Last Update : 23-May-2012,Wednesday

 

અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થી ધારુન રવિને જેલની સજા

સજાતીય રૃમ મેટની વેબ કેમ દ્વારા જાસૂસી બદલ રવિ દોષી ઠર્યો હતો
ન્યૂ જર્સી તા.૨૨
ન્યૂ જર્સીની કોર્ટે મૂળ ભારતીય અમેરિકી વિદ્યાર્થી ધારુન રવિને પોતાના હોમોસેક્સ્યુઅલ રૃમમેટની વેબકેમ દ્વારા જાસૂસી કરવા બદલ ૩૦ દિવસની જેલની સજા ફરમાવી હતી. પાછળથી એ રૃમમેટે આપઘાત કરી લીધો હતો.
૨૦૧૦માં ટાઇલર ક્લેમેન્ટી નામના રૃમમેટની હોમો પ્રવૃત્તિ પર રવિએ જાસૂસી કરી હતી. ન્યૂ જર્સીના જસ્ટિસ ગ્લેન બર્મને કોઇની ખાનગી રહેણીકરણીમાં ચંચુપાત કરવા બદલ અને સામી વ્યક્તિને પૂર્વગ્રહયુક્ત ડરાવવા બદલ ૨૦ વર્ષના રવિને ગુનેગાર ઠરાવ્યો હતો. અગાઉ રવિ રુટગર્સ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.
હકીકતમાં રવિને દસ વરસની જેલ થઇ શકી હોત. જસ્ટિસ બર્મને રવિને ઠંડા કલેજે, પદ્ધતિસર અને ચોક્કસ ગણતરીપૂર્વક કાવતરું ઘડનાર ગણાવ્યો હતો. જસ્ટિસે કહ્યું કે રવિ એના રૃમમેટને ધિક્કારતો હશે એમ હું માનતો નથી. પરંતુ એનું વર્તન 'અત્યંત સંવેદનહીન' હતું. 'તેં એક પણ વાર માફી માગ્યાનું મેં નોંધ્યું નથી' એમ જસ્ટિસે કહ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved