Last Update : 02-June-2012,Saturday

 

-નવા ઉચ્ચક દરો જાહેર

 

ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા અમલી બનાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફીના કાયદાને મળેલા નબળા પ્રતિસાદને પગલે આખરે રાજ્ય સરકારને ઇમ્પેક્ટ ફીના દરો ઘટાડવાની ફરજ પડી છે. જંત્રીને સાંકળીને તેની ટકાવારી સાથેના દરો રદ કરીને સરકારે ઇમ્પેક્ટ ફીમાંથી જંત્રીને નાબૂદ કરીને ઉચ્ચક દરો આજે જાહેર કર્યા છે.

Read More...

ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ 69.10 % જાહેર

-ગત વર્ષે ધો-10નું પરિણામ 71.06% રહ્યું હતું

ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ 69.10 % શનિવારે જાહેર થયું છે.જોકે ગયા વર્ષ કરતાં આ વર્ષે 2 ટકા જેટલું ઓછું પરિણામ આવ્યું છે. ગત વર્ષે પરિણામ 71.06 % રહ્યું હતું.

કુલ 735 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવી હતી અને 9.36 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને પરીક્ષામાં 9.10 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા.....

Read More...

આસારામના સેવકે તરુણીની છાતી પર હાથ માર્યો
i

-વલસાડની ચકચારી ઘટના

 

વલસાડ શહેરમાં આજથી શરૃ થયેલા આસારામ બાપુનાં બે દિવસીય પૂનમ દર્શન સત્સંગ કાર્યક્રમમાંથી બાપુનાં પ્રસ્થાન વેળાંએ લાઇનમાં ઉભેલી તરૃણીને સ્વયંસેવકે છાતી પર હાથ મારી વિકૃત માનસિકતાં છતી કરી હતી. એટલું જ નહિ. પરંતુ તરૃણીએ પ્રતિકાર કરવાની કોશિષ કરતાં તેને તમાચો ચોડી દેવામાં આવ્યો હતો.

Read More...

આસારામ નૌકાવિહારમાં ખુશીને બદલે માતમનો માહોલ

-વલસાડ સત્સંગ,1વ્યક્તિનું મૃત્યુ,4ડૂબ્યા

વલસાડમાં ચાલી રહેલા આસારામ બાપુના સત્સંગમાં વિવાદ અટકવાનું નામ નથી લેતા જે સ્થળે આસારામ બાપુ નૌકાવિહાર કરવા જવાનાં હતા તે સ્થળે ખુશીને બદલે માતમનો માહોલ જોવા મળ્યો હતો. ચાર બોટમાંથી એક બોટ ઊંધી વળી જતાં 70 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાર વ્યક્તિઓને હોસ્પીટલમાં દાખલ કર્યા છે.

Read More...

અમદાવાદમાંથી બોગસ ડોકટર ફરાર થઇ ગયો

- તંત્રએ દવાખાનું સીલ કર્યુ

 

અમદાવાદનાં ઇસનપુર વિસ્તારમાં એક ચોંકાવનારી વિગતો તંત્રને જાણવા મળી હતી કે દવાખાનું કોઇ એક વ્યક્તિનાં નામનું છે અને તે વ્યક્તિનાં નામે બોગસ વ્યક્તિ દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આજે કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે જ્યારે રેડ કરી ત્યારે આ બોગસ ડોકટર બાઇક ઉપર સવારથી થઇને ભાગી જવામાં સફળ સાબિત થયો હતો.

Read More...

વડોદરા : આઠ વર્ષીય કિશોરી પર બળાત્કાર

-તેર વર્ષીય કિશોરે બળાત્કારનો ગુજાર્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલિકામાં શુક્વારે સાંજે આઠ વર્ષીય કિશોરી પર તેર વર્ષના કિશોરે બળાત્કાર ગુજારતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે સાવલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાવલી તાલુકાના વીટોજ ગામમાં રહેતી ૮ વર્ષની કિશોરી લોટ દળવાની ઘંટીએ લોટ લેવા ગઇ હતી.....

Read More...

-કુહાડીનાં ઘા માર્યા

ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘુલદા ગામે આડાસંબંધના વહેમમાં મા-બાપ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. શુક્રવારે મા-બાપ વચ્ચે ફરી ઝઘડો થતાં વચ્ચે બચાવવા પડેલા પુત્રને પિતાએ તું મારો પુત્ર નથી તેમ જણાવતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતા તેમજ માતાને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધા હતા. મા-બાપની હત્યા કરી ભાગી છુટેલા પુત્રને વઘઇ પોલીસે ઘુલદાના જંગલમાંથી શોધી લાવી ધરપકડ કરી છે.

 

Read More...

  Read More Headlines....

કાળા નાણા-ભ્રષ્ટાચાર વિરુદ્ધ અણ્ણા-રામદેવનાં રવિવારે ઉપવાસ

કોલસા કૌભાંડ : ગડકરીના દીકરાને પણ લાભ મળ્યો હતો

સૌથી ઝડપી વિકાસદર હાંસલ કરનાર રાજ્યમાં બિહાર નંબર-1 બન્યુ

ભારત બંધ અને દેશવ્યાપી વિરોધ પછી પણ પેટ્રોલમાં રૂ.2નો નજીવો ઘટાડો કર્યો

માયાવતીએ તેમની જાહેરખબરો પાછળ ૧૨૨ કરોડનો ધુમાડો કર્યો

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે

 

Headlines

વલસાડ : આસારામ બાપુના સ્વયંસેવકે તરુણીની છાતી પર હાથ માર્યો
ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ 69.10 % જાહેર થયું
ધોરણ-10માં સૌથી વધુ પરિણામ ખેડા જિલ્લાનું 88.02%
ધો-10 પરિણામ : વિદ્યાર્થીઓને માર્કશીટ તા.7 જૂનનાં રોજ મળશે
ધો-10 પરીક્ષામાં ગણિતમાં 3246 વિદ્યાર્થીઓને 100માંથી 100 ગુણ મળ્યા
 
 

Entertainment

રાણા દગ્ગુબાટી અને ત્રિશાનો પ્રેમ સંબંધ પૂરો થયો
વાનખેડેના ચોકીદારે મારી સામે કોમવાદી ભાષા વાપરી હતી ઃ શાહરુખ
કેટ ફાઇટ ઃ સોનમ કપૂરે કેટરીના કૈફને બેશરમ કહી!
ચેતન ભગતની નવલકથા પરથી બનનારી ફિલ્મ માટે ઇમરાન ખાનની પસંદગી થઇ
શાહરૂખ ખાન ફરી ફિલ્મોમાં સક્રિય થવાની તૈયારીમાં
 
 

Most Read News

ચીનમાં મંદી ઃ અમેરિકામાં બેરોજગારી ઃ ક્રુડમાં કડાકો
મોદીએ મોટા થવું હોય તો સંજય જોશી માટે નમ્રતા દાખવવી રહી
'સ્પેલિંગ-સ્પર્ધા'માં પહેલાં ત્રણે સ્થાનો પર ભારતીયો વિજેતા
ઉ.પ્ર.માં બેરોજગારો માટે ઔરૃા. ૧,૧૦૦ કરોડનાં ભથ્થાં
માયવતીએ તેમની જાહેરખબરો પાછળ ૧૨૨ કરોડનો ધુમાડો કર્યો
 
 

News Round-Up

પવિત્ર અમરનાથ યાત્રા માટે અઢી લાખ યાત્રાળુ નોંધાયા

PMનાં સલાહકારે કહ્યું ડિઝલ-LPGનાં ભાવ વધવા જોઇએ

આઇઆઇટી સહિત અન્ય સંસ્થાઓ કેન્દ્ર સરકારને કોર્ટમાં લઇ જશે

રશિયામાં ભગવદ્ ગીતાના ભાષાંતર સામે વધુ કોઈ અરજી નહીં થાય
કોલસા બ્લોક ફાળવણી કૌભાંડની તપાસ હાથ ધરતી સીબીઆઈ
 
 
 

 
 

Gujarat News

બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
  [આગળ વાંચો...]
 

Business

જીડીપી વૃધ્ધિ નબળી ૫.૩%ઃ સેન્સેક્ષનો ૨૨૬ પોઈન્ટનો ઘટાડો અંતે ૯૪ પોઈન્ટ
સોના તથા ચાંદીના ભાવો બંધ બજારે ઝડપી ઉછળ્યા
ડિમેટ ખાતાંઓની સંખ્યા ૨ કરોડથી પણ વધુ, છતાં ૩૫ ટકા ખાતા 'ડેડ'

મંદીના માહોલમાં પાવર શેરોમાં રોકાણમાં વધારો કરતી FII

જીસીએમએમએફનું રૃા. ૧૧૬૬૮ કરોડનું ટર્નઓવર ઃ ૨૦ ટકાની વૃદ્ધિ
[આગળ વાંચો...]
 

Sports

હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

 

 

Ahmedabad

ઇમ્પેક્ટ ફીમાં જંત્રી નાબૂદ, મહત્તમ ફી રૃ.૭૫ હજાર
સૌરાષ્ટ્ર-કચ્છને અપાતા નર્મદાના પાણીમાં ૧૨ કરોડ લિટરનો કાપ
ગુજરાતની રૃ.૫૧ હજાર કરોડની યોજનાને આયોજન પંચની મંજૂરી

ગુજરાત સરકાર મેળા- ઉત્સવોમાં કેન્દ્રની ગ્રાન્ટનાં નાણાં ઉડાવી રહી છે

•. ત્રણ વાર પોલીસ જાપ્તામાંથી ફરાર અને સોથી વધુ ચોરીમાં પકડાયેલા
[આગળ વાંચો...]
 

Baroda

પેટ્રોલના ભાવવધારાનો વિરોધ વડોદરામાં જડબેસલાખ બંધ
વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને રૃા.૯૫ કરોડની ગ્રાન્ટ ફાળવી
બારીની ગ્રીલ ઉપર ટીવીનાં કેબલ વડે વૃધ્ધનો ગળાફાંસો

એલએલબી કોર્સમાં ૧૦૦ ટકા ફી વધારો કરવાની હીલચાલ

અંજેસર હત્યાકેસમાં હિમાંશુને સાક્ષીઓએ ઓળખી બતાવ્યો
  [આગળ વાંચો...]
 

Surat

સુરત-દક્ષિણ ગુજરાતમાં સજ્જડ બંધઃ ઉધનામાં ટ્રેન અટકાવાઇ
ખરવાસા તેજાનંદ ધામના વૃધ્ધ મહંતની ગોળી મારી હત્યા
બંગલાના બાંધકામ વેળા માટી ધસતાં પાંચ દબાયાઃ દંપતિનું મોત
ભારત બંધના ટેકામાં ઉધના રેલ્વે સ્ટેશને કાર્યકરોએ જમ્મુ-તાવી એક્સપ્રેસ અટકાવી
મંદિરોને નિશાન બનાવતી ટોળીના બે સાગરિત ઝડપાયા ઃ ૧૪ ગુના કબુલ્યા
  [આગળ વાંચો...]
 

South Gujarat

બોગસ સર્ટીફિકેટની મદદથી નોકરી મેળવનાર મા.શિક્ષિકાની ધરપકડ
કેરી તોડવાની ના પાડતા માલિકની પત્ની પર ગણોતિયા પરિવારનો હુમલો
આંખમાં મરચાંની ભૂકી નાંખી વૃધ્ધાને બાથમાં ભીડી ખેંચી ગયો
મંગેતરને ભારત મોકલનાર NRI પતિ સહિત ૪ની ધરપકડ
પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સજ્જડ બંધ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતિ સામેના આક્ષેપોના વિરોધમાં રેલી
નડિયાદમાં એક જ રાતમાં પાંચ દુકાનનાં શટર તૂટયા
ધો-૧૨ના રિઝલ્ટ પછી પણ સાયન્સ કોલેજોમાં ધસારો ઘટયો

ચરોતરમાં તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

ચરોતરમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ
  [આગળ વાંચો...]
 

Saurastra

યુવાને ઉશ્કેરાટમાં પત્ની અને મોટીમાઁને વેંતરી નાંખ્યા
ગટરનું પાણી શુધ્ધ કરવાનો મૌલિક પ્રોજેક્ટ બનાવતી શાળાની વિદ્યાર્થિનીઓ

યુટીલીટી પલ્ટી ખાઇ જતાં મહિલાનું કરૃણ મોત, ૨૬ મુસાફરો ઘાયલ

દરિયામાં માછલીઓ ઓછી થતાં હવે મત્સ્ય ખેતી જ ઉપાય
સૌરાષ્ટ્ર બંધને મિશ્ર પ્રતિસાદ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ખનીજ ચોરોને પોલીસ પકડી પણ ખાણ ખનીજ ખાતુ કેમ પગલા લેતુ નથી ?
ધોલેરા-અમદાવાદ હાઇ-વે પરના વધતા ટ્રાફીકને પરિણામે અકસ્માતોની સંખ્યા વધી
ભાલ પંથકમાં ભરઉનાળે પાણીનો પોકાર તંત્રના કાને સંભળાતો નથી
જાગધાર નજીક બસ અને કાર વચ્ચે અકસ્માત ઃ ચાર ઘવાયા
ગુજરાતનો ઐતિહાસીક ભડીયાદપીરનો ઉર્ષ ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાલનપુરમાં સોના ચાંદીની દુકાનમાં નકલી દાગીના વેચવા આવેલી મહિલા ઝડપાઈ

તલોદ બજારમાં ટ્રાન્સફોર્મર ધડાકા સાથે ફાટતાં દહેશત
ઈકબાલગઢ નજીક થયેલી રૃા. ૩.૫૪ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

ફિલ્મી ઢબે પીછો કરી એલસીબીએ વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી

ભારત બંધને જડબેસલાક પ્રતિસાદ

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved