Last Update : 03-June-2012,Sunday

 

જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ

 

સંસારમાં દરેક વ્યક્તિને પોતે કરેલા કામ માટે કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા તેની એક યા બીજી રીતે પ્રશંસા થાય અથવા તે વ્યક્તિનું સન્માન કરાય તે જીવન માટે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. આમ પ્રશંસા અથવા સન્માન મળવાથી જે તે વ્યક્તિને કામ કરવાનો ઉત્સાહ, મહેનત કરવાની ધગશ અને પોતાની જાતને સમર્પિત કરી દેવાની ખેવના જાગૃત થાય છે. આગામી સાતથી નવમી જૂન, ૨૦૧૨ સુધી સંિગાપુરમાં યોજાનારા ૧૩મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેેડેમી (આઈફા) એવોડ્‌ર્સ દરમ્યાન વયોવૃઘ્ધ અભિનેત્રી - જોહરા સહગલ અને ફિલ્મ નિર્માતા રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવશે!
અહંિયા તમને જણાવી દઉં કે ગઈ ૨૭મી એપ્રિલ, ૨૦૧૨ના રોજ નૃત્ય, અભિનય અને થિયેટર ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપનારી અભિનેત્રી જોહરા સહગલ પુરા ૧૦૦ વર્ષના થઈ ગયા છે એટલું જ નહીં પરંતુ તેમને તો ૧૦૦ વર્ષના ભારતીય સિનેમામાં પણ નોંધપાત્ર યોગદાન આપવા માટે સ્પેશ્યલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે! આવી જ રીતે ‘શોલે’, ‘સીતા ઔર ગીતા’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા રમેશ સિપ્પીએ પોતાને મળનારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અંગે પોતાનો પ્રતિભાવ આપતા વાત કરીને કહ્યું, ‘‘આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ઓળખ ઉભી થવી તે એક સન્માન છે. હું સાચેસાચ સન્માનિત મહેસુસ કરી રહ્યો છું કે મારા નિષ્ઠાપુર્વકના કામને ઓળખ મળી!’’ બીજી બાજુ વિજયક્રાફ્‌ટ ઈન્ટરનેશનલ એન્ટરટેનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર અબ્બાસ જોસેફે તો એમ કહ્યું કે, ‘‘આ મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓને સન્માનિત કરવા કરતાં તો વઘુ સૌભાગ્યની વાત અમારા માટે કંઈ જ નથી, જેમણે પોતાનું જીવન ભારતીય સિનેમાને સમર્પિત કરી દીઘું અને પુરા જુનુન સાથે વિશ્વભરના લોકોનું ભરપુર મનોરંજન કર્યું!!’’

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved