Last Update : 28-May-2012,Monday

 

ક્રિષ્નાની બદનક્ષીના દાવાની ચેતવણીને ટીમ અણ્ણાએ આવકારી

ક્રિષ્નાએ કશું ખોટું ન કર્યું હોય તો તેઓ ગભરાય છે શા માટે? કેસ દાખલ કરે ઃ પ્રશાંત ભૂષણ

નવી દિલ્હી, તા. ૨૭
વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્ણાની ચેતવણી અંગે પ્રતિભાવ આપતા ટીમ અણ્ણાના સદસ્ય પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે એસ.એમ. ક્રિષ્નાના બદનક્ષીનો દાવો માંડવાના નિર્ણયને તેઓ આવકારે છે. જો એસ.એમ. ક્રિષ્ણાએ કશું ખોટું ન કર્યું હોય તો તેઓ શા માટે ગભરાય છે? અમે તેમના 'ડીફેઇમેશન'નો દાવો દાખલ કરવાના નિર્ણયને આવકારીએ છીએ. તેનાથી અમે પ્રધાન મંડળના અમુક સદસ્યો સામે ભ્રષ્ટાચારના આરોપો મુકી શકીશું.
ટીમ અણ્ણાએ શનિવારે વડાપ્રધાન, નાણાપ્રધાન, ગૃહપ્રધાન અને કૃષિપ્રધાન સહિત ૧૫ પ્રધાનો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને કોંગ્રેસે 'વ્યર્થ' ગણાવી ફગાવી દીધો હતો.
સરકાર પક્ષે વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્નાએ ટીમ અણ્ણાના આક્ષેપો ફગાવી દીધા હતા અને અણ્ણાના સદસ્યોને કાનૂની પગલાની ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો તેઓ કેજરીવાલ સામે બદનક્ષીનો દાવો દાખલ કરશે.
ટીમ અણ્ણાએ વડાપ્રધાન કોલસા વિભાગનો હવાલો સંભાળતા હતા ત્યારે આવેલા કેગના અહેવાલના કેટલાક અંશને તેમની સામેના આક્ષેપમાં પાયારૃપ ગણ્યો છે. અન્યથા ટીમ અણ્ણાએ આજ પર્યન્ત કદી વડાપ્રધાન સામે આક્ષેપો કર્યા ન હતા. ટીમ અણ્ણાએ ભ્રષ્ટ પ્રધાનો સામે પગલા ન લેવાય તો ૨૫મી જુલાઇથી અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનની ચેતવણી પણ આપી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

ફેસ મુજબ સ્ટાઈલિશ ઈયરરિંગ્સનો ટ્રેન્ડ
પપ્પા બાઇક કરતાં સાઇકલ અપાવો પણ... થોડી સ્ટાઇલીસ્ટ
ઇવનિંગ વેઅર માટે કાફ્તાન પરફેક્ટ
યંગસ્ટર્સને લાગ્યો ડિઝાઇનર ખાદીનો રંગ
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

ભજ્જી અને ગીતા સપ્ટેમ્બરમાં પરણી રહ્યા છે?
જાવેદ અખ્તરે પુસ્તક માટે લતાને રાહ જોવડાવી!
નોલિયાને જાકીર હુસૈન સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે
ફિલ્મ માટે ડિમ્પલ બેબીની જરૃર છેઃ પ્રીતિ
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved