Last Update : 25-May-2012,Friday

 

મધ્યસ્થીઓએ આપેલો અહેવાલ
કાશ્મીરમાં ૧૯૫૩ પહેલાંની સ્થિતિ તો ન લાવી શકાય પણ કાયદાની સમીક્ષા જરૃરી

૩૭૦મી કલમ વધુ મજબૂત બનાવવા અને કલમમાંથી 'કામચલાઉ' શબ્દ દૂર કરવા માંગ
નવી દિલ્હી, તા. ૨૪
૧૯૫૩ પહેલાની જમ્મુ કાશ્મીરની સ્થિતિના આકલન માટે કેન્દ્રની કાનૂનવિદોની સમિતિએ જમ્મુ અને કાશ્મીર સંબંધી બંધારણની તમામ જોગવાઈઓ કલમ ૩૭૦ અને અન્ય કાયદાઓનો અભ્યાસ કરવા સમિતિની રચના કરવા જણાવ્યું છે.
આ અહેવાલ આપનારા મધ્યસ્થીઓ, દિલીપ પડગાંવકર, રાધાકુમાર અને એમ.એમ.અન્સારીએ સ્પષ્ટતા કરી છે કે 'ઘડિયાળને પાછળ ફેરવી શકાય નહીં' પણ કલમ ૩૭૦ને દાયકાઓ વિત્યા હોવાને કારણે તે ક્ષીણ બની ચુક્યો છે તે સંજોગોમાં તેને વધુ મજબુત બનાવવા તેને 'ફરી સક્રિય' બનાવવાની જરૃરત પર ભાર મુક્યો હતો. તેમાં 'કામચલાઉ' શબ્દ દુર કરી 'ખાસ' (સ્પેશ્યલ) શબ્દ દાખલ કરવા ભલામણ કરી છે.
પોતાના ૧૭૬ પાનાના અહેવાલમાં તેમણે કાશ્મીરને કલમ ૩૭૦ હેઠળ ખાસ દરજ્જો દેતી તમામ કલમો અને ૧૯૫૨માં થયેલા દિલ્હી કરારની બધી જ જોગવાઈઓનો અભ્યાસ કર્યો હતો.
અહેવાલમાં જણાવ્યું છે કે આ અહેવાલનો અર્થ એવો નથી થતો કે ૧૯૫૩ પૂર્વેની સ્થિતિમાં પાછા ફરવું ઘડિયાળને પાછી ફેરવી શકાય નહીં. તેને બદલે છેલ્લા છ દાયકામાં જે પરીવર્તન કરવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરવામાં આવે. ૧૯૫૩ પૂર્વેના સમયમાં કેન્દ્રના કાર્યક્ષેત્રને સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશા વ્યવહારથી વેગળું રખાયું હતું. ૧૯૫૨માં કેન્દ્ર સરકાર અને શેખ અબ્દુલ્લા વચ્ચે કરાર થયો હતો જેમાં કેન્દ્રના તમામ કાર્યોના કાર્યક્ષેત્રમાં (કાશ્મીર)ને સામેલ કરાયું હતું. તેમને ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ લાગુ કરાઈ હતી. જેમાં ભારતીય સુપ્રીમ કોર્ટનું કાનૂનીક્ષેત્ર અને કાશ્મીરમાં તિરંગો ફરકાવવો વગેરે બાબતોનો સમાવેશ થતો હતો.
દરમિયાન વર્ષ ૨૦૦૦માં રાજ્ય વિધાનસભાએ એક ખરડો પસાર કરીને સંરક્ષણ, નાણાવ્યવસ્થા અને સંદેશા વ્યવહાર અને વિદેશી બાબતોને બાદ કરતા બીજી તમામ કેન્દ્રીય જોગવાઈઓ રદ્દ કરવા માંગણી કરી હતી જેનો કેન્દ્રે ઇનકાર કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

યંગસ્ટર્સના ફેશન ટ્રેન્ડ જલ્દી બદલાતા નથી
બી.કોમ અને બી.એથી મોઢું ફેરવતા નિયો યંગ
બેક ટુ હોમ એટલે ઘરતીનો છેડો ઘર
બ્યૂટિફૂલ લૂક માટે થયા બેડ એક્સપિરીયન્સ
વેકેશનની છેલ્લી ક્ષણોમાં મનાલી ખાતે નેચરલ ટ્રેકંિગ
કપડાં બાદ શૂઝ પર આર્ટિસ્ટિક વર્ક
 

Gujarat Samachar glamour

નરગિસ ‘ખિલાડી ૭૮૬’માંથી બહાર
દીપિકાએ બિકિની પહેરી બોલ્ડ દ્રશ્યોની લ્હાણી કરી
અમિતાભની પહેલી હોલીવુડ ફિલ્મની ઝલક વોર્નર બ્રધર્સે રજૂ કરી
ૠત્વિક રોશન સામે ‘દલ્લો’ તો પડ્યો છે પણ..
કંિગખાનની ‘દેવદાસ’ થ્રી-ડીમાં
કરિશ્માનો (Ex) પતિ સંજય કપૂર ફરી લગ્નની તૈયારી કરે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved