Last Update : 02-June-2012,Saturday

 

કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રના
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

ચેકઅપ માટે ડૉ. કેતન સોલંકી એક જવાન દીઠ રૃ।. ૭૦ લેખે રૃ।. ૨૧૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

બારડોલી, શુક્રવાર
કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને વાવ ખાતે આવેલા એસઆરપી ગૃપના જવાનોના મેડિકલ ચેકઅપ કરી કાર્ડ બનાવવા માટે જવાન દીઠ રૃ. ૭૦ પ્રમાણે ૩૦ જવાનના રૃ. ૨૧૦૦ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. મેડિકલ ઓફિસરે એસઆરપી ગૃપના એએસઆઇ પાસે લાંચના રૃ. ૨૧૦૦ પોતાની ઓફિસમાં સ્વીકાર્યા અને એસીબી પીઆઇ ટીમ સાથે ત્રાટકી હતી.
સુરત એસીબી કચેરીના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કામરેજ તાલુકાના વાવ ગામે એસઆરપી ગૃપ ૧૧ કેમ્પસ આવેલું છે. એસઆરપી ગૃપના જવાનોએ દર વર્ષે સરકારી દવાખાનામાં મેડિકલ ચેકઅપ કરાવીને કાર્ડ બનાવવાનો હોય છે. જેને કારણે એ કંપનીના આર્મ્ડ એએસઆઇ થાવરાજી ધનજીભાઇ પાંડોર પોતાના ૩૦ એસઆરપી જવાનોને મેડીકલ ચેકઅપ માટે કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. કેતન મહેશભાઇ સોલંકી (રહે. મહાલક્ષ્મી સોસાયટી, કામરેજ, મૂળ રહે. મોરથાણા, તા. કામરેજ, જિ. સુરત) પાસે લઇ ગયા હતા.
ડૉ. કેતન સોલંકીએ એક એસઆરપી જવાનને ચેકઅપ કરી કાર્ડ બનાવી આપવાના રૃ. ૭૦ની લાંચ માંગી હતી. કુલ ૩૦ જવાનના મેડીકલ ચેકઅપ કાર્ડ બનાવવા માટે કુલ રૃ. ૨૧૦૦ની લાંચ માંગણી કરાતા આર્મ્ડ એએસઆઇ થાવરાજી પાંડોરે ઉચ્ચ અધિકારીને જાણ કરી સુરત એસીબી કચેરી ખાતે પીઆઇ એમ.એચ. શેખને રૃબરૃ ફરિયાદ નોંધાવી હતી. આજે શુક્રવારે સુરત એસીબી કચેરીના પીઆઇ એસ.જી. રાણાએ લાંચનું છટકું ગોઠવીને કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉ. કેતન સોલંકીને પોતાની ચેમ્બરમાં લાંચના રૃ. ૨૧૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved