Last Update : 30-May-2012,Wednesday

 

ગલ્ફ અને યુરોપના દેશોના લોકો શેરબજારમાં સીધું રોકાણ કરી શકશે

વિદેશી રોકાણ આકર્ષવા નિયમો હળવા બનાવાયા

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૯
વિદેશી મૂડીરોકાણને આકર્ષવા તેમજ રૃપિયાના મુલ્યધોવાણને અટકાવવા સરકારે બધા ખાડી દેશોમાં રહેતા લોકો તેમજ યુરોપ સંઘમાં રહેતા લોકો શેરબજારમાં સીધું જ મૂડીરોકાણ કરી શકે તેવી મંજુરી આપી છે. એટલું જ નહીં પણ વ્યક્તિગત રોકાણકારને એક બિલીયન અમેરિકન ડોલર સુધી મૂડીરોકાણ આકર્ષી લાવવાની છુટ મુકવામાં આવી છે.
આ અંગે નાણા મંત્રાલયે જાહેર કરેલી યાદીમાં જણાવાયું છે કે વ્યક્તિગત રોકાણકારો જેમને 'ક્વોલીફાઈડ ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ' (ક્યુ.એફ.આઈઝ)ના નિયમોમાં છુટછાટ મુકવામાંં આવી છે. જેથી ક્યુ.એફ.આઈ. સ્કીમને વધારે આકર્ષક બનાવી શકાય. વૈકલ્પિક રોકાણકારોને આ સુગમતાથી આકર્ષી શકાશે અને દેશમાં વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ વધારી શકાશે.
સરકારે આ પ્રકારે મૂડી રોકાણની કરનીતિ અંગે પણ ઘનિષ્ઠ વિચારણા કરી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસીઝ (સી.બી.ડી.ટી.) ટુંક સમયમાં જ ક્યુ.એફ.આઈ.માં થનારા મૂડી રોકાણ પરના કર અંગે પોતાની સ્પષ્ટતા જાહેર કરશે. અલબત નાણા મંત્રાલયે જનરલ એન્ટી એવોઈડન્સ રૃલ્સ (જી.એ.એ.આર.)ના અમલ પર હાલ અટકાયત મૂકી દીધી છે. વૈશ્વિક રોકાણકારોમાં કરનીતિ ખાસ કરીને બજેટ પછીની કરનીતિ સંદર્ભે કચવાટ પ્રવર્તતો હતો.
સરકારે પૂર્વે, જાન્યુઆરી દરમ્યાન એફ.એ.ટી.એફ. (ફાઈનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ)ના ૩૪ સભ્ય દેશો ક્યુ.એફ.આઈ. રૃપે રોકાણ કરવા છુટ આપી હતી. તેમાં વિદેશી રોકાણકારોએ રસ દર્શાવતા સરકારે ક્યુ.એફ.આઈ.ની આ યોજના ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સીલ(જી.સી.સી.) રાષ્ટ્રો તેમજ ૨૭ દેશોના યુરોપ સંઘના સમૂહને પણ સીધા રોકાણની મંજૂરી આપી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

આવું નોટિસ બોર્ડ તમે ક્યાંય જોયું છે ખરું
વેસ્ટર્ન પેટર્નમાં કુદરતના રંગોની કસુંબલ ભાત
છોડ આયે હમ વો ગલીયાં
અપેક્ષાઓને કારણે રિલેશનમાં બ્રેક
ફોર્ટી પ્લસ એટલે યૌવનની બેવડી સદીનો મોકો
 

Gujarat Samachar glamour

શિલ્પા નવજાત લઈ ઘેર પાછી ફરી
સોનુ નિગમ તેના ચાહકોથી ફફડવા માંડ્યો
‘બિગબોસ-૬’માં એક હી ટાઇગર
નેહાએ સાયકલ સવારી શરૂ કરવા વિચાર્યું
પ્રાચી ટ્રેનંિગ લઈ નેગેટીવ પાત્રો ભજવે છે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved