Last Update : 23-May-2012,Wednesday

 

ગોલ્ડ ETFનો ઓસરતો ઉત્સાહ ઈક્વિટી ફંડમાંથી પાછું ખેંચાતું રોકાણ

લિક્વિડીટી/મની માર્કેટ અને ઈન્કમ ફંડમાં ઠલવાયેલું નવું ભંડોળ ઃ ઈક્વિટીમાંથી ૪૫૫ કરોડ પાછા ખેંચાયા

અમદાવાદ, મંગળવાર
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે શેરબજારની ચાલ અસ્થિર અને અનિશ્ચિત બનતા તેની અસર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે ઈક્વિટી ફંડો પર જોવા મળી છે. રોકાણકારોની નિરસતા પાછળ વિતેલા એપ્રિલ માસમાં ઈક્વિટી ફંડોમાંથી રૃા. ૪૫૫ કરોડ પાછા ઔખેંચાયા હતા.
એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા (એન્ફી) દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ એપ્રિલ ૨૦૧૨ દરમિયાન ફંડ ઈન્ડસ્ટ્રીમાંથી સૌથી વધુ ભંડોળ ઈક્વિટી ફંડોમાંથી પાછું ખેંચાયું હતું. અત્રે એ નોંધનીય રહેશે કે રોકાણકારો ૨૦૧૨ના કેલેન્ડર વર્ષના પ્રારંભથીજ એટલે કે છેલ્લા ચાર માસથી ઈક્વિટી ફંડોમાંથી પોતાનું ભંડોળ પાછું ખેંચી રહ્યા છે. વિતેલા જાન્યુઆરી '૧૨માં ઈક્વિટી ફંડોમાંથી રૃા. ૪૫૬ કરોડ, ફેબુ્રઆરી ૨૦૧૨માં રૃા. ૨૬૮૦ અને માર્ચમાં રૃા. ૧૮૬ કરોડ પાછા ખેંચાયા હતા. એપ્રિલ ૨૦૧૨માં ઈક્વિટી ફંડોની સાથોસાથ ઈએલએસએસમાંથી (ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ) પણ રૃા. ૧૬૦ કરોડ પાછા ખેંચાયા હતા. જે માર્ચ '૨૦૧૨માં રૃા. ૨૬૭ કરોડનો ઉમેરો થયો હતો. આ સિવાય એપ્રિલ ૨૦૧૨માંથી બેલેન્સ્ડ ફંડમાંથી રૃા. ૨૩ કરોડ, ગીલ્ટમાંથી રૃા. ૨૩૦ કરોડ, અન્ય ઈટીએફમાંથી રૃા. ૫૧ કરોડ અને ફંડ ઓફ ફંડમાંથી રૃા. ૧૧ કરોડ પાછા ખેંચાયા હતા.
આ સમય દરમિયાન લિક્વિડીટી / મની માર્કેટ ફંડમાં મોટાપાયે નવું ભંડોળ ઠલવાયું હતું. એપ્રિલમાં લિક્વિડીટી ફંડમાં રૃા. ૭૫૭૫૨ કરોડનું નવું ભંડોળ ઠલવાયું હતું. જોકે માર્ચ ૨૦૧૨માં આ ફંડમાંથી રૃા. ૭૬૫૩૭ કરોડ પાછા ખેંચાયા હતા. વર્ષાન્તને અનુલક્ષીને તરલતાની ખેંચ તેમજ બેેલેન્સશીટને જાળવવા માર્ચ માસ દરમિયાન આ ફંડમાંથી મોટા પાયે ભંડોળ પાછું ખેંચાયું હતું. એપ્રિલ ૨૦૧૨ દરમિયાન ઈન્કમ ફંડમાં પણ રૃા. ૧૭૮૭૪ કરોડનું નવું ભંડોળ ઠલવાયું હતું. જે માર્ચ ૨૦૧૨માં રૃા. ૭૬૫૪ કરોડ પાછા ખેંચાયા હતા. રોકાણકારોમાં હોટ ફેવરીટ બનેલા ગોલ્ડ ઈટીએફનું આકર્ષણ ઓસરતું જતું જણાઇ રહ્યું છે. એપ્રિલ '૧૨માં ગોલ્ડ ઈટીએફમાં માત્ર રૃા. ૫૦ કરોડનું નવું રોકાણ થયું હતું. જે માર્ચ '૧૨માં રૃા. ૨૩૧ કરોડ અને ફેબુ્રઆરીમાં રૃા. ૮૫ કરોડ હતું. એપ્રિલમાં થયેલા રોકાણ પૈકીનું મોટાભાગનું રોકાણ અખાત્રીજના લીધે થયું હતું.

 

ગોલ્ડ ETFની લોકપ્રિયતા ઘટી

માસ

રોકાણ (રૃા.કરોડમાં)

એપ્રિલ

૫૦

માર્ચ

૨૩૧

ફેબુ્રઆરી

૮૫

 

ફંડ ઉદ્યોગના રોકાણ પ્રવાહ પર નજર

ફંડ

રોકાણ (રૃા.કરોડમાં)

લિક્વિડ/મની માર્કેટ

+૭૫,૭૫૨

ઈન્કમ

+૧૭,૮૭૪

ગોલ્ડ ઈટીએફ

+ ૫૦

ઈક્વિટી

-૪૫૫

ગીલ્ટ

-૨૩૦

એલએલએસએસ

 

ઈક્વિટી

-૧૬૦

અન્ય ઈટીએફ

-૫૧

બેલેન્સ્ડ

-૨૩

ફંડ ઓફ ફંડ

-૧૧

 

ઈક્વિટી ફંડની ગતિવિધિ

માસ

રોકાણ (રૃા.કરોડમાં)

જાન્યુઆરી

-૪૫૬

ફેબુ્રઆરી

-૨૬૮૦

માર્ચ

-૧૯૬

એપ્રિલ

-૪૫૫

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved