા!
  [આગળ વાંચો...]
 
Bhavnagar

એસ.એસ.સી. બોર્ડમાં ભાવનગર જિલ્લાનું ૬૮.૮૮ % પરિણામ જાહેર કરાયું
તળાજામાં કાર્બાઇડથી પકવેલી ૪૦૦ કિલો ઝેરી કેરીનો નાશ કરાયો
ગોહિલવાડમાં બીજા દિવસે પણ સૂર્યનારાયણનો આકરો મિજાજ
બોટાદના તુરખા રોડ પરના કેટલાક વિસ્તારોમાં ૨૪ દિવસે પણ પાણી મળ્યુ નથી
બોટાદના વિવિધ વિસ્તારોમાંથી સડેલી, કાર્બાઇટયુક્ત ૧૧૧૦ કિલો કેરીનો નાશ કરાયો
  [આગળ વાંચો...]
 
North Gujarat

ઉ.ગુ. ધો.૧૦નું ૭૭.૫૨ ટકા પરિણામ

ઊંઝાના બ્રાહ્મણવાડા પાસે જીપની ટક્કરથી દંપતીનું મોત
કડી - કરણનગરની નર્મદા કેનાલમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત

શામળાજી વિષ્ણુમંદિરે પૂનમના દર્શનનો સમય

ભિલોડાના દલપુરની મહિલા પર યુવકે બળાત્કાર ગુજાર્યો

  [આગળ વાંચો...]

Gujarat

ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ ૬૯.૧૦ ટકા
વીજદરમાં ૧૦ પૈસાનો વધારો ગ્રાહકો પર ૪૧૮ કરોડનો બોજ

ધોળકાના પટેલ સંમેલનનો રકાસ ગાજ્યા મેઘ વરસ્યા નહીં

૩ આર્મી જવાન ઉપર ડ્રાઈવઈનમાં ફાયરિંગની વાતે પોલીસમાં દોડધામ
ખેસ પહેરવાનો બાકી રાખનાર સરકારી બાબુઓની ખેર નથી ઃ કોંગ્રેસ
 
International

ઇજીપ્તમાં દેખાવકારોની હત્યાના આદેશ બદલ પૂર્વવડા મુબારકને જન્મટીપ

ચીનના વધતા સંરક્ષણ ખર્ચથી ભારત ચિંતિતઃ એ. કે. એન્ટની
ઈજિપ્તના યુધ્ધનાયક પૂર્વ પ્રમુખ હોરની મુબારક મહેલમાંથી જેલમાં

પાકિસ્તાની તબીબ આફ્રિદીની હાલત વિષે અમેરિકા ચિંતાતુર

અમેરિકા ક્રુઝર અને કોમ્બાર શીપ સહિતનો કાફલો પેસિફિક સમુદ્રમાં ખડકશે
[આગળ વાંચો...]
 
National

માયાવતી શાસન સમયના પ્રધાનો કુશવાહા, મિશ્ર સામે નવા કેસ દાખલ કરતી CBI

પટણામાં રણવીર સેનાના વડાના અગ્નિસંસ્કાર હિંસકઃ ઠેરઠેર આગચંપી

મથુરામાં પાણી બાબતે રમખાણ ઃ ૪નાં મોત
જગન રેડ્ડીને પાંચ દિવસ સુધી સીબીઆઈની કસ્ટડી
પ્રસિદ્ધ કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રારંભ
[આગળ વાંચો...]

Sports

ભારતનું હવે પછીનું લક્ષ્ય ટેસ્ટ ક્રિકેટમાં ફરી નંબર વન બનવાનું છે
ફેડરરે ચાર સેટના મુકાબલામાં માહુતને હરાવ્યોઃ યોકોવિચની આગેકૂચ
ટી-૨૦માં શ્રીલંકાનો પાકિસ્તાન સામે ૩૭ રનથી વિજય મેળવ્યો
ફેલ્પ્સ ૧૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઇવેન્ટમાં હારતા અપસેટ સર્જાયો

હોકીમાં આજે ભારત-બ્રિટન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે ટક્કર

[આગળ વાંચો...]
 
Business

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો

કોર્પોરેટ પરિણામો ચેતવણીની ઘંટડી વગાડે છેઃ ઓર્ડર બુકો સૂકાવા લાગતાં ભાવિ ધૂંધળું

ડૉલરની તેજીના પગલે હાર્ડવેર બજારમાં ભાવો ઊંચકાયો
[આગળ વાંચો...]
   
Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 
Gujarat Samachar glamour

કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો

84th Oscar Awards

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

આ હિરોઇનો પણ કેટરિનાથી નારાજ છે

-પ્રિયંકાને તો કેટનો ચહેરો જોવો પસંદ નથી

તાજેતરમાં ચીકની ચમેલીને સોનમે બેશરમ કહી હતી પરંતુ કેટરિનાને અનેક હિરોઇનો સાથે પણ આવો જ વાંધો પડતો રહ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે પણ પ્રિયંકા ચોપરાને તો કેટનો ચહેરો જોવો પણ પસંદ નથી. તો બિપાશાને નીલને કારણે ઝઘડો થયો હતો.

આ રહી તે અંગેની ઘટનાઓ...

Read More...

હિરોઇનો વચ્ચેનો વિવાદ નવો નથી

-કરીના-અમીષા વચ્ચે થયો હતો વિવાદ

બોલીવુડમાં હિરોઇનો વચ્ચે વિવાદ થાય તે નવી વાત નથી. તાજેતરમાં સોનમ કપૂરે, કેટરિના કૈફને બેશરમ કહી હતી. પરંતુ ઓન સ્ક્રીન નહીં પણ આવા વિવાદો ઓફ સ્ક્રીન વધુ થયા છે અને ચર્ચામાં પણ રહ્યાં છે. આવા જ કેટલાક વિવાદો અહીં છે ઃ

Read More...

રણબીર અને સોનાક્ષી એક ફિલ્મમાં જોવા મળશે

i

-જોડી કૈસી લગેગીઃ બોલિવૂડમાં અટકળો

દબંગ ફિલ્મના ડાયરેક્ટર અભિનવ કાશ્યપ પોતાની આગામી ફિલ્મમાં રણબીર કપૂર સાથે દબંગની હીરોઇન સોનાક્ષી સિંહાને ચમકાવવા આતુર છે. જો કે ફિલ્મના નિર્માતા આ જોડી અંગે સશંક છે.

બોલિવૂડમાં પણ આ સમાચારે અટકળો વહેતી કરી હતી કે આ જોડી કેવી લાગશે ? અભિનવ કાશ્યપની આ ફિલ્મને કારનામા નામ આપવામાં આવ્યંુ છે. આ ફિલ્મમાં એવી કથા છે કે એક ટપોરી જે છોકરીને પ્રેમ કરે છે એ છોકરી ટપોરીને નફરત કરે છે.

Read More...

પ્રજાસત્તાક પરેડમાં ફિલ્મ સ્ટાર્સ પણ..

- પરેડને આકર્ષક બનાવવા માટે

દર વરસે ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિન પરેડમાં અત્યાર સુધી ફક્ત ભારતીય લશ્કરી ટુકડીઓ અને વિવિધ રાજ્યોનાં સાંસ્કૃતિક ટેબ્લો જોડાતાં હતાં. હવે કેન્દ્ર સરકાર ફિલ્મ સ્ટાર્સને પણ આ પરેડમાં સામેલ કરવા માગે છે.રાજપથ પર થતી પરેડમાં હવે પછી ટોચના ફિલ્મ સ્ટાર્સ પણ કવાયતી ઢબે ચાલતા નજરે પડશે. માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા તૈૈયાર કરાનારા ટેબ્લોમાં વીતેલા સમયના અને હાલના ફિલ્મ સ્ટાર્સને સામેલ કરવા માહિતી ખાતા દ્વારા જે તે કલાકારો સાથે ચર્ચા-વિચારણા થઇ રહી છે.

Read More...

માઇકલ જેક્સનનું મકાન કેટલામાં વેચાશે ?

-૧૭ મિલિયન ડૉલરની ઑફર

એ જગવિખ્યાત મકાન માટે એક વેપારીએ ૧૭ મિલિયન ડૉલરની ઑફર મૂકી છે પરંતુ એની કંિમત ૨૩.૯ મિલિયન ડૉલરની અંકાઇ છે.

જે મકાનની આ વાત છે એ છે હોમ્બી હિલ્સ જ્યાં વિશ્વવિખ્યાત પોપ સંિગર માઇકલ જેક્સન રહેતો હતો અને ૨૦૦૯ના જૂનમાં એના બેડરૂમમાં મરેલી સ્થિતિમાં મળી આવ્યો હતો.

Read More...

ચશ્મે બદ્દુરની રિમેઇક ટૂંક સમયમાં...

-પાકિસ્તાની કલાકાર હીરો છે

ચશ્મે બદ્દુરની રિમેઇક ૩૧ ઑગસ્ટે રજૂ થવાની ધારણા છે. કોમેડી માટે પંકાયેલા ડેવિડ ધવને રિમેઇકનું નિર્દેશન કર્યું છે.

મૂળ ૧૯૮૧માં હિટ નીવડેલી ચશ્મે બદ્દુરનું નિર્દેશન સઇ પરાંજપેએ કર્યું હતું. એ ફિલ્મમાં ફારુખ શેખ, દીપ્તિ નવલ અને રાકેશ બેદી ચમક્યાં હતાં.

આ વખતની રિમેઇકમાં ડેવિડ ધવને પાકિસ્તાની કલાકાર અલી ઝફર, રંગ દે બસંતી ફેઇમ સિદ્ધાર્થ, પ્યાર કા પંચનામા ફેઇમ

Read More...

ગેંગ્સ ઑફ વાસેપુર લંડનમાં રજૂ થશે

-લંડન ફિલ્મ ફેસ્ટિવલ માટે નિમંત્રિત

કેન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં અનુરાગ કશ્યપની બે ભાગમાં રજૂ થયેલી ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુર રજૂ થયા પછી હવે એની ત્રીદી આવૃત્તિ લંડન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થશે.

લંડન ફિલ્મ્સ ફેસ્ટિવલ ૨૦ જૂનથી શરૂ થઇને ૩ જુલાઇ સુધી ચાલશે. આ આવૃત્તિ માટે લંડન ફિલ્મ તરફથી ફાઇનાન્સ મળ્યું છે અને બીએફઆઇ તથા બાફ્‌ટા તરફથી એને પૂરેપૂરો ટેકો મળ્યો છે.

Read More...

કોલકાત્તા નાઇટ રાઇડર્સનો માલિક શાહરૂખ ફરી ફિલ્મોમાં સક્રિય થવાની તૈયારીમાં

એકબીજાના અંગત મિત્રો ગણાતા રાણા અને ત્રિશા હવે છૂટા પડી ગયા હોવાની ચર્ચા

Entertainment Headlines

કેટરીના કૈફને વજન ઘટાડવાની ચિંતા સતાવી રહી છે
સાજિદ ખાનની રિમેકમાં શ્રીદેવીએ ભજવેલો રોલ દક્ષિણની તમન્ના ભજવશે
બોલિવૂડમાં પ્રવેશેલી પરિણીતી ચોપરાને 'બેસ્ટ ફ્રેન્ડ' પણ મળી ગયો
સોનાક્ષી સિંહા 'ચીકની ચમેલી'ને મળતું એક આઈટમ નૃત્ય કરશે
તિગ્માંશુની ફિલ્મમાં અભિષેક હેમ્લેટના પાત્રમાં
અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !

Ahmedabad

બિલાડીના ગળે ઘંટ બાંધવા માટે હજુ વધુ વિચાર- વિમર્શ જરૃરી છે
દસ બાંગ્લાદેશી પકડાયા મકાનમાલિક સામે પગલાં
૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫૧૦

માધુપુરામાં વેપારીને છરી બતાવી પૈસા લૂંટી લીધા

•. જમીનમાં નફો કરાવવાનું કહી ૪૨ લાખની છેતરપિંડી
[આગળ વાંચો...]
 
Baroda

ધોરણ ૧૦નું વડોદરા કેન્દ્રનું ૬૬.૮૬ ટકા પરિણામ આવ્યું
આઠમા ધોરણના વિદ્યાર્થીનો ૮ વર્ષની બાળા પર બળાત્કાર
કોલેજમાં ડિગ્રી સર્ટિફિકેટ લેવા ગયેલો યુવાન લાપત્તા

સાધલીમાં કારમાં આગચંપી સિવાય શાંતિ ઃ બજારો ખુલ્યા

એન્જીન્યરિંગનાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત
  [આગળ વાંચો...]
 
Surat

ધોરણ-૧૦નું સુરતનું રિઝલ્ટ પાંચ ટકા ઘટીને ૬૯.૯૯ ટકા
બોર્ડ પર પહેલાથી લખી દીધું હતું કે, ૯૭ ટકા માર્કસ લાવવા છે
આસારામના અનુયાયીઓએ ધસારો કરતા બોટ ઉંધી વળી ઃ એકનું મોત
ભીમ અગિયારસે વિવિધ વિસ્તારમાં જુગાર રમતાં ૮૭ લોકો ઝડપાયા
સંતાન સુખ નહી મળતા યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ લીધો
  [આગળ વાંચો...]
 
South Gujarat

વાપી કેન્દ્રના ૭૭.૫૫ ટકા સાથે વિવિધ શાળાના પરિણામ
કોથળામાં પેક કરી નદીમાં ફેંકેલી યુવાનની હત્યા કરેલી લાશ મળી
કડોદરામાં ગેસ લીકેજથી ભડકો થતાં બાળકી સહિત છ દાઝયા
ઉન ગામના ખેડૂતના ૪૦ હજાર ડાંગરના પૂરેટીયા સળગાવી દેવાયા
પરિણીતાને મોબાઇલ કરી બિભત્સ માંગણી કરતો શખ્સ
  [આગળ વાંચો...]
 
Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 
Kheda-Anand

ધો.૧૦માં ૮૮.૦૨ ટકા ખેડા જિલ્લો રાજ્યમાં પ્રથમ
ચકલાસીમાં જમીનમાં નામ દાખલ કરવા બાબતે ધિંગાણું
સોજિત્રા તાલુકામાં અકસ્માતના બે બનાવમાં ત્રણ જણાનાં મોત

ટોલ ગામ પાસે દોડતી કાર એકાએક સળગીને ખાખ થઈ ગઈ

સગીરા પર ગેંગ રેપ કરનારા પાંચ દિવસના રિમાન્ડ પર
  [આગળ વાંચો...]
 
Saurastra

ધો.૧૦નું રાજયનું ૬૯.૧૦% જયારે સૌરાષ્ટ્ર - કચ્છનું ૬૪.૨૨% પરિણામ
નબળી સ્કુલોમાં કચ્છ નંબર વન ૧૦ સ્કુલોનું પરિણામ શૂન્ય ટકા

કોડીનારમાં જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ ઃ ચાંપતો બંદોબસ્ત

જામનગરના લાખોટા તળાવમાં નહાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત
છટકામાં પકડાયેલા જમાદાર લાંચના રૃપિયા લઇને બાઇક પર નાઠા!
  [આગળ વાંચો...]
 
Bhavnagar

એસ.એસ.સી. બોર્ડમાં ભાવનગર જિલ્લાનું ૬૮.૮૮ % પરિણામ જાહેર કરાયું
તળાજામાં કાર્બાઇડથી પકવેલી ૪૦૦ કિલો ઝેરી કેરીનો નાશ કરાયો
ગોહિલવાડમાં બીજા દિવસે પણ સૂર્યનારાયણનો આકરો મિજાજ
બોટાદના તુરખા રોડ પરના કેટલાક વિસ્તારોમાં ૨૪ દિવસે પણ પાણી મળ્યુ નથી
બોટાદના વિવિધ વિસ્તારોમાંથી સડેલી, કાર્બાઇટયુક્ત ૧૧૧૦ કિલો કેરીનો નાશ કરાયો
  [આગળ વાંચો...]
 
North Gujarat

ઉ.ગુ. ધો.૧૦નું ૭૭.૫૨ ટકા પરિણામ

ઊંઝાના બ્રાહ્મણવાડા પાસે જીપની ટક્કરથી દંપતીનું મોત
કડી - કરણનગરની નર્મદા કેનાલમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત

શામળાજી વિષ્ણુમંદિરે પૂનમના દર્શનનો સમય

ભિલોડાના દલપુરની મહિલા પર યુવકે બળાત્કાર ગુજાર્યો

  [આગળ વાંચો...]

Gujarat

ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ ૬૯.૧૦ ટકા
વીજદરમાં ૧૦ પૈસાનો વધારો ગ્રાહકો પર ૪૧૮ કરોડનો બોજ

ધોળકાના પટેલ સંમેલનનો રકાસ ગાજ્યા મેઘ વરસ્યા નહીં

૩ આર્મી જવાન ઉપર ડ્રાઈવઈનમાં ફાયરિંગની વાતે પોલીસમાં દોડધામ
ખેસ પહેરવાનો બાકી રાખનાર સરકારી બાબુઓની ખેર નથી ઃ કોંગ્રેસ
 
International

ઇજીપ્તમાં દેખાવકારોની હત્યાના આદેશ બદલ પૂર્વવડા મુબારકને જન્મટીપ

ચીનના વધતા સંરક્ષણ ખર્ચથી ભારત ચિંતિતઃ એ. કે. એન્ટની
ઈજિપ્તના યુધ્ધનાયક પૂર્વ પ્રમુખ હોરની મુબારક મહેલમાંથી જેલમાં

પાકિસ્તાની તબીબ આફ્રિદીની હાલત વિષે અમેરિકા ચિંતાતુર

અમેરિકા ક્રુઝર અને કોમ્બાર શીપ સહિતનો કાફલો પેસિફિક સમુદ્રમાં ખડકશે
[આગળ વાંચો...]
 
National

માયાવતી શાસન સમયના પ્રધાનો કુશવાહા, મિશ્ર સામે નવા કેસ દાખલ કરતી CBI

પટણામાં રણવીર સેનાના વડાના અગ્નિસંસ્કાર હિંસકઃ ઠેરઠેર આગચંપી

મથુરામાં પાણી બાબતે રમખાણ ઃ ૪નાં મોત
જગન રેડ્ડીને પાંચ દિવસ સુધી સીબીઆઈની કસ્ટડી
પ્રસિદ્ધ કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રારંભ
[આગળ વાંચો...]

Sports

ભારતનું હવે પછીનું લક્ષ્ય ટેસ્ટ ક્રિકેટમાં ફરી નંબર વન બનવાનું છે
ફેડરરે ચાર સેટના મુકાબલામાં માહુતને હરાવ્યોઃ યોકોવિચની આગેકૂચ
ટી-૨૦માં શ્રીલંકાનો પાકિસ્તાન સામે ૩૭ રનથી વિજય મેળવ્યો
ફેલ્પ્સ ૧૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઇવેન્ટમાં હારતા અપસેટ સર્જાયો

હોકીમાં આજે ભારત-બ્રિટન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે ટક્કર

[આગળ વાંચો...]
 
Business

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો

કોર્પોરેટ પરિણામો ચેતવણીની ઘંટડી વગાડે છેઃ ઓર્ડર બુકો સૂકાવા લાગતાં ભાવિ ધૂંધળું

ડૉલરની તેજીના પગલે હાર્ડવેર બજારમાં ભાવો ઊંચકાયો
[આગળ વાંચો...]
   
Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 
Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
84th Oscar Awards

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

Gujarat Samachar © 2012 All Rights Reserved