Last Update : 23-May-2012,Wednesday

 

લોકસભામાં બિલ રજૂ કરાયું
માઈક્રો ફાઈનાન્સ ક્ષેત્રે ધિરાણના વ્યાજ દર પર અંકુશ મૂકાશે

માઈક્રો ફાઈનાન્સ ઉદ્યોગનું નિયમન કરવા આરબીઆઈને સત્તા અપાશે

(પીટીઆઈ) નવી દિલ્હી તા.૨૨
રીઝર્વ બેંક માઈક્રો ફાઈનાન્સ ઉદ્યોગનું નિયમન કરી શકે અને લોનના વ્યાજદરની ટોચમર્યાદા નક્કી કરી શકે તે હેતુથી સરકારે એક બિલ લોકસભામાં પ્રસાર કર્યું છે. આ બિલની જોગવાઈ મુજબ આરબીઆઈ માઈક્રો લેન્ડરોના ખાતા તપાસી શકશે અને સૂચિત કાયદાની જોગવાઈઓનો સમય ન થયો હોય તેવા અરસામાં નાણાંકીય દંડ પણ યાદી શકશે.
લોકસભામાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ રજુ કરેલા આ માઈક્રો ફાઈનાન્સ ઈનસ્ટિટયુશન્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) બિલ, ૨૦૧૨ આરબીઆઈને એમએફઆઈ દ્વારા વસુલાતા વ્યાજના મહત્તમ દર નક્કી કરવાની અને લોન વસુલીની યોગ્ય તેમજ વ્યાજબી પદ્ધતિ નક્કી કરવાની સત્તા આપે છે.
આ બિલમાં માઈક્રો ક્રેડીટ, પેન્શન અથવા વીમા સેવા અને એમએફઆઈ દ્વારા નાણા અન્યત્ર મોકલતા સહિતની પ્રવૃત્તિઓ પર નિયમન માટેની જોગવાઈઓ છે.
આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યોના એમએફઆઈના લોન ધારકોને ભોગવવી પડેલી મુશ્કેલીના પગલે તૈયાર કરાયેલા આ બિલમાં એમએફઆઈના આરબીઆઈમાં નોંધવાને ફરીજીયાત બનાવવાની જોગવાઈ પણ સામેલ છે. બિલના હેતુઓ અને કારણો રજૂ કરતાં નિવેદનમાં જણાવ્યા મુજબ આ સંસ્થાનોમાં આવી માઈક્રો ફાઈનાન્સ સેવા પૂરી પાડવા માટે જરૃરી માળખાનો આભાવ હોવાથી આ બિલ એમએફઆઈમાં પ્રમોશન, વિકાસ અને નિયમો સહિતના મુદ્દે માળખું પરૃ પાડશે.
બીજીબાજુ એમએફઆઈને તેમની પ્રવૃત્તિઓ બંધ કરતા અથવા તેના પર નિયંત્રણ મુકતા પહેલા આરબીઆઈની આગોતરી મંજૂરી લેવી પડશે. આ બિલની જોગવાઈઓનો ભંગ થતાં બે વર્ષની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે એમએફઆઈના ઊંચા વ્યાજદરોના કારણો આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં વધેલી આત્મહત્યાના પગલે કાયદામાં આ માંગ પર કડક નિયમો લાદવાની જોગવાઈઓ સામેલ કરાઈ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved