Last Update : 25-May-2012,Friday

 

પોલીસ સલામતી કડક કરવા માંગ
રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં પરચૂરણ સામાનની ચોરી ઃ ફરિયાદ નોંધાવાઇ

ઑફિસર ઑન સ્પેશ્યલ ડયુટીનાં ઘરમાં એક મહિનામાં છ વખત ચોરી થઇ હતી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં રહેલાં ઑફિસર ઑન સ્પેશ્યલ ડયુટી (પબ્લિક રીલેશન્સ) અર્ચના દત્તાનાં નિવાસસ્થાનમાં એક મહિનામાં છ વખત ચોરી થઇ હોવાની ફરિયાદ અર્ચના દત્તાએ ગઇકાલે પાર્લામેન્ટ સ્ટ્રીટનાં પોલીસ મથકે નોંધાવી હતી.
'પ્રેસિડેન્ટ્સ એસ્ટેટ' વિસ્તારમાં રહેલાં અર્ચના દત્તા માટનાં નિવાસ સ્થાન ઘર નંબર ૬માંથી છેલ્લા એક મહિનામાં એક સોલાર મોટર, ફીટીંગ્સ સાથેનાં ત્રણ સિક્યુરીટી લાઇટ્સ, ઈન્ટરનેટ કેબલ, અને ટેલીફોન કેબલ પણ ચોરાયાં હતાં. ઈન્ટરનેટ કેબલ અને ટેલીફોન કેબલની તો બે વખત ચોરી થઇ હતી.
આ અંગે નોંધાયેલી ફરિયાદમાં આ મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે, ''આ પૂર્વે પણ મારાં ઘરમાંથી ચોરી થઇ હોવાના ઘણા બનાવો બન્યા હતા. જે અંગે પોલીસને વિધિવત્ જાણ પણ કરાઇ હતી. અને, ગુરૃદ્વારા રકબ ગંજ તરફે એક પોલીસ ગાર્ડ પણ મુકવામાં આવ્યો હતો. પરંતુ, પછીથી તે ગાર્ડને દૂર કરાયો હતો.''
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ''મારી સમજણ પ્રમાણે ચોરો નોર્થ એવન્યુ તરફથી ઘૂસ્યા હશે... આથી, નોર્થ એવન્યુ અને ગુરૃદ્વારા રકબગંજ તરફે સલામતી વધુ મજબૂત કરવાની જરૃર છે.'' તેમ દત્તાએ તેઓની ફરિયાદમાં લખ્યું હતું.
આ સાથે તેમણે ફરી પોલીસ ગાર્ડ મુકવાની વિનંતી પણ કરી હતી. જેથી, ચોરી ફરી ન થાય. પોલીસે જણાવ્યું હતું કે, તે આ અંગે તપાસ ચલાવી રહી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

યંગસ્ટર્સના ફેશન ટ્રેન્ડ જલ્દી બદલાતા નથી
બી.કોમ અને બી.એથી મોઢું ફેરવતા નિયો યંગ
બેક ટુ હોમ એટલે ઘરતીનો છેડો ઘર
બ્યૂટિફૂલ લૂક માટે થયા બેડ એક્સપિરીયન્સ
વેકેશનની છેલ્લી ક્ષણોમાં મનાલી ખાતે નેચરલ ટ્રેકંિગ
કપડાં બાદ શૂઝ પર આર્ટિસ્ટિક વર્ક
 

Gujarat Samachar glamour

નરગિસ ‘ખિલાડી ૭૮૬’માંથી બહાર
દીપિકાએ બિકિની પહેરી બોલ્ડ દ્રશ્યોની લ્હાણી કરી
અમિતાભની પહેલી હોલીવુડ ફિલ્મની ઝલક વોર્નર બ્રધર્સે રજૂ કરી
ૠત્વિક રોશન સામે ‘દલ્લો’ તો પડ્યો છે પણ..
કંિગખાનની ‘દેવદાસ’ થ્રી-ડીમાં
કરિશ્માનો (Ex) પતિ સંજય કપૂર ફરી લગ્નની તૈયારી કરે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved