Last Update : 02-June-2012,Saturday

 

આસારામના સેવકે તરુણીની છાતી પર હાથ માર્યો

-વલસાડની ચકચારી ઘટના

 

-તરુણી પ્રતિકાર કરી તમાચો માર્યો

વલસાડ, તા.2 જૂન, 2012

વલસાડ શહેરમાં શુક્રવારથી શરૃ થયેલા આસારામ બાપુનાં બે દિવસીય પૂનમ દર્શન સત્સંગ કાર્યક્રમમાંથી બાપુનાં પ્રસ્થાન વેળાંએ લાઇનમાં ઉભેલી તરૃણીને સ્વયંસેવકે છાતી પર હાથ મારી વિકૃત માનસિકતાં છતી કરી હતી. એટલું જ નહિ. પરંતુ તરૃણીએ પ્રતિકાર કરવાની કોશિષ કરતાં તેને તમાચો ચોડી દેવામાં આવ્યો હતો.

 

આસારામ બાપુ શુક્રવારથી વલસાડ શહેરમાં શરૃ થયેલાં બે દિવસીય પૂનમ દર્શન સત્સંગ કાર્યક્રમમાં આવ્યા હતાં. તેમનું ધાર્મિક પ્રવચન પૂર્ણ થયા બાદ શાંતિનગર ખાતે આવેલા મેધાનમાંથી તેઓ બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતાં.

 

બરોબર એ સમયે બાપુનાં પ્રસ્થાનને કોઇ અડચણ ન પડે તે માટે લાલ ટોપી અને સફેદ કપડાં પહેરીને આસારામની કાર પાસે ઉભેલાં બે થી ત્રણ સ્વયં સેવકો આસારામ બાપુના દર્શન માટે ધક્કા મુક્કી કરતી ભીડને કંટ્રોલ કરી રહ્યા હતાં. બાપુની કાર પાસે પણ દર્શનાર્થી ભક્તોની લાઇન લાગી હતી. જે લાઇનમાં સૌથી આગળ ઉભેલી અંદાજે ૧૫ વર્ષની તરૃણીની અત્યંત નજીક ઉભેલા સ્વયંસેવકે તરૃણીને ખસેડવાનાં બહાને ઇરાદા પૂર્વક તરૃણીની છાતી પર હાથ માર્યો હતો. એટલું જ નહીં આ તરૃણીએ પ્રતિકાર કરવાની કોશિષ કરતાં તેને સ્વયંસેવક યુવાને તમાચો મારી દીધો હતો.

 

બરોબર આ સમયે જ આસારામ બાપુનુ પણ આગમન થતાં લાઇનમાં ઉભા રહેલા સાધકોનું સમગ્ર ઘટના પર ધ્યાન ગયું ન હતું. જોકે સ્વયંસેવકે કરેલી કરતુતો કેમેરામાં કેદ થઇ જતાં ધીમે ધીમે અનેક સાધકોને તેની જાણ થઇ ગઇ હતી.પરંતુ મોડી સાંજ સુધી બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.

 

આ બનાવ અંગે આસારામ બાપુનાં કેન્દ્રીય મીડિયા પ્રભારી ડો.સુનીલ વાનખેડેએ આ બાબતે કહ્યું કે ભીડને અંકુશમાં લેનારો તે યુવાન અમારો સ્વયંસેવક નથી. આ ઘટના બની હશે પણ તે અમને બદનામ કરવા માટે કોઇકે કરાવી હોવાની અમને શંકા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved