Last Update : 01-June-2012,Friday

 

કથળતી આર્થિક પરિસ્થિતિના પગલે
સરકારના કરકસરનાં પગલાં ઃ નવી નોકરી નહીં, ફાઈવ સ્ટાર હોટલમાં મિટિંગ બંધ

વિદેશ પ્રવાસો લઘુતમ રાખવા સૂચના વાહનોની ખરીદી પર પ્રતિબંધ
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩૧
ખર્ચમાં ઘટાડો રાખવા સરકારે કરકસરના પગલાઓ લેવાનું ચાલુ કર્યું છે. જેમાં સરકારે તેમના વિભાગોમાં નવા પદો ઉભા કરવાનું બંધ કર્યું છે. સાથોસાથ સરકારી બેઠકો ફાઈવ સ્ટાર હોટેલોમાં યોજાતી તે પણ બંધ કરવામાં આવી છે. પ્રધાનો વગેરેના વિદેશ પ્રવાસોના પ્રમાણ પર પણ અટકાયત મુકાઈ છે.
નાણા મંત્રાલયે તમામ મંત્રાલયોને જણાવ્યું છે કે તેઓ તેમના બીનઆયોજીત ખર્ચમાં ઘટાડો કરે. વર્તમાન વર્ષ દરમ્યાન ૧૦ ટકા કાપ મુકવાનું જણાવાયું છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા મેમોરેન્ડમમાં જણાવાયું છે કે બેઠકો અને સંમેલનો ફાઈવ સ્ટાર હોટેલોમાં યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. બીજો હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી નવા વાહનોની ખરીદી પર પ્રતિબંધ મુકાયો છે.
તેમાં જણાવાયું છે કે વિદેશ પ્રવાસો અને પ્રતિનિધિઓની સંખ્યામાં ઓછામાં ઓછાનું ધોરણ રાખવામાં આવ્યું છે. પ્રણવ મુખર્જીએ અગાઉ રાજ્યસભામાં જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય ખર્ચ ઘટાડવા માટે ટુંકમાં પગલા લેશે. સરકારની વાર્ષીક ખાધ ઘટાડવાના ઉપાય તરીકે આ પગલા લેવામાં આવી રહ્યા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહારાષ્ટ્રમાં બંધને હિંસક વળાંકઃ રેલ-રોકો અને રસ્તારોકો સાથે મિશ્ર પ્રતિસાદ

જનરલ વિક્રમસિંહે સેનાના ૨૫મા વડા તરીકે હોદ્દો સંભાળ્યો

જમ્મુમાંથી હિઝબુલનો ત્રાસવાદી ઝડપાયો
એન.ડી. તિવારી એઇમ્સના દાખલ
નુપુર તલવારની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અઝલાન શાહ હોકીમાં ભારતનો પાકિસ્તાન સામે૨-૧થી વિજય
વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ખુશી કરતા હળવાશ વધુ અનુભવું છું
ફ્રેન્ચ ઓપનમાં નડાલ અને મરેની વિજય સાથે આગેકૂચ

બગદાદ ધણધણી ઉઠયું ઃ શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં ૧૬ મોત, ૫૬ ઘાયલ

ગ્રીસ પછી હવ સ્પેન કટોકટીમાં યુરોપના દેશોને મદદની અપીલ
ડૉ. આફ્રિદીને કરાયેલી સજા બદલ પાક.નો ખુલાસો પૂછતું અમેરિકા

પાકે. હત્ફ-૮ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

માથામાં ટાલવાળી વ્યક્તિના 'માથે' પ્રોસ્ટેટ કેન્સરનું તોળાતું જોખમ !
જીડીપી વૃધ્ધિ નબળી ૫.૩%ઃ સેન્સેક્ષનો ૨૨૬ પોઈન્ટનો ઘટાડો અંતે ૯૪ પોઈન્ટ
સોના તથા ચાંદીના ભાવો બંધ બજારે ઝડપી ઉછળ્યા
 
 

Gujarat Samachar Plus

ભારત બંઘની અમદાવાદ ઇફેક્ટ
લવશીપ બોલે તો યસ, લવ મેરેજ બોલે તોે નો...
IPL પછી હવે પોળ પ્રિમિયર લિગ
મહિલાઓ કરતાં પુરુષો ક્વિક શોપર્સ
ભેજવાળા વાતાવરણમાં ચહેરો બગડે પહેલાં
 

Gujarat Samachar glamour

ટાઈમની ૧૦૦ ગ્રેટેસ્ટ ફિલ્મોમાં ‘આવારા’
રેખાને ‘ઉમરાવજાન’ માટે મનાવવાનો પ્રયાસ
રોબર્ટ પેન્ટિનસને નિર્વસ્ત્ર-અભિનય કરવાની ના પાડી
દરેક ફિલ્મો ખરાબ હોતી નથી સલીમ શાહિન
પૂનમ પાંડેએ નગ્ન બની વચન પાળ્યું
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved