Last Update : 28-May-2012,Monday

 

એર ઈન્ડિયાના બોર્ડની આજે બેઠક ઃ નવી રણનીતિ ઘડાશે

બરતરફ કરાયેલા પાઇલોટોને પાછા લેવાય પછી જ હડતાળ સમેટાશે ઃ આઈપીજી

(પીટીઆઇ) મુંબઇ, તા. ૨૭
એર ઈન્ડિયા બોર્ડની આવતી કાલે મુંબઇ ખાતે બેઠક યોજાશે. તેમાં ૨૦૦ પાઇલોટોની ત્રણ સપ્તાહથી ચાલી રહેલી હડતાળ ઉપરાંત નાણાકીય મુદ્દાઓની પણ ચર્ચા વિચારણા થશે.
એર લાઇનના વર્તુળોએ આપેલી માહિતી અનુસાર હડતાળનો સામનો કરવા હવે પછી શું પગલા લેવા, તેમજ જેની માન્યતા રદ કરવામાં આવી છે તે ઈન્ડિયન પાઇલોટ ગીલ્ડ હાલમાં બોર્ડ સામે રણે ચડેલું હોવા છે તેની સામે હવે પછી કયા પગલા લેવા તેની પણ ચર્ચા કરવામાં આવશે.
એર લાઈને ૧૦૧ પાઇલોટને છુટા કર્યા છે. ઉડ્ડયનોમાં નિયમીતતા જાળવવા માટે તેઓ નવા પાઇલોટોની નિમણુંક કરવા પણ પ્રયાસરત છે. ખાસ કરીને તે પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં નિયમીતતા લાવવા પ્રયાસ કરે છે.
૭ મેથી શરૃ થયેલી હડતાળ બાદ તાજેતરમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અજીતસિંહ સૌપ્રથમવાર હડતાળ પર ઉતરેલા પાઇલોટને મળ્યા હતા. તેમણે એરલાઇન હડતાળને કારણે ભારે ખોટ કરી રહ્યાના અને તેના કારણે કર્મચારીઓને અગાઉ જુન માસમાં આપવામાં આવેલા વચન પ્રમાણે પગાર, ભથ્થા વગેરે ચુકવવામાં મુશ્કેલી સર્જાય તેમ છે. તેવી સ્પષ્ટતા કરી હતી. દરમ્યાન માંદગીના બહાને ગેરહાજર રહેતા પાઇલોટો પણ હવે મામલાનો અંત ઈચ્છે છે. પણ તેમની પૂર્વ શરત છે કે પ્રથમ છુટા કરવામાં આવેલા પાઇલોટોને કામ પર લો પછી જ વાટાઘાટો થશે જેના કારણે સમાધાનની પ્રક્રિયા આગળ ધપી શકતી નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved