Last Update : 23-May-2012,Wednesday

 

જનમટીપ સુધીની સજાની જોગવાઈ
બાળકોને જાતીય ગુનાઓથી સુરક્ષા આપતો ખરડો સંસદમાં પસાર

૧૮ વર્ષથી નીચેના તમામ પિડિતોને બાળકો ગણાશે ઃ ખટલો ઈન-કેમેરા ચાલશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૨
સરકારે ૧૮ વર્ષથી નીચેના બાળકોને જાતિય કનડગતથી બચાવવા માટેનું બિલ સંસદમાં પસાર કરી દીધું છે. જેમાં આવા મામલાની ઝડપી સુનાવણી માટે ખાસ અદાલતો તેમજ આરોપીને આકરી સજા કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ મામલે જનમટીપ સુધીની સજા કરી શકાશે. મહિલા અને બાળવિકાસ મંત્રી ક્રિષ્ણા તિરથે 'પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીઝ બિલ ૨૦૧૧'ની ચર્ચાનું સમાપન કરતા જણાવ્યું હતું કે આ બિલમાં બન્ને જાતિને સાંકળી લેવામાં ઔઆવી છે.
ક્રિષ્ણા તિરથે બિલની માહિતી આપતા જણાવ્યું હતું કે આ બિલને કારણે બાળકોને કરવામાં આવતી જાતિય સતામણીથી બચાવી શકાશે.
ઉપરાંત છુટવા માટે પુરાવાઓ પુરા પાડવાની જવાબદારી આરોપીના શીરે રહેશે.
આ બિલ રાજ્યસભા દ્વારા અગાઉ પસાર કરવામાં આવ્યું હતું.
તેને લોકસભામાં ધ્વનિમતથી પસાર કરી દેવાયું છે. તિરથે ઉમેર્યું હતું કે ૧૮ વર્ષથી નીચેના તમામને આ કાયદા હેઠળ બાળકો ગણવામાં આવશે, અને બિલને બાળકો પ્રત્યે મૈત્રીપૂર્ણ રખાશે. આ પ્રકારના મામલાની સુનાવણી ઈન-કેમેરા (બંધબારણે) થશે.
આ બિલની ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ કાયદાના દુરૃપયોગની શંકા વ્યક્ત કરી હતી. જે અંગે તિરથે સ્પષ્ટતા કરી હતી કે ખોટી ફરિયાદો સંદર્ભે પણ બિલમાં જોગવાઈ છે.
અકુદરતી કામાચારને ગુનો નહી ગણવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સવાલ ઉઠાવતા રાજદના લાલુ પ્રસાદે સરકારને પૂછ્યું હતું કે સજાતિય કામાચાર મુદ્દે તમે સુપ્રીમ કોર્ટમાં શા માટે ન ગયા ? આપણે માનવી છીએ, પ્રાણીઓ નથી. ખરાબ ફિલ્મો બની ઔરહી છે.
પરિવાર સાથે બેસીને ફિલ્મ જોઈ શકાય તેવું વાતાવરણ નથી હોતું તેવો આક્રોશ તેમણે ઠાલવ્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved