Last Update : 25-May-2012,Friday

 

ડીઝલ અને રાંધણગેસની કિંમતમાં ટૂંક સમયમાં વધારો

આજે કેન્દ્રીય મંત્રીઓની મળનારી બેઠકમાં નિર્ણય લેવા સંભાવના

(પી.ટી.આઈ.) નવી દિલ્હી તા. ૨૪
પેટ્રોલમાં ૭.૫૪ પૈસાના ભાવ વધારા બાદ પ્રધાન મંડળની, નાણાં પ્રધાન પ્રણવ મુખરજીના વડપણ હેઠળની ઉચ્ચ સત્તાધિશ સમિતિની ટુંક સમયમાં બેઠક યોજાશે. આ બેઠકમાં ડીઝલ રાંધણગેસ અને શક્ય છે કે કેરોસીનના ભાવ સંદર્ભે પણ વિચારણા કરશે.
રૃપિયાની કિંમતમાં થયેલો ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં થયેલા વધારા છતાં આ સમિતિ (એમ્પાવર્ડ ગૃપ ઓફ મીનીસ્ટર્સ) ની બેઠ છેલ્લા આશરે એક વર્ષ જેટલા સમયથી મળી નહતી. સુત્રોના જણાવ્યા અનુસાર સમિતિની બેઠક વહેતી તકે કદાચ કાલે પણ યોજાય જોકે પેટ્રોલીયમ મંત્રાલયના સુત્રોએ આ બેઠક અંગે કોઈ કાર્યક્રમ ઘડાયો નહોવાનું જણાવ્યું હતું.
પેટ્રોલીયમ મંત્રાલયના સુત્રોએ સ્પષ્ટતા કરી હતી કે નાણાં મંત્રાલયે ગઈકાલે પેટ્રોલીયમ મંત્રી એસ.જયપાલ રેડ્ડી અત્રે ઉપસ્થિત છે કે નહી તે સંદર્ભે પૃચ્છા કરી હતી. જો તેઓ અત્રે હાજર હોય તો શુક્રવારે એમ્પાવર્ડ ગૃપની બેઠક યોજવાની હતી. પણ એસ. જયપાલ રેડ્ડી તુર્કમેનીસ્તાન (ટી.એ.પી.આઈ.) પાઈપલાઈનના કરાર સંદર્ભે તુર્કમેનેીસ્તાન ગયા હોવાથી તેમજ શુક્રવારે સાંજે પરત ફરવાના હોઈને તેમના પરત આવ્યા બાદ બેઠક યોજાશે દરમ્યાન રેડ્ડીએ પોતાના નિકળવાના સમય ટુંકાવી દેતા તેઓ આજે (ગુરૃવારે) સાંજે પરત ફરી રહ્યાનું જાણવા મળ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

યંગસ્ટર્સના ફેશન ટ્રેન્ડ જલ્દી બદલાતા નથી
બી.કોમ અને બી.એથી મોઢું ફેરવતા નિયો યંગ
બેક ટુ હોમ એટલે ઘરતીનો છેડો ઘર
બ્યૂટિફૂલ લૂક માટે થયા બેડ એક્સપિરીયન્સ
વેકેશનની છેલ્લી ક્ષણોમાં મનાલી ખાતે નેચરલ ટ્રેકંિગ
કપડાં બાદ શૂઝ પર આર્ટિસ્ટિક વર્ક
 

Gujarat Samachar glamour

નરગિસ ‘ખિલાડી ૭૮૬’માંથી બહાર
દીપિકાએ બિકિની પહેરી બોલ્ડ દ્રશ્યોની લ્હાણી કરી
અમિતાભની પહેલી હોલીવુડ ફિલ્મની ઝલક વોર્નર બ્રધર્સે રજૂ કરી
ૠત્વિક રોશન સામે ‘દલ્લો’ તો પડ્યો છે પણ..
કંિગખાનની ‘દેવદાસ’ થ્રી-ડીમાં
કરિશ્માનો (Ex) પતિ સંજય કપૂર ફરી લગ્નની તૈયારી કરે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved