Last Update : 03-June-2012,Sunday

 

મારે હજી ખૂબ જ લાંબી મજલ કાપવાની બાકી છેઃ વિદ્યા બાલન

'કહાની' પછી મળેલાં 'બ્રેક'નો ભરપૂર આનંદ ઉઠાવતી અભિનેત્રીઃ આગામી ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૃ થશે

મુંબઈ, તા. ૨
સન ૨૦૦૫માં આવેલી 'પરીણિતા'માં લોલિતાની ભૂમિકા કર્યાં પછી ૨૦૧૧માં આવેલી 'ધ ડર્ટી પિકચર'માં સિલ્કની ભૂમિકા અને ૨૦૧૨માં રજૂ થયેલી 'કહાની'માં ગર્ભવતી મહિલાની ભૂમિકા કરનારી વિદ્યા બાલને બોલીવૂડમાં ખૂબ જ લાંબી મજલ કાપી છે.
૩૪ વર્ષની આ અભિનેત્રી અત્યારે સાતમા આસમાનમાં વિહરી રહી છે. અંગત અને પ્રોફેશનલ જિંદગીમાં તે ભરપૂર આનંદ ઉઠાવી રહી છે. અંગત જિંદગીમાં તે અત્યારે યુટીવીના હેડ સિધ્ધાર્થ રૉય કપૂર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે પ્રોફેશનલ જિંદગીમાં તેને એક પછી એક સફળતા મળી રહી છે. જોકે, થોડાં સમયથી તે સ્ટુડિયોની દુનિયાથી દૂર છે અને અત્યારે તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહી છે.
ઑગસ્ટ મહિનાથી તે ફરી કામે ચઢવાની છે. રાજકુમાર ગુપ્તાની 'ઘનચક્કર'માં વિદ્યા બાલન ઇમરાન હાશ્મી સાથે દેખાવાની છે. રાજકુમાર ગુપ્તાએ તેને 'નો વન કિલ્ડ જેસિકા'માં અનોખી રીતે રજૂ કરી હતી. અને 'ઘનચક્કર'માં પણ વિદ્યાનો અલગ જ અંદાજ જોવા મળશે.
તાજેતરમાં એક જાહેરખબરમાં વિદ્યા બાલને 'ડબલ રોલ' કર્યો છે. હાલમાં તેની સરખામણી હોલીવૂડની અભિનેત્રી મેરીલ સ્ટ્રીપ સાથે કરવામાં આવી હોવાથી વિદ્યા ખુશખુશાલ છે. જોકે વિદ્યા બાલનને હવે મોટાં પડદા પર એટલે કે ફિલ્મમાં ડબલ રોલ કરવાની ઇચ્છા છે.
મેરીલ સ્ટ્રીપ સાથે સરખામણી થઈ ત્યારથી વિદ્યા અનેરા ઉત્સાહમાં છે. આવી સરખામણીથી ઉત્સાહ વધે છે, પણ મારે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે એમ આ અભિનેત્રીએ જણાવ્યું હતું.
'ધ ડર્ટી પિકચરે' તેને નેશનલ એવોર્ડસ પણ મેળવી આપ્યો છે અને આ એવોર્ડસ પછી તેની જિંદગીમાં ખૂબ જ ફરક પડયો છે એમ તે માને છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved