Last Update : 29-May-2012,Tuesday

 

જગન મોહન રેડ્ડી ૧૧મી જૂન સુધી ન્યાયિક હિરાસતમાં

આંધ્રના આઠ પ્રધાનો સામે જગન જેવા જ આક્ષેપ છે ત્યાં પગલાં કેમ નહિ ? ઃ ભાજપ
(પી.ટી.આઇ.) હૈદ્રાબાદ, તા. ૨૮
વાય.એસ.આર. કોંગ્રેસના વડા જગનમોહન રેડ્ડીને અત્રેની સી.બી.આઇ. અદાલતે ૧૧મી જૂન સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં સોંપ્યા છે. અમર્યાદ સંપત્તિ સંદર્ભે ગઈકાલે તેમની ધરપકડ કરાઈ હતી. જગનની ધરપકડના અનુસંધાને તેમની માતા અને પૂર્વ મુખ્યપ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડીના પત્ની વાયએસ વિજયા ઉપવાસ પર બેઠા હતા તેમણે આંદોલન સમેટી લીધું હતું. વિરોધ મુદ્દે અપાયેલા બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. જ્યારે ભાજપે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરતા અન્ય નેતાઓની ધરપકડ નહી કરીને જગનની ધરપકડ તેને હેરાન કરવા માટે કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
સીબીઆઇ જજ એ. પુલૈયાહે સી.બી.આઇ.ની ૧૪ દિવસ માટે જગનને તેને સોંપવાની માગને ફગાવી દેતા જગન મોહનને જ્યુડીશીયલ રીમાન્ડ પર ૧૧મી જૂન સુધી રાખવા હુકમ કર્યો હતો. જ્યારે જગન મોહનની ધરપકડ બાદ ઉપવાસ પર બેસી ગયેલા તેના માતા વાયએસ વિજયાએ આંધ્રમાં જૂન માસ દરમ્યાન આવી રહેલી પેટા ચૂંટણીઓના પ્રચારના અનુસંધાને પોતાનું આંદોલન સમેટી ળઈને ઉપવાસ છોડી દીધા હતા. જ્યારે વાયએસઆર કોંગ્રેસે આપેલા આંધ્રપ્રદેશ બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. આંધ્રના મુખ્યપ્રધાને જગનમોહન સામેના પગલા દ્વેષભાવે લેવાઈ રહ્યાના આક્ષેપને ફગાવી દીધો હતો.
ભાજપ પ્રવક્તા રાજીવપ્રતાપ રૃડીએ જગમોહનના બનાવને 'રાજકીય કિન્નાખોરી'નો ગણાવતા જણાવ્યું હતું કે, આંધ્રની કિરણ રેડ્ડી સરકારમાં ૮ પ્રધાનો એવા છે જે જગનમોહન જેવા જ આક્ષેપોનો સામનો કરી રહ્યા છે.
તેમની સામે પગલા કેમ નથી લેવાતા અને જગનમોહન સામે પગલા લેવાય છે કેમ કે તે કોંગ્રેસનો વિરોધ કરે છે. પ્રધાનમંડળમાં છે તેમની સામે કાયદો કાયદાનું કામ કેમ નથી કરતો ? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved