Last Update : 31-May-2012,Thursday

 
રંગીન મિજાજી NRI ભાવિ પતિથી યુવતી અવાક્
 

-બિલીમોરાની યુવતી પરત આવી

ભાવિ પતિએ વિદેશ બોલાવેલી બીલીમોરાની યુવતિને ભાવિ પતિના અન્ય યુવતિ સાથેના પ્રેમ પ્રકરણની જાણ થઇ જતાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ ભાવિ પતિએ યુવતિને પરત ભારત મોકલી આપી હતી. વિદેશથી પરત આવેલા પુત્રીના ભાવિ એનઆરઆઇ સાસરીયાઓન મકાન બનાવવા કરેલી મદદના રૃ।. ૨૦ લાખની માંગણી કરનાર યુવતિના પિતાને જીવતા દાટી દેવાની ધમકી મળતાં યુવતિએ પોતાના ભાવિ પતિ સહિત ચાર સાસરીયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.

Read More...

મુન્દ્રા તાલુકાના શેખડીયામા ગૌચરની જમીન ઉપર અદાણીએ

કચ્છમાં ભૂકંપને બાર-બાર વર્ષના વ્હાણા વિતી ગયા છે.

Gujarat Headlines

વિદેશમાં ભાવિ પતિના અફેરની જાણ થતાં યુવતિને ભારત મોકલી દેવાઇ
''તું ગર્ભપાત કરાવી લે નહીં તો તારે જીવ ખોવો પડશે''

વિજ્ઞાાન અને જ્યોતિષ બન્ને મૂજબ વાવાઝોડાની શક્યતા

ખેડૂતોને અડધી રાત્રે બેંકોના ઓટલા પર આવીને બેસવું પડે છે
પ્રેમીઓએ મહીમાં ઝંપલાવ્યું ઃ પ્રેમિકાનું મોત
લઘુમતીઓનો વિકાસ કરી ગુજરાતે રાજધર્મ નિભાવ્યો છેઃ નરેન્દ્ર મોદી
ગુજરાતમાં કટોકટી કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ છે
ગુજરાત સરકારની કંપની આલ્કોક એશડાઉન દ્વારા ''મકર'' જહાજ તૈયાર
ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે તા.૭મીથી ફોર્મ વિતરણ
સુરતમાં કતલખાના બંધ કરવાની ખાતરી મળતાં જૈન મુનિના પારણા
દુકાનો 'બંધ' કરાવતા ટોળાંનું પોલીસ વિડીયો રેકોર્ડિંગ કરશે
અદાણીની દાદાગીરી સામે કચ્છના નવ ગામોના લોકોનો રોષપૂર્ણ મોરચો
પેટ્રોલ-ડીઝલનો વેટ ઘટાડવા ગુજરાત સરકારની સ્પષ્ટ ના
ઉપવાસ અને અગિયારસમાં ખવાતા રાજગરામાં કુદરતી સ્ટેરોઈડ
ગુજરાતની વાર્ષિક યોજના માટે આજથી દિલ્હીમાં બે દિવસીય બેઠક
આનંદીબહેન પટેલના બંગલામાં ચોરી થતાં કોન્સ્ટેબલ સસ્પેન્ડ !
ભૂકંપના બાર-બાર વર્ષે પણ પતરાંના શેડમાં જીવન જીવતા ૮૦૦ લોકો
ગુજરાતમાં બાફ અને ઉકળાટ સાથે ગરમીનો પ્રકોપ યથાવત

Gujarat Samachar Exclusive

 

Ahmedabad

પેટ્રોલના ભાવ વધારા સામે આજે અમદાવાદ બંધ પાળશે
મંત્રી આનંદીબહેનના પુત્રને ખુશ કરવા વિનામૂલ્યે બંદોબસ્ત!
દિવસે પ્લાસ્ટિકનાં ડોલ-ટબ વેચતી ને રાતે ચોરી કરતી સલાટ ગેંગ ઝડપાઇ

ભાજપના બે કોર્પોરેટરને બોલાવી નાગરિકોએ જાહેરમાં ઉધડો લીધો

•. રૃા.૫૫ લાખના સોનાની ચીલઝડપમાં ખુદ ફરિયાદી જ આરોપી બન્યો
[આગળ વાંચો...]
 

Baroda

પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં આજે વેપારીઓ ધંધા બંધ રાખશે
ગોધરામાં મોબાઇલ ફોનના IMEI નંબર બદલવાનું કૌભાંડ ઝડપાયું
લીઝ માફીયાઓ સામે ગ્રામજનો જંગે ચઢતા તંત્રને ઝુકવુ પડયું

પીવાના પાણીના પાઉચ બનાવતી ત્રણ કંપનીને ત્યાં કોર્પો.ની રેડ

ફર્નેસ ઓઇલ ભરેલી ટેન્કર ઝડપાઇ ઃ ચાલકની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Surat

ડીંડોલીમાં ઝડપાયેલી જાલીનોટ પાકિસ્તાનથી ઘૂસાડાયાની શંકા
બેદરકારી બદલ કામરેજના PSI અને બે જમાદાર સસ્પેન્ડ
અઠવા ઝોનમાં મચ્છર બ્રિડીંગ મળતાં રૃા.૬૬૦૦૦નો દંડ
મેયરના જીદ્દી વલણના કારણે સેનેટ સભ્ય માટે ૧૫ વર્ષમાં પ્રથમ ચૂંટણી
રિઅલ એસ્ટેટની તેજીથી કાપડ ઉદ્યોગે ટફનો લાભ ઉઠાવ્યો નહી
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડમાં ૭૦ તોલા દાગીના ચોરી કેસની તપાસ LCBને સોંપાઇ
કાર સામેના ટ્રેક પર જઇ ટવેરામાં ભટકાઇઃ ૧નું મોત, ૫ ગંભીર
માંડવી પંથકમાં લોન અપાવવાને નામે ઠગાઇ કરતી યુવતિ પકડાઇ
જમીન ખેડવાના ઝઘડામાં થયેલી હત્યામાં પાંચને આજીવન કેદ
સેલવાસના વિદ્યાર્થીનું અપહરણ કરનાર બે યુવાનની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પતિ ગમતો ન હોવાથી પત્નીએ ફાંસો ખાધો
ઠાસરાના બાઘરપુરા પાસે ટ્રિપલ અકસ્માતમાં ચાર વ્યકિતનાં મોત
નડિયાદના સિલોરમાં પોસ્ટ કર્મચારીની ૪૮,૯૭૬ની ઉચાપત

કઠલાલના ગુગરિયામાં સગીરા પર બળાત્કાર થતા ફરિયાદ

દેથલીમાંથી શંકાસ્પદ ચિકનગુનિયાના બે સેમ્પલ મોકલાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બંધ
બગસરામાં હજારે'ક માણસોનાં ટોળાંએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું

થાનમાં અનેક લોકોને ઝાડા-ઉલ્ટીઃ દૂષિત પાણીથી રોગચાળાની ભીતિ

ધારીને હરિયાળુ બનાવવાની નેમ સાથે ૧૧૫૦ વૃક્ષોનો થતો ઉછેર
અહો આશ્ચર્યમ! અઢી વર્ષની વાછરડી દૂધ આપવા લાગી...
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પેટ્રોલમાં ભાવવધારાના વિરોધમાં આજે ભાવનગર બંધનું એલાન
ધો.૮ના વર્ગની મંજુરી નહી આપી ધો.૭ પાસ કરનાર વિકલાંગ વિદ્યાર્થીઓને નોંધારા છોડી દેવાયા
જિલ્લા પંચાયતમાં એક ડઝન અધિકારીઓની જગ્યા ખાલી પડી
જમીન ખુલ્લી કરવાની કામગીરી કાગળ પર થઇ હોય ફરી આંદોલનના મંડાણ થશે
ભાવનગરમાં નિર્મિત હાઈડ્રોલિક વેસલ 'મકર' નૌકાદળમાં જોડાશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઈકબાલગઢ હાઈવે પર રૃ.૩.૫૪ લાખની લૂંટ થતાં ચકચાર મચી

સાબરમતી નદી વિસ્તારમાં ખનીજની થતી બેફામ ચોરી
શામળાજીના પાંચમહુડી પાસે જીપ પલટી જતાં દસ ઘાયલ

રતલામથી વૈષ્ણોદેવી ૧૭૦૦ કિ.મી. સાઇકલ યાત્રાએ નીકળેલા આધેડ

વિસનગરમાંથી રૃા. ૭ લાખના લોખંડનો સામાન ભરેલ ટ્રકની ઉઠાંતરી

  [આગળ વાંચો...]

 

 


 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved