Last Update : 26-May-2012,Saturday

 

એમ. વિજયનના ૫૮ બોલમાં ૧૧૩ રન
IPL માંથી દિલ્હી બહાર ઃ ચેન્નઈએ ૮૬ રનથી વિજય મેળવ્યો

ચેન્નઈના રેકોર્ડ ૨૨૨/૫ સામે દિલ્હીના ૧૩૬ ઃ રવિવારે ચેન્નઈ કોલકાતા વચ્ચે ફાઈનલ

ચેન્નઇ, તા. ૨૫
મુરલીવિજયે ૫૮ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે કારકીર્દિની યાદગાર ઇનિંગ રમીને ૧૧૩ રન ફટકારતાં ચેન્નઈએ દિલ્હીને આઇપીએલમાંથી બહાર ફેંકી દીધું હતું.
દિલ્હીના કેપ્ટન સેહવાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. ચેન્નઈએ આ આઇપીએલનો સૌથી વધુ સ્કોર ખડકતાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૨૨ રન કર્યા હતા. જવાબમાં દિલ્હી શરણાગતિ સ્વીકારતાં ૧૬.૫ ઓવરમાં ૧૩૬ રન કરીને ઓલઆઉટ થઈ ગયા હતાં. વોર્નર અને સેહવાગ સસ્તામાં આઉટ થયા તે સાથે જદિલ્હીની ચમત્કારિક વિજય મેળવવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. ચેન્નઈ તરફથી ધોનીએ ૧૦ બોલમાં ૨૩ તેમજ બ્રેવોએ ૧૨ બોલમાં ૩૩ રન ફટકાર્યા હતા. હવે રવિવારે ફાઇનલમાં ચેન્નઈ કોલકાતા સામે ટકરાશે. ચેન્નઈ આ સાથે ચોથી વખત આઇપીએલ ફાઇલનમાં પ્રવેશ્યું છે.
સ્કોરબોર્ડ ઃ ચેન્નઇ

-

રન

બોલ

વિજય રનઆઉટ

૧૧૩

૫૮

૧૫

એમ. હસી કો. ઓઝા બો. આરોન

૨૦

૨૨

રૈના કો. એન્ડ બો. નેગી

૨૭

૧૭

ધોની કો. નેગી બો. આરોન

૨૩

૧૦

એ. મોર્કેલ કો. ઓઝા બો. યાદવ

બ્રાવો અણનમ

૩૩

૧૨

વધારાના (લેગબાય ૧, વાઇડ ૫)

 

 

 

(૫ વિકેટે ૨૦ ઓવરોમાં)

૨૨૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૬૮ (હસી ૮.૧), ૨/૧૩૭ (રૈના ૧૩.૪) ૩/૧૭૩ (ધોની ૧૬.૩), ૪/૧૮૩ (મોર્કેલ ૧૭.૧), ૫/૨૨૨ (વિજય ૨૦)
બોલિંગઃ ગુપ્તા ૩-૦-૪૭-૦, યાદવ ૪-૦-૨૭-૧, રસેલ ૪-૦-૩૦-૦, આરોન ૪-૦-૬૩-૨, નેગી ૪-૦-૩૩-૧, સેહવાગ ૧-૦-૨૧-૦
સ્કોરબોર્ડ ઃ દિલ્હી

-

રન

બોલ

જયવર્દને વો. અશ્વિન

૫૫

૩૮

વોર્નર કો. વિજય બો. હિલ્ફેનાલ

સેહવાગ કો. હસી બો. મોરકેલ

ટેઈલર કો. રૈના બો. બ્રેવો

૨૪

૧૪

રસેલ કો. બ્રેવો બો. અશ્વિન

૧૬

૧૧

ઓઝા કો. વિજય બો. જાકાતી

વાય.વી. રાવ રન આઉટ

૧૦

નેગી અણનમ

સની ગુપ્તા સ્ટ. ધોની બો. જાકાતી

યાદવ બો. અશ્વિન

એરોન રનઆઉટ

વધારાના (બો. ૧, લેગબાય-૩,

 

 

 

 

વાઈડ-૭)

૧૧

 

 

 

કુલ ૧૬.૫ ઓવરમાં ઓલઆઉટ

૧૩૬

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૧૭ (વોર્નર, ૨.૨) ૨-૨૨ (સેહવાગ,૩-૪) ૩-૭૪ (ટેઈલર ૮.૨), ૪-૧૦૬ (રસેલ ૧૧-૪) ૫-૧૧૭ (ઓઝા ૧૩.૨), ૬-૧૨૭ (જયવર્દને ૧૪.૪), ૭-૧૨૭ (વેણુગોપાલ ૧૪-૫), ૮-૧૩૫ (ગુપ્તા ૧૫.૫), ૯-૧૩૬ (યાવદ ૧૬.૩), ૧૦-૧૩૬ (એરોન ૧૬.૫)
બોલિંગઃ હિલ્ફેનહાસ ૩-૦-૧૭-૧, મોરકેલ ૩-૦-૧૮-૧, જાકાતી ૪-૦-૪૦-૨, અશ્વિન ૩.૫-૦-૨૩-૩, બ્રેવો ૩-૦-૨૪-૧

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

અત્યારની ફિલ્મો ગુજરાતી થાળી જેવી છે
લગ્ન પછી ૭૦ ટકા યુવાનો મિત્રતા તોડે છે
પોલીસ સ્ટેશનના પ્રેરણા પટલ શોભાના ગાંઠીયા
સફળ થયા પછી ગિફ્ટના સમીકરણો બદલાયા
૧૨ થી ૧૫ વર્ષની ઉંમર શાર્પ શૂટરો માટે બેસ્ટ
 

Gujarat Samachar glamour

પ્રિયંકાને બોલાવામાં કરણને પોતાની ભલાઈ દેખાઈ
ભંવરી દેવીએ તો નિર્માતાઓને પણ ઝઘડાવ્યા!
કેલીને સાત કરોડ રૃપિયાની ઓફર
જ્હોન અબ્રાહમનો પાસપોર્ટ રીન્યુ નહીં થાય?
સંજુ- રામુનો ઝઘડો ચરમસીમાએ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved