Last Update : 23-May-2012,Wednesday

 
ટ્રેડિંગના બે દિવસમાં ફેસબુકનો શેર ૧૦ ટકાથી વધુ ગબડયો

 

ન્યુયોર્ક, તા. ૨૨
ગયા શુક્રવારે ફેસબુકે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા રજૂ થયેલા આઈપીઓ પૈકી ૨૦ અબજ ડોલર ઊભા કરવા રજૂ કરાયેલા આઈપીઓને તદ્દન નહિવત્ સફળતા મળ્યા પછી માત્ર બે જ દિવસમાં તેના શેરના ભાવ ૧૦ ટકા જેટલા ગગડયા છે અને સોમવારે તો તેનો ભાવ તૂટી શેર દીઠ ૩૪.૦૩ ડોલર રહ્યા હતા.
વિશ્લેષકોના મત અનુસાર સોશિયલ નેટવર્કનો શેર હજુ પણ નીચે ઉતરશે
બીજી તરફ પોતાની કંપનીના ૪,૨૧૦ લાખ શેર્સ બજારમાં મુકનાર, માર્ક ઝુકરબેર્ગે શુક્રવારે ૧૯ અબજ ડોલર્સ તો ઉભા કર્યા હતા પરંતુ તેમણે માત્ર ત્રણ દિવસના ગાળામાં જ ૨.૦૫૫ અબજ ડોલર્સ ગુમાવ્યા છે.
આ અંગે એક માર્કેટ એક્સપર્ટે જણાવ્યું હતું કે અત્યારે તો ફેસબુકમાં રોકાણ કરવાનું કોઈ કારણ જ દેખાતું નથી. છતાં જેઓ રોકાણ કરવા તૈયાર થયા છે તેઓ ઉપરથી પડતી છરી પકડવા પ્રયત્નો કરી રહ્યા છે. આ શેર્સ ક્યાં તળીયે જઈ અટકશે તે આ તબક્કે કહી શકાય તેમ નથી.
સોમવારે શેરબજાર બંધ થયું ત્યારે નાસ્ડેકમાં ફેસબુકના શેર્સની કિંમત શેર દીઠ ૩૪.૦૩ ડોલર રહી હતી. આથી શુક્રવારે જેમણે શેર્સ ખરીદ્યા હતા તેવા વ્યવહારિક અને નવોદિત રોકાણકારોને પણ નુકસાન વેઠવું પડયું હોવાથી તેઓનાં મનમાં પણ ફેસબુકના શેરોમાં રોકાણ અંગે હવે દ્વિધા ઉત્પન્ન થઈ છે.
કેનાકોર્ડ જેન્યુઈટીના એક વરિષ્ઠ ટ્રેડર ડેવ રોવેલીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ફેસબુક તેના યુઝર ડેટાને નફામાં ફેરવવાની લાંબા ગાળાની યોજના ન ઘડી શકે ત્યાં સુધી તે આ કંપનીમાં રોકાણ કરવા તૈયાર નથી. ડેવ રોવેલની જેવું જ મંતવ્ય પીવોટલ રીસર્ચ ગુ્રપના વિશ્લેષણકારા બ્રિયલ વીઝરે આપતાં સ્પષ્ટતા કરી હતી કે વાસ્તવમાં કંપનીના શેરની કિંમત ૩૦ ડોલર જ રહેવી જોઈએ.
ફેસબુકનાં આ આઈપીઓના પરિણામોથી ટ્વીટર જેવી અન્ય કંપનીઓના નવા આવનારા શેર્સ ઉપર પણ અવળી અસર થવા સંભવ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved