Last Update : 01-June-2012,Friday

 

'એક દેશ એક નંબર' ટેલિકોમ નીતિને મંજૂરી
મોબાઇલ ધારકો દેશભરમાં એક જ નંબર રાખી શકશે ઃ રોમિંગ ચાર્જ નહીં

૨૦૨૦ સુધીમાં તમામ ગામો આવરી લેવાશે ઃ બ્રોડબેન્ડ સ્પીડ વધારી ૨ મેગાબાઇટ/ સેકન્ડ થશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩૧
સરકારે આજે નવી ટેલિકોમ નીતિ ૨૦૧૨ જાહેર કરી છે. જે પ્રમાણે મોબાઇલ ધારકો 'રોમિંગ ચાર્જિઝ'માંથી મુક્તિ આપવા નવી સમગ્ર દેશમાં ગ્રાહકો તેનો તે જ મોબાઇલ નંબર રાખી શકશે.
આ નેશનલ ટેલિકોમ પોલીસી (એનટીપી)ન કેન્દ્રિય કેબિનેટે આપેલી મંજૂરી પછી પત્રકારોને માહિતી આપતા ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું છે કે, હવે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (ડીઓટી) દ્વારા હવે આ ફૂલ નંબર પોર્ટેબલિટીનો લાભ આપવામાં આવશે. આથી સમગ્ર રાષ્ટ્રમાં તેઓ તેનો તે જ નંબર રાખી શકશે.
આમ છતાં મોબાઇલ ફોન ધરાવતા તમામ ગ્રાહકો, રોમિંગ ચાર્જિસથી મુક્તિ મેળવવા માટે અને એક દેશ એક નંબરનો લાભ મેળવવા માટે થોડોક સમય રાહ જોવી પડશે.
આ એનટીપી ૨૦૧૨માં ગ્રામીણ વિસ્તારોમાં પણ ટેલિકોમ સેવાઓનો વિસ્તાર કરવાની દરખાસ્ત છે જે પ્રમાણે ૨૦૧૭ સુધીમાં તેમાં અત્યારના ૩૯ ટકાથી વધારી ૭૦ ટકા કરાશે અને ૨૦૨૦ સુધીમાં તે ૧૦૦ ટકા કરાશે.
આ નવી નીતિમાં બ્રોડબેન્ડ સ્પીડ વધારી ઓછામાં ઓછી દર સેકન્ડે ૨ મેગાબાઇટ કરવામાં આવશે. આ ફેરફાર તત્કાલ અસરથી અમલી કરાશે.
આ નવી નીતિને મંજૂરી મળવાથી હવે ટેલિકોમ લાઇસન્સોને સ્પેક્ટ્રમથી અલગ પાડવામાં આવશે. તેમ કહેતાં સિબ્બલે જણાવ્યું હતું કે, પૂર્વે સ્પેક્ટ્રમ લાઇસન્સ સાથે સંલગ્ન હતું તેવી સ્થિતિ હવે નહીં રહે. આ સાથે સૌથી મહત્ત્વની વાત તો ટેલિકોમ પ્રધાને તે કરી હતી કે, આ એનટીપી ૨૦૧૨ ઓપરેટર્સને તેમની સેવાઓ, કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી એરવેવ્ઝ વાપરવાની પરવાનગી આપે છે. આથી નિશ્ચિત સેવા, કોઈ નિશ્ચિત ફ્રિકવન્સી બેન્ડના ઉપયોગ પૂરતી જ મર્યાદિત નહિ રહે.
વર્તમાન પરિસ્થિતિ તેવી છે કે જીએસએમ અથવા સીડીએમએ સર્વિસ કંપનીઓને તેમને અપાયેલી પરમિટ પ્રમાણે જ આવરી શકે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહારાષ્ટ્રમાં બંધને હિંસક વળાંકઃ રેલ-રોકો અને રસ્તારોકો સાથે મિશ્ર પ્રતિસાદ

જનરલ વિક્રમસિંહે સેનાના ૨૫મા વડા તરીકે હોદ્દો સંભાળ્યો

જમ્મુમાંથી હિઝબુલનો ત્રાસવાદી ઝડપાયો
એન.ડી. તિવારી એઇમ્સના દાખલ
નુપુર તલવારની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અઝલાન શાહ હોકીમાં ભારતનો પાકિસ્તાન સામે૨-૧થી વિજય
વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ખુશી કરતા હળવાશ વધુ અનુભવું છું
ફ્રેન્ચ ઓપનમાં નડાલ અને મરેની વિજય સાથે આગેકૂચ

બગદાદ ધણધણી ઉઠયું ઃ શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં ૧૬ મોત, ૫૬ ઘાયલ

ગ્રીસ પછી હવ સ્પેન કટોકટીમાં યુરોપના દેશોને મદદની અપીલ
ડૉ. આફ્રિદીને કરાયેલી સજા બદલ પાક.નો ખુલાસો પૂછતું અમેરિકા

પાકે. હત્ફ-૮ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

માથામાં ટાલવાળી વ્યક્તિના 'માથે' પ્રોસ્ટેટ કેન્સરનું તોળાતું જોખમ !
જીડીપી વૃધ્ધિ નબળી ૫.૩%ઃ સેન્સેક્ષનો ૨૨૬ પોઈન્ટનો ઘટાડો અંતે ૯૪ પોઈન્ટ
સોના તથા ચાંદીના ભાવો બંધ બજારે ઝડપી ઉછળ્યા
 
 

Gujarat Samachar Plus

ભારત બંઘની અમદાવાદ ઇફેક્ટ
લવશીપ બોલે તો યસ, લવ મેરેજ બોલે તોે નો...
IPL પછી હવે પોળ પ્રિમિયર લિગ
મહિલાઓ કરતાં પુરુષો ક્વિક શોપર્સ
ભેજવાળા વાતાવરણમાં ચહેરો બગડે પહેલાં
 

Gujarat Samachar glamour

ટાઈમની ૧૦૦ ગ્રેટેસ્ટ ફિલ્મોમાં ‘આવારા’
રેખાને ‘ઉમરાવજાન’ માટે મનાવવાનો પ્રયાસ
રોબર્ટ પેન્ટિનસને નિર્વસ્ત્ર-અભિનય કરવાની ના પાડી
દરેક ફિલ્મો ખરાબ હોતી નથી સલીમ શાહિન
પૂનમ પાંડેએ નગ્ન બની વચન પાળ્યું
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved