Last Update : 31-May-2012,Thursday

 

-મણિનગર ખાતે ટ્રેન અટકાવાઇ

 

પેટ્રોલના ભાવમાં વધારો કરતાં વિપક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી. અમદાવાદમાં મોટા ભાગનાં બજારો બંધ રહ્યાં હતા. સાથે જ અનેક પેટ્રોલ પંપ બંધ રહ્યાં હતાં. જોકે કેટલાક છમકલા પણ થયા હતા. સરસપુરમાં એ.એમ.ટી.એસ.ની 134 નંબરની બસ ઉપર પથ્થરમારો થયો હતો ત્યારબાદ એ.એમ.ટી.એસ. પણ બંધ રહી હતી.

Read More...

સુરત:હીરા બજાર બંધ કરાવવા ભાજપ કાર્યકરો ગયા

-ઉધના પાસે ટ્રેન અટકાવાઇ

 

ભારત બંધની અસર સુરતમાં પણ જોવા મળી હતી. જોકે, બપોરે 12 વાગ્યા સુધી હીરા બજાર ચાલુ રહેતા ભાજપના કાર્યકરો હીરા બજાર બંધ રખાવવા માટે પહોંચી ગયા હતા. જ્યારે સવારથી જ કાપડ બજારો સજ્જડ બંધ રહ્યાં હતાં. સાથે જ શહેરમાં વાહન-વ્યવહારમાં પણ તેની અસર જોવા મળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ.....

Read More...

વડોદરામાં બંધની સજ્જડ અસર જોવા મળી
i

-પેટ્રોલ પંપો બંધ રહ્યાં

 

પેટ્રોલ ભાવ વધારાનાં વિરોધમાં ભારત બંધનું એલાન કરાયું હતું. તે ગુજરાતનાં વડોદરા શહેરમાં સફળ રહ્યું હોય તેમ જણાયું હતું. સવારથી જ પેટ્રોલ પંપો બંધ રહ્યાં હતાં. સાથે જ વેપારીઓએ દુકાનો બંધ રાખતા બજારો બંધ જોવા મળ્યા હતા. ટ્રાફિક વ્યવહાર પણ નહિવત્ રહ્યો હતો.

 

Read More...

રાજકોટમાં બેંક બંધ રખાવવા કર્મચારીઓને માર્યા

-ચક્કાજામ કરતાં કાર્યકરોની અટકાયત

ભારત બંધની અસર ગુજરાતનાં રાજકોટમાં હિંસાત્મક જોવા મળી હતી. સવારથી જ કેટલાક કાર્યકરો દુકાનો બંધ રખાવતા જોવા મળ્યા હતા. તેમાં પણ શહેરનાં એસ્ટ્રોન ચોકડી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા બંધ રખાવવા આ કાર્યકરો ગયા હતા અને બેંકમાં જઇ તોડફોડ કરી હતી અને બેંક બંધ ન રાખતા બેંક કર્મચારીઓને માર માર્યો હતો. જેને કારણે 108 એમ્બ્યુલન્સ પણ બોલાવવી પડી હતી.

Read More...

ગાંધીનગર મેડિકલ કોલેજને MCIની મંજૂરી

- ઔપચારિક પત્ર હવે મળશે

 

ગાંધીનગર મેડિકલ કોલેજને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(MCI)ની મંજૂરી મળી ગઇ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે તેનો ઔપચારિક પત્ર સંબંધિતોને થોડા સમયમાં મળી જશે. જ્યારે પેટ્રોલનાં ભાવ વધારા માટે વિપક્ષો દ્વારા ભારત બંધનું એલાન અપાયું હતું. જેની ગુજરાતનાં પાટનગરમાં મિશ્ર અસર જોવા મળી હતી.

Read More...

ઠગ ઝહીર રાણાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

-100 કરોડથી વધુની ઠગાઇની ફરિયાદ

 

એક કા તીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને અંદાજિત 100 કરોડથી પણ વધુ રૂપિયાની ઠગાઇ કરનાર, ઝહીર રાણાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. વર્ષ-2009માં ડોરાડો માર્કેટીંગ કંપનીનાં નામે અલગ-અલગ સ્કીમ ગુજરાતભરમાં ચલાવી હતી અને લોકોને ભરમાવીને ઠગાઇ કરી હતી.

 

Read More...

-DCPનો ઘેરાવ કરતાં પાંચની અટકાયત

 

પેટ્રોલ ભાવ વધારાનાં વિરોધમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(NDA) દ્વારા ગુરુવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદનાં ઘાટલોડિયા-પ્રભાત ચોક વિસ્તારમાં એક ટોળું બંધ માટે નીકળ્યું હતું ત્યારે ડીસીપીએ લોકોને વિખરાઇ જવા કહ્યું હતું પરંતુ ટોળાએ ડીસીપીનો ઘેરાવ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

Read More...

  Read More Headlines....

દેશનાં અનેક સ્થાનોએ બંધ હિંસાત્મક બની રહ્યો ઃ ટ્રેનો રોકાઇ

અડવાણીનો Blog Bomb, કહ્યું ભાજપથી પણ લોકો નિરાશ થયા છે

દૂન એક્સપ્રેસનાં 7 ડબ્બા ખડી પડ્યા ઃ 5નાં મોત, 50 ઘાયલ થયાં

દેશમાં ગમે ત્યાં ફરો, Roaming Free ઃ નવી ટેલિકોમ પોલીસીને મંજૂરી

વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને હરાવીને વર્લ્ડ ટાઇટલ જીત્યું

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર તા.૪ જુને રાજ્યસભામાં શપથ ગ્રહણ કરશે

 

Headlines

ભારત બંધ ઃ અમદાવાદમાં પોલીસ-ટોળા વચ્ચે સંતાકૂકડીનાં દ્રશ્યો સર્જાયા

ઠગ ઝહીર રાણાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
રાજકોટમાં બેંક બંધ રખાવવા કર્મચારીઓને માર્યા:બેંકમાં તોડફોડ કરી
ભારત બંધ : અમદાવાદમાં એ.એમ.ટી.એસ બસ ઉપર પથ્થરમારો
ગાંધીનગર મેડિકલ કોલેજને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી
 
 

Entertainment

નરગિસેે નેસ વાડિયાને 'બાય-બાય' કહેતાં એક ગાઢ ચુંબન આપ્યું
વર્ષગાંઠને આગલે દિવસે જ ફિલ્મ રિલીઝ થવાથી સોનાક્ષી સિંહા ખુશખુશાલ
યાદગાર ફિલ્મ 'ઉમરાવ જાન'ની સિક્વલ બનાવવાની યોજના પણ રેખા નહિ દેખાય
આશા ભોસલે 'ઇન્ડિયન આઇડોલ'ની નવી સિઝનના ચોથા નિર્ણાયક તરીકે
લગભગ ૩૬ વર્ષે કાશ્મીરમાં શૂટિંગ કરવા માટે યશ ચોપરા તૈયાર
 
 

Most Read News

ગુજરાતના રાજ્યપાલને દૂર કરવાના આવેદનપત્રમાં અડવાણી- જેટલી ન જોડાયા
એનડીએ અને ડાબેરીઓનું આજે ભારત બંધનું એલાન
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને હરાવીને વર્લ્ડ ટાઇટલ જીત્યું
કરચોરી માટે ગ્રીસની ટીકા કરનાર IMFનાં વડાં પોતે જ વેરો નથી ભરતાં
સંજય જોષી કદાચ હાર્યા હશે પણ ભાજપમાંથી 'આઉટ' નથી
 
 

News Round-Up

ગુજરાતનાં વડોદરા શહેરમાં ભારત બંધની સજ્જડ અસર જોવા મળી
સુરત : હીરા બજાર બંધ કરાવવા ભાજપ કાર્યકરો ગયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લખેલા ખાનગી પત્રો મીડીયામાં પ્રગટ થાય છે
ફેસબુકના શેર ગગડવાનું ચાલુ રહેતાં ખરીદનારાની મૂડી ૨૬ ટકા ધોવાઈ
ધુમ્રપાનના કારણે અકાળે હૃદયરોગનો હુમલો આવે છે ઃ વિશ્વ આરોગ્ય સંસ્થા
 
 
 

 
 

Gujarat News

વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''

વિજ્ઞાાન અને જ્યોતિષ બન્ને મૂજબ વાવાઝોડાની શક્યતા

ખેડૂતોને અડધી રાત્રે બેંકોના ઓટલા પર આવીને બેસવું પડે છે
પ્રેમીઓએ મહીમાં ઝંપલાવ્યું ઃ પ્રેમિકાનું મોત
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
  [આગળ વાંચો...]
 

Business

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ

પોલીસિ સામે અપાતી લોનના વ્યાજદરમાં એલઆઈસી દ્વારા કરાયેલો વધારો

મંદ બજારમાં આકર્ષક મુલ્યાંકન ધરાવતા શેરમાં રોકાણ કરવાનો ડીઆઈઆઈનો વ્યૂહ
[આગળ વાંચો...]
 

Sports

ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

 

 

Ahmedabad

પેટ્રોલના ભાવ વધારા સામે આજે અમદાવાદ બંધ પાળશે
મંત્રી આનંદીબહેનના પુત્રને ખુશ કરવા વિનામૂલ્યે બંદોબસ્ત!
દિવસે પ્લાસ્ટિકનાં ડોલ-ટબ વેચતી ને રાતે ચોરી કરતી સલાટ ગેંગ ઝડપાઇ

ભાજપના બે કોર્પોરેટરને બોલાવી નાગરિકોએ જાહેરમાં ઉધડો લીધો

•. રૃા.૫૫ લાખના સોનાની ચીલઝડપમાં ખુદ ફરિયાદી જ આરોપી બન્યો
[આગળ વાંચો...]
 

Baroda

પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં આજે વેપારીઓ ધંધા બંધ રાખશે
ગોધરામાં મોબાઇલ ફોનના IMEI નંબર બદલવાનું કૌભાંડ ઝડપાયું
લીઝ માફીયાઓ સામે ગ્રામજનો જંગે ચઢતા તંત્રને ઝુકવુ પડયું

પીવાના પાણીના પાઉચ બનાવતી ત્રણ કંપનીને ત્યાં કોર્પો.ની રેડ

ફર્નેસ ઓઇલ ભરેલી ટેન્કર ઝડપાઇ ઃ ચાલકની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Surat

ડીંડોલીમાં ઝડપાયેલી જાલીનોટ પાકિસ્તાનથી ઘૂસાડાયાની શંકા
બેદરકારી બદલ કામરેજના PSI અને બે જમાદાર સસ્પેન્ડ
અઠવા ઝોનમાં મચ્છર બ્રિડીંગ મળતાં રૃા.૬૬૦૦૦નો દંડ
મેયરના જીદ્દી વલણના કારણે સેનેટ સભ્ય માટે ૧૫ વર્ષમાં પ્રથમ ચૂંટણી
રિઅલ એસ્ટેટની તેજીથી કાપડ ઉદ્યોગે ટફનો લાભ ઉઠાવ્યો નહી
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડમાં ૭૦ તોલા દાગીના ચોરી કેસની તપાસ LCBને સોંપાઇ
કાર સામેના ટ્રેક પર જઇ ટવેરામાં ભટકાઇઃ ૧નું મોત, ૫ ગંભીર
માંડવી પંથકમાં લોન અપાવવાને નામે ઠગાઇ કરતી યુવતિ પકડાઇ
જમીન ખેડવાના ઝઘડામાં થયેલી હત્યામાં પાંચને આજીવન કેદ
સેલવાસના વિદ્યાર્થીનું અપહરણ કરનાર બે યુવાનની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પતિ ગમતો ન હોવાથી પત્નીએ ફાંસો ખાધો
ઠાસરાના બાઘરપુરા પાસે ટ્રિપલ અકસ્માતમાં ચાર વ્યકિતનાં મોત
નડિયાદના સિલોરમાં પોસ્ટ કર્મચારીની ૪૮,૯૭૬ની ઉચાપત

કઠલાલના ગુગરિયામાં સગીરા પર બળાત્કાર થતા ફરિયાદ

દેથલીમાંથી શંકાસ્પદ ચિકનગુનિયાના બે સેમ્પલ મોકલાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બંધ
બગસરામાં હજારે'ક માણસોનાં ટોળાંએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું

થાનમાં અનેક લોકોને ઝાડા-ઉલ્ટીઃ દૂષિત પાણીથી રોગચાળાની ભીતિ

ધારીને હરિયાળુ બનાવવાની નેમ સાથે ૧૧૫૦ વૃક્ષોનો થતો ઉછેર
અહો આશ્ચર્યમ! અઢી વર્ષની વાછરડી દૂધ આપવા લાગી...
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પેટ્રોલમાં ભાવવધારાના વિરોધમાં આજે ભાવનગર બંધનું એલાન
ધો.૮ના વર્ગની મંજુરી નહી આપી ધો.૭ પાસ કરનાર વિકલાંગ વિદ્યાર્થીઓને નોંધારા છોડી દેવાયા
જિલ્લા પંચાયતમાં એક ડઝન અધિકારીઓની જગ્યા ખાલી પડી
જમીન ખુલ્લી કરવાની કામગીરી કાગળ પર થઇ હોય ફરી આંદોલનના મંડાણ થશે
ભાવનગરમાં નિર્મિત હાઈડ્રોલિક વેસલ 'મકર' નૌકાદળમાં જોડાશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઈકબાલગઢ હાઈવે પર રૃ.૩.૫૪ લાખની લૂંટ થતાં ચકચાર મચી

સાબરમતી નદી વિસ્તારમાં ખનીજની થતી બેફામ ચોરી
શામળાજીના પાંચમહુડી પાસે જીપ પલટી જતાં દસ ઘાયલ

રતલામથી વૈષ્ણોદેવી ૧૭૦૦ કિ.મી. સાઇકલ યાત્રાએ નીકળેલા આધેડ

વિસનગરમાંથી રૃા. ૭ લાખના લોખંડનો સામાન ભરેલ ટ્રકની ઉઠાંતરી

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved