Last Update : 30-May-2012,Wednesday

 

આઈપીએલ ચેમ્પિયનના સન્માન સમારંભમાં
મમતાએ KKR પર ખજાનો લુંટાવ્યો ઃ સોનાના ચેન વ્હેંચ્યા

મમતા સ્ટેડિયમમાં જશ્ન મનાવતાં હતાં ત્યારે સ્ટેડિયમની બહાર અરાજકતા છવાતાં ભીડ પર લાઠીચાર્જ ઃ અનેકને ગંભીર ઈજા

કોલકાતા, તા. ૨૯
પાંચમી આઈપીેલમાં વિજેતા થનાર શાહરૃખ ખાનની કોલકાતાની ટીમને સન્માના માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાના એડન ગાર્ડનમાં જાણે ચૂંટણીનું કોઈ મોટું મેદાન મારી લીધું હોય તેવો તમાશો કર્યો હતો. મમતાની સાથે રેલવે મંત્રી મુકુલ રોય પણ હતા.
પશ્ચિમ બંગાળની કંગાળ સ્થિતિ માટે કાગારોળ કરનાર મમતાએ કેકેઆરના ટીમના દરેક સભ્યને સોનાની ચેન ભેટ આપી હતી. વિજ્યની ખુશીમાં સ્ટેડિયમમાં મોટી કેક કાપવામાં આવી. મમતાએ આ વિજયોત્સવ મનાવવામાં રાજ્યના રૃપિયા ૫૦ લાખ વેડફી નાખ્યા. ઉલ્લેખનિય છે કે મમતા બેનરજી ટીમના સભ્યો સાથે આનંદમાં મગ્ન હતાં ત્યારે સ્ટેડિયમ બહાર પ્રેક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યાની ઘટના પણ બની હતી જેમાં બેચાર ઘાયલ તો ગંભીર પણ છે.
ખેલાડીઓએ મમતાએ આપેલા ચેન પર બાંગ્લા લવ્સ યુ લખ્યું હતું. પાર્ટીમાં રસગુલ્લા, સંદેશ અને બંગાળી વાનગીઓ પિસરાઈ હતી. કેકેઆરનું વિજય સરઘસ કોલકાતાના હાજરા મોડથી શરૃ થયું હતું. ખેલાડીઓ સજાવટ કરેલા ટ્રેલરમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલતા હતા.
અભિનંદન સમારોહ બાદ ઈડન ગાર્ડનની બહાર થોડી અરાજકતા સર્જાઈ હતી. પ્રવેશથી વંચીત રહેલા લોકો સ્ટેડિયમની બહાર શાહરૃખ અને ખેલાડીઓની રાહ જોઈને ઉભા હતા. તેઓ બહાર આવ્યા ત્યારે ધક્કામુક્કી થઈ ગઈ અને લાઠીચાર્જ પણ થયો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved