Last Update : 31-May-2012,Thursday

 

ઠગ ઝહીર રાણાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

 

- 100 કરોડથી વધુની ઠગાઇની ફરિયાદ

 

- 2011માં ફરિયાદ થતાં નાસતો ફરતો હતો

 

અમદાવાદ, તા.31 મે, 2012

 

એક કા તીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને અંદાજિત 100 કરોડથી પણ વધુ રૂપિયાની ઠગાઇ કરનાર, ઝહીર રાણાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. વર્ષ-2009માં ડોરાડો માર્કેટીંગ કંપનીનાં નામે અલગ-અલગ સ્કીમ ગુજરાતભરમાં ચલાવી હતી અને લોકોને ભરમાવીને ઠગાઇ કરી હતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર એક કા તીન, શેર માર્કેટમાં ઝડપી નફો, પ્લોટ ખરીદીમાં નફો કરાવી આપવા જેવી લોભામણી સ્કીમો આપીને લોકો સાથે છેતરપિંડી આચરનાર, ભાગેડુ ઝહીર રાણાને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને ઝહીર મુંબઇ-પૂના ખાતે હોવાની જાણ થતાં બે વખત ટીમ ત્યાં ગઇ હતી પરંતુ તેનો પત્તો લાગ્યો નહોતો.

 

બીજી તરફ 2011માં તેની સામે વ્યાપક ફરિયાદો થતાં જ ઝહીર ગુજરાતમાં ભાગી ગયો હતો અને તે વોન્ટેડ જાહેર થયો હતો. ગુજરાતમાં વિવિધ ઠગાઇમાં 100 કરોડ રૂપિયાથી પણ વધુની છેતરપિંડી કરી હોવાની લોક ફરિયાદ થઇ હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈટાલીમાં ફૂટબોલ જગત સ્તબ્ધ ઃ મેચ ફિક્સિંગની બાતમીના આધારે પોલીસના દરોડા
ઈટાલીના વડાપ્રધાને ફૂટબોલ લીગમાં મેચ ફિક્સિંગની તપાસનો આદેશ જારી કર્યો
ફ્રેન્ચ ઓપનનો પ્રથમ અપસેટ સેરેના વિલિયમ્સ બહાર ફેંકાઇ
ફેડરરે કોનર્સનો રેકોર્ડ તોડતા ૨૩૪મી ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી

ભારતનો આર્જેન્ટિના સામે ૨-૩થી પરાજય થતા નિરાશા

રૃપિયો તૂટી ૫૬.૨૦ ઃ યુરો ઝોનની કટોકટીએ શેરોમાં મંદી ઃ ટાટા મોટર્સ પાછળ ઓટો ઇન્ડેક્ષ ૩૭૪ ગબડયો
એપ્રિલમાં કોર્પોરેટ ડેટ રિકાસ્ટીંગની અરજીઓ વિક્રમી સપાટીએ
સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ
ટ્રોમ્બેમાં બેકરીમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત ઃ ૩૬ જખમી

આજે ભારત બંધનાં એલાનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

પિતાની હત્યા કરી પડી જવાથી મોત થયાનું જુઠ્ઠાણું ચલાવનારા પુત્રની ધરપકડ
દેશના સૌથી વિવાદાસ્પદ લશ્કરના વડા જનરલ સિંહ આજે રિટાયર
ડોલર ઉછળી રૃ.૫૬.૨૪ બંધ બોલાતાં નવો ઊંચો રેકોર્ડ ભાવ નોંધાયો
વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''
 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved