Last Update : 29-May-2012,Tuesday

 

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી
દિલ્હીમાં પેટ્રોલ પરના વેટમાં ૨૦ ટકાનો ઘટાડો કરાયો

રાજ્યની આવક વધારવા શીલા દીક્ષિતે બજેટમાં સીએનજી પરનો વેટ પાંચ ટકા વધાર્યો

નવી દિલ્હી, તા. ૨૮
આગામી વર્ષે યોજાનારી રાજ્યની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને દિલ્હીની કોંગ્રેસ સરકારે પેટ્રોલ ઉપરના વેટમાં ૨૦ ટકાનો ઘટાડો કર્યો છે.
દિલ્હી વિધાનસભામાં આજે ૨૦૧૨-૧૩ના વર્ષ માટેનું બજેટ રજૂ કરતા નાણાં મંત્રાલય પણ સંભાળી રહેલા રાજ્યના મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે કહ્યું હતું કે, આ દ્વારા હું દિલ્હીની જનતાને જરૃરી રાહત પહોંચાડવા માંગુ છું. આમ છતાં મુખ્યપ્રધાને રાજ્યની આવક વધારવા સીએનજી ઉપર કિલોગ્રામ દીઠ વેટમાં પાંચ ટકાનો વધારો પણ કર્યો છે. આ વધારો દિલ્હીવાસીઓને સૌથી વધુ અસર કરે છે કારણ કે શહેરમાં મોટા ભાગના વાહનો સીએનજી ઉપર જ ચાલે છે.
'વેટ'માં કરાયેલા આ ભાવ ઘટાડાથી હવે દિલ્હીવાસીઓને લીટરદીઠ રૃા. ૭૧.૯૨ આપવા પડશે. જે વેટમાં કરાયેલા ઘટાડા પૂર્વે લીટરદીઠ રૃા. ૭૩.૧૮ આપવા પડતા હતા.
બીજી તરફ સીએનજી ઉપરના વેટના દરમાં પાંચ ટકાનો વધારો શીલા દીક્ષિતે આજના આ બજેટમાં જાહેર કર્યો હોવાથી હવે દિલ્હીવાસીઓને હવે અત્યારના કિલોગ્રામ દીઠ રૃા. ૩૫.૪૫ને બદલે હવે આશરે રૃા. ૩૭ ચૂકવવા પડશે.
અત્યારે દિલ્હીવાસીઓ દેશના ચારે મેટ્રો સીટીઝના રહેવાસીઓ કરતાં પેટ્રોલના સૌથી ઓછા પેટ્રોલના ઓછા ભાવ આપે છે તેમજ બાજુમાં હરિયાણા અને ઉત્તરપ્રદેશના રહેવાસીઓ કરતા પણ પેટ્રોલના સૌથી ઓછા ભાવ ચૂકવે છે તે ઉલ્લેખનીય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved