Last Update : 24-May-2012,Thursday

 
વર્ષ ૨૦૧૨-૧૩ માટે
જનરલ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજદર વધારી ૮.૮ ટકા કરાયો

ડિસેમ્બર- ૨૦૧૧થી ૨૦૧૨ના સમયગાળા દરમ્યાન આ દર ૮.૬ ટકા હતો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૩
લાખો કર્મચારીઓને લાભકારી નિવડે તેવા એક નિર્ણયમાં સરકારે જનરલ પ્રોવિડન્ડ ફંડના (જી.પી.એફ.) વ્યાજદરમાં વધારો કર્યો છે. જી.પી.એફ. અને તેવા અન્ય ફંડો પર કર્મચારીને વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન ૮.૮ ટકા વ્યાજ મળશે. ડિસેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૨ દરમ્યાન આ વ્યાજદર ૮.૬ ટકા હતો જ્યારે એપ્રિલથી નવેમ્બર ૨૦૧૧ દરમ્યાન તે ૮ ટકા હતો.
નાણાં મંત્રાલયે જાહેર કર્યા અનુસાર વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન જનરલ પ્રોવિડન્ડ ફંડ તેમજ તેવા અન્ય ફંડો પર વાર્ષિક ૮.૮ ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે. વધારે વ્યાજદરોનો લાભ કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડંડ ફંડ, ઓલ ઇન્ડિયા સર્વિસ પ્રોવિડન્ટ ફંડ, સ્ટેટ રેલ્વે પ્રોવિડંડ ફંડ અને જનરલ પ્રોવિડન્ટ ફંડ (સંરક્ષણ સેવા)ને મળી શકશે.
તે ઉપરાંત ઇન્ડિયન ઓર્ડિનન્સ ડીપાર્ટમેન્ટ પ્રોવિડન્ટ ફંડ, ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરીઝ વર્કમેન્સ પ્રોવિડન્ટ ફંડ, ડીફેન્સ સર્વિસીઝ ઓફિસર્સ પ્રોવિડન્ટ ફંડ અને આર્મ્ડ ફોર્સિસ પર્સનલ પ્રોવિડન્ટ ફંડને આ વ્યાજદર વધારાનો લાભ મળી શકશે.
સામાન્ય રીતે જીપીએફ પરનો વ્યાજદર તેટલા જ ગાળા દરમ્યાન પાકતી બાંધી મુદતની થાપણો પર અપાતા વ્યાજદરના આધારે નક્કી કરવામાં આવે છે. આ પ્રકારે જી.પી.એફ. પર કરવામાં આવેલા વ્યાજદરના વધારા સંદર્ભે તજજ્ઞાોનું માનવું છે કે આ વ્યાજદર વધારો ચુકવણીપાત્ર હોતો નથી. જે તે વ્યક્તિને તત્કાલ ચૂકવવો પડતો ન હોવાથી તાત્કાલીક તેની કોઈ ફુગાવાજનિત અસર પડશે નહિ પણ સરકાર પર લાંબા ગાળે બોજો વધવાની શક્યતા રહેશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કપિલ દેવને આમંત્રણ નહીં અને કિર્તિ આઝાદનું લાભાર્થી તરીકે નામ કપાયું
શાહરૃખ ખાને કેટલાક મહિના વિવાદ વગર શાંતિથી પસાર કરવા જોઈએ
પૂણે અને રાજસ્થાન ફ્રેન્ચાઇઝીની ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગની નજર
ખરાબ બેટિંગને લીધે અમે કોલકાતા સામે હાર્યા ઃ સેહવાગ
IPLની આવકમાંથી ખેલાડીઓને બેનિફિટ આપીએ છીએ તેમ બોર્ડ કેમ કહે છે?

આખરે ૧૬૦૦૦ની સપાટી ગુમાવતો સેન્સેક્સ ઃ રૃપિયો તળિયાની શોધમાં
રૃપિયાની મંદીમાં રોકડી કરવા માગતા વિદેશી ખરીદદારો
અબ તક ૫૬ કે પાર- રૃપિયો શું ૬૦ નો ભાવ બતાવશે ?
પ્રેમીયુગલે ટાવર પર ચઢી ધમાલ મચાવી
બે અકસ્માતમાં ૧૨ વ્યક્તિનાં મોત

ટેકસાસના ૨૫ પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિ.ની મુલાકાત લીધી

તાલાલા પંથકમાંથી કેરીના સવા લાખ બોકસ સૌરાષ્ટ્રના પીઠામાં ઠાલવાયા
સ્ટેશન પર ધાણાની દાળનું રેપર નાંખનાર યુવકને ઢોર માર મરાયો

આયાત આધારિત રહેતાં ક્ષેત્રોને નરમ રૃપિયાની વિપરિત અસર

મંદીનો હાઉ ઈન્ફોટેક ખેલાડી ઓને ભયભીત કરે છે
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved