Last Update : 23-May-2012,Wednesday

 
 

હરભજન, તેંડુલકર, રોહિત શર્મા વિરૃધ્ધ ધોની, રૈના અને મોર્કેલ
આજે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ખરાખરીનો જંગ ઃ જે ટીમ હારશે તે બહાર ફેંકાઈ જશે

બંને ટીમોએ અણધાર્યા અપસેટ પણ સર્જ્યા છે અને હાથમાં આવેલી બાજી ગુમાવી પણ છે

ગાવસ્કરની કોલમ

રાત્રે ૮થી મેચનો પ્રારંભ
બેંગલોર, તા. ૨૨
આ વખતની આઈપીએલમાં ચઢિયાતા પ્રદર્શનની રીતે જોઈએ તો બુધવારે રમાનારી એલિમિનેટર પ્લેઑફમાં મુંબઈની ટીમ ચેન્નઈને હરાવવા માટે વધુ સક્ષમ છે. પ્રથમ પ્લે ઓફમાં પરાજીત ટીમને વધુ એક તક આપવાની સિસ્ટમ આવકારદાયક અને ટુર્નામેન્ટને વિશેષ સ્પર્ધાત્મક બનાવે છે. મર્યાદિત ઓવરોની મેચ અને તેમાં પણ ટ્વેન્ટી-૨૦ ફોરમેટ તો એ પ્રકારનું ક્રિકેટ છે કે સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર દેખાવ કરનાર ટીમ એક જ દિવસ જો તેઓની પ્રતિભાને બહાર લાવવાની રજા રાખે તો ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ જાય. આથી જ પ્રથમ બે ટીમ તરીકે પોઈન્ટ ટેબલમાં રહેવાનો ફાયદો છે કે જે ટીમ હારશે તેને બીજી એક તક તો મળશે. બીજી તક મળશે તેવી ખાતરી હોવાથી પ્રથમ પ્લેઓફની બંને ટીમો મુક્ત મિજાજ અને વિશેષ દબાણ વગર રમશે.મુંબઈ અને ચેન્નઈ બીજી પ્લે ઓફ રમાનાર ટીમ હોઈ તેઓને આવો લાભ નહીં મળે. મુંબઈ ચેન્નઈ કરતાં પોઈન્ટની રીતે આગળ છે પણ બંને ટીમોનો દેખાવ એ હદે અનિશ્ચિત રહ્યો છે કે અમુક તેઓએ અપસેટ સર્જતા આસાન લાગે તેવા વિજય મેળવ્યા છે તો કેટલીક મેચોમાં નિશ્ચિત મળી શકે તેવી જીતની બાજી હાથમાંથી વિના કારણ ગુમાવી છે. આ જ કારણે બંને ટીમોના આત્મવિશ્વાસનું લેવલ જોઈએ તેટલું ઉચું નહીં હોય. આ બંને ટીમો નોક આઉટ મેચ રમતી હોઈ ખેલાડીઓના મિજાજ-ટેમ્પરામેન્ટની પણ કસોટી થશે.
મુંબઈએ આખરી લીગ મેચમાં જ હરિફ ટીમને ભારે પડી શકે તેવી ઓપનિંગ જોડી ઉભી કરી છે. તેંડુલકર જોડે ડવેન સ્મીથને ઓપનિંગમાં મોકલવાનો વ્યૂહ વિસ્ફોટક બેટિંગમાં પરિવર્તિત થયો છે. આવા પ્રારંભ પછી રોહિત શર્મા, રાયડુ અને પોલાર્ડ જેવા બેટ્સમેન માટે કામ આસાન બનશે. તેને પરફેક્ટ પ્લેટફોર્મ મળશે.ચેન્નઈને રૈના પાસેથી વિશેષ આશા હશે કેમકે તે ઝડપથી સેટલ થઈ જવાની ખાસીયત ધરાવે છે. આબે મોર્કેલને વધુ ઓવરો રમવા મળે તે ચેન્નઈના ફાયદામાં છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved