Last Update : 23-May-2012,Wednesday

 
ગોવિંદપુરાના પાટિયા પાસે અકસ્માત
પુત્રની સગાઈ નક્કી પરત ઘેર જતા પિતાનું બાઈક અડફેટે મોત

અજાણ્યો બાઈકચાલક ફરાર

બોડેલી,તા.૨૨
બોડેલી નજીક સંખેડા તાલુકાના ગોવિંદપુરા ગામના પાટિયા પાસે બાઈક સવાર એક ઈસમને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
હાલોલ તાલુકાના ખેરપ ફળીયા ખાતે રહેતા સંપત ગેમા નાયક તથા તેના બનેવી મંગળ ગમજી નાયક રે. ધનકુવા છોકરાની સગાઈ ખાંડીવાવ નક્કી કરવા બંન્ને ખેરપથી ખાનગી વાહનમાં બેસી બોડેલી આવ્યા હતા.
બોડેલી નજીક આવેલા ગોવિંદપુરા ગામથી સંપતના સાળા ભીખાભાઈ મનસુખ નાયકને પણ ખાંડીવાવ ગામ લઈ જવાનો હોઈ સંપત તથા મંગળદાસ બપોડેલી બજારમાથી એક છકડામાં બેસી ગોવિંદપુરા ગયા હતા. ગોવિંદપુરા આવતાં ત્યા ઊતરી મંગળદાસ છકડાવાળાને ભાડું આપવા રોડની બાજુમાં ઊભા રહ્યા હતા. તે સમયે બોડેલી તરફથી એક લાલ રંગની બાઈક પુરપાટ ધસી આવીને મંગળદાસને જોરથી અથડાતા મંગળદાસ રોડ પર ફંગોડાઈ પડયા હતા. તેઓને માથામાં તથા નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે બોડેલી પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved