Last Update : 01-June-2012,Friday

 

આજે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં લિટરે ૧.૫૦ના ઘટાડાની શકયતા

સરકાર પેટ્રોલ સસ્તુ કરીને વિપક્ષોને રાજકીય લાભ આપવાના મૂડમાં નથી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩૧
કેન્દ્ર સરકારે પેટ્રોલની કિંમતોમાં કરેલા ધરખમ વધારાના વિરોધમાં આજે દેશવ્યાપી દેખાવો યોજાયા હતાં. જેના પગલે પેટ્રોલની કિંમતોમાં આજે ઘટાડો થવાની અટકળો વહેતી થઇ હતી પરંતુ હવે પેટ્રોલના ભાવમાં આવતીકાલે પ્રતિ લીટરે રૃ. ૧.૫૦ થી ૧.૬૦નો ઘટાડો થાય તેવી શકયતા છે. બીજી બાજુ સરકાર પેટ્રોલની કિંમત ઘટાડીને ભાજપ અને ડાબેરીઓ સહિતના વિરોધ પક્ષોને કોઇ રાજકીય લાભ આપવાના મૂડમાં હોય તેવું લાગતું નથી. ઓઇલ કંપનીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે પેટ્રોલની કિંમતમાં આજે કોઇ ઘટાડો થવાની વકી નથી.
સરકાર હસ્તકની ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ પહેલી જુનથી પેટ્રોલના ભાવ ઘટશે તેવી શકયતા છેલ્લા એક સપ્તાહથી વ્યકત કરી રહી છે. પરંપરા મુજબ ત્રણેય ઓઇલ કંપનીઓ સરેરાશ આંતરરાષ્ટ્રીય ઓઇલ કિંમતો અને અગાઉના પખવાડીયામાં રૃપિયો-ડોલરની એક્સચેન્જ દરના આધારે આજે પેટ્રોલની કિંમતોની સમક્ષી કરવાની હતી. ગેસોલીનની કિંમતો પ્રતિ બેરલે ૧૨૪ ડોલર થી ઘટીને ૧૧૪ થી ૧૧૫ ડોલર સુધી પહોંચી ગઈ છે ત્યારે ભારતમં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે રૃ. ૧.૫૦ થી ૧.૬૦ જેટલો ઘટે તેવી આશા છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે આજે પેટ્રોલની કિંમત ઘટાડી હોત તો વિરોધ પક્ષો તેમના આજના ભારત બંધના એલાનને સફળ ગણાવત. કિંતોમાં ઘટાડા અંગેનો નિર્ણય િઓલ કંપનીઓ આવતીકાલે લેશે તેવી શકયતા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહારાષ્ટ્રમાં બંધને હિંસક વળાંકઃ રેલ-રોકો અને રસ્તારોકો સાથે મિશ્ર પ્રતિસાદ

જનરલ વિક્રમસિંહે સેનાના ૨૫મા વડા તરીકે હોદ્દો સંભાળ્યો

જમ્મુમાંથી હિઝબુલનો ત્રાસવાદી ઝડપાયો
એન.ડી. તિવારી એઇમ્સના દાખલ
નુપુર તલવારની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અઝલાન શાહ હોકીમાં ભારતનો પાકિસ્તાન સામે૨-૧થી વિજય
વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ખુશી કરતા હળવાશ વધુ અનુભવું છું
ફ્રેન્ચ ઓપનમાં નડાલ અને મરેની વિજય સાથે આગેકૂચ

બગદાદ ધણધણી ઉઠયું ઃ શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં ૧૬ મોત, ૫૬ ઘાયલ

ગ્રીસ પછી હવ સ્પેન કટોકટીમાં યુરોપના દેશોને મદદની અપીલ
ડૉ. આફ્રિદીને કરાયેલી સજા બદલ પાક.નો ખુલાસો પૂછતું અમેરિકા

પાકે. હત્ફ-૮ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

માથામાં ટાલવાળી વ્યક્તિના 'માથે' પ્રોસ્ટેટ કેન્સરનું તોળાતું જોખમ !
જીડીપી વૃધ્ધિ નબળી ૫.૩%ઃ સેન્સેક્ષનો ૨૨૬ પોઈન્ટનો ઘટાડો અંતે ૯૪ પોઈન્ટ
સોના તથા ચાંદીના ભાવો બંધ બજારે ઝડપી ઉછળ્યા
 
 

Gujarat Samachar Plus

ભારત બંઘની અમદાવાદ ઇફેક્ટ
લવશીપ બોલે તો યસ, લવ મેરેજ બોલે તોે નો...
IPL પછી હવે પોળ પ્રિમિયર લિગ
મહિલાઓ કરતાં પુરુષો ક્વિક શોપર્સ
ભેજવાળા વાતાવરણમાં ચહેરો બગડે પહેલાં
 

Gujarat Samachar glamour

ટાઈમની ૧૦૦ ગ્રેટેસ્ટ ફિલ્મોમાં ‘આવારા’
રેખાને ‘ઉમરાવજાન’ માટે મનાવવાનો પ્રયાસ
રોબર્ટ પેન્ટિનસને નિર્વસ્ત્ર-અભિનય કરવાની ના પાડી
દરેક ફિલ્મો ખરાબ હોતી નથી સલીમ શાહિન
પૂનમ પાંડેએ નગ્ન બની વચન પાળ્યું
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved