Last Update : 25-May-2012,Friday

 

પેટ્રોલનો ભાવવધારો અવગણીને સેન્સેક્સ ૨૭૪ પોઇન્ટ ઊછળ્યો

રૃપિયો બાઉન્સબેક થતા તેની પણ સાનુકૂળ અસર ઃ નિફટી ૮૬ પોઇન્ટ વધ્યો

અમદાવાદ, ગુરૃવાર
સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં તોતીંગ ભાવવધારો ઝીંકાયો હોવા છતાં આ મુદ્દાને લઇને અર્થતંત્ર પર સાનુકૂળ અસર થવાની ગણતરીએ તેમજ રૃપિયો ઐતિહાસિક તળિયેથી બાઉન્સબેક થતા તેની શેરબજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી અને કામકાજના અંતે સેન્સેક્સમાં ૨૭૪ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
સરકાર દ્વારા ગઇકાલે (બુધવારે) પેટ્રોલના ભાવમાં તોતીંગ વધારો કરાતા રાજકીય સ્તરે અને પ્રજામાં વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો છે. પરંતુ, સતત તૂટતા રૃપિયાના કારણે દેશની નાણાંકીય ખાધને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નાછૂટકે આ પગલું ભરવામાં આવ્યું છે. આ પગલાના કારણે અર્થતંત્ર પર સાનુકૂળ અસર થશે તેમજ ઓઇલ કંપનીઓ પરથી સબસીડીનું ભારણ ઘટશે તેમ સરકારે જણાવ્યું હતું.
બીજી તરફ આજે રૃપિયો તેના ઐતિહાસિક તળિયેથી પાછો ફરીને ૫૫નું મથાળુ કવર કરી છેલ્લે ૫૫.૬૫/૬૬ની સપાટીએ બંધ રહેતા તેની પણ બજાર પર સાનુકૂળ અસર હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ આજે રિફાઇનરી શેરોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ૨૭૪.૨૦ પોઇન્ટ ઉછળી ૧૬૨૨૨.૩૦ની સપાટીએ અને એનએસઇનો નિફટી આંક ૮૫.૭૫ પોઇન્ટ ઉછળી ૪૯૨૧.૪૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભાવ વધારા અંગે પ્રવર્તતી દ્વિધાના પગલે ઓઇલ કંપનીઓમાં આજે સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. તો પેટ્રોલના ભાવ વધારાના પગલે વાહનોનું વેચાણ ઘટવાની ભીતિએ મારૃતિમાં પીછેહઠ થઇ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ધોની અને સેહવાગ વચ્ચેના માનસિક યુધ્ધનો મોરચો મંડાશે
આઇસીસીની તપાસ ઃ વર્લ્ડ કપની પાક.-કેન્યાની મેચ ફિકસ હતી
કોલકાતા સામે સેહવાગની વ્યૂહાત્મક ભૂલ દિલ્હીને ભારે પડી
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં આવશે

વિશ્વનાથન આનંદને લડત આપીને ગેલફાન્ડે દસમી ગેમ ડ્રો ખેંચી

ઓસ્ટ્રેલિયાની જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી શ્રીમંત મહિલા

ફેસબુકના શેરધારકોનો કંપનીના માલિકો ઉપર પૈસા પાછા મેળવવાનો દાવો
ગિલાની સંસદમાં ગેર લાયક નહીં ઠરે ઃ પાક. સ્પીકર
પેટ્રોલમાં તોતીંગ ભાવવધારો થવા છતાં સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ ઉછળ્યો
ભારત ટ્રિલિયન ડોલર એમ-કેપ ક્લબમાંથી બહાર ફેંકાશે
સોનામાં આરંભિક તેજી પછી વધ્યા ભાવથી ઘટાડો

સતત તુટતા રૃપિયાના કારણે ક્રૂડ ઓઈલની પીછેહઠ અસરવિહીન

રૃપિયો ગગડતા વિદેશમાં શિક્ષણ ખર્ચમાં ૧૨ ટકાનો અસહ્ય વધારો
ડોલરના ભાવો ઉંચામાં રૃ.૫૬.૩૮નો નવો રેકોર્ડ બનાવી ટોચ પરથી ગબડયા

તિવારી ૨૯ મે સુધીમાં લોહીનો નૂમનો આપી દે ઃ સુપ્રિમ

 
 

Gujarat Samachar Plus

યંગસ્ટર્સના ફેશન ટ્રેન્ડ જલ્દી બદલાતા નથી
બી.કોમ અને બી.એથી મોઢું ફેરવતા નિયો યંગ
બેક ટુ હોમ એટલે ઘરતીનો છેડો ઘર
બ્યૂટિફૂલ લૂક માટે થયા બેડ એક્સપિરીયન્સ
વેકેશનની છેલ્લી ક્ષણોમાં મનાલી ખાતે નેચરલ ટ્રેકંિગ
કપડાં બાદ શૂઝ પર આર્ટિસ્ટિક વર્ક
 

Gujarat Samachar glamour

નરગિસ ‘ખિલાડી ૭૮૬’માંથી બહાર
દીપિકાએ બિકિની પહેરી બોલ્ડ દ્રશ્યોની લ્હાણી કરી
અમિતાભની પહેલી હોલીવુડ ફિલ્મની ઝલક વોર્નર બ્રધર્સે રજૂ કરી
ૠત્વિક રોશન સામે ‘દલ્લો’ તો પડ્યો છે પણ..
કંિગખાનની ‘દેવદાસ’ થ્રી-ડીમાં
કરિશ્માનો (Ex) પતિ સંજય કપૂર ફરી લગ્નની તૈયારી કરે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved