Last Update : 22-May-2012,Tuesday

 

-મવડી ગુરુકુળનો બનાવ

 

રાજકોટ નજીકના મવડી ગામમાં સ્વામીનારાયણ ગુરૃકુળમાંથી આજે રાતે એક સ્વામી યુવતી સાથે રૃમમાંથી મળી આવતાં વિદ્યાર્થીઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને બંનેને રૃમમાં પુરી દઇ ગુરૃકુળમાં મોટાપાયે તોડફોડ કરતાં તનાવ વ્યાપી ગયો હતો.

વિસાવદરના સ્વામી, યુવતીને વિદ્યાર્થીઓએ રૃમમાં પૂરી દઇ પોલીસ બોલાવી ઃ સ્થાનિક રહીશોમાં આક્રોશ ભભૂકતાં વાતાવરણ તંગ

Read More...

કસૂરવારોનો સાધુ-વેશ દૂર કરો:સંપ્રદાયની માગ

-આ ગુરુકુળ કોઇ ધર્મગુરુનાં તાબા હેઠળનું નથી

રાજકોટ પાસેનાં મવડી ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સોમવારે એક સાધુ અને એક યુવતી મળી આવ્યા હતા તેની નિંદા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઇ રહી છે. આ સંપ્રદાયનાં એક ઉચ્ચપદે બિરાજતા સાધુએ કહ્યું કે આ ગુરુકુળ ઉપર તો આ સંપ્રદાયનાં કોઇપણ ધર્મગુરુઓનાં કંટ્રોલ નથી અર્થાત્ સંપ્રદાયની પરિભાષામાં કહીએ તો કોઇ તાબા હેઠળનું આ ગુરુકુળ નથી.

Read More...

વિસાવદરની શિક્ષિકા સાથે સાધુની કામલીલા
i

-મહિલા ગુરુકુળમાં કમ્પ્યુટરની શિક્ષિકા હતી

રાજકોટ નજીકના મવડી ગામમાં સ્વામીનારાયણ ગુરૃકુળમાં વિસાવદરની શિક્ષિકા સાથે એ.સી.રૃમમાં સ્વામી પકડાયેલા આનંદસ્વરૃપદાસ ગુરૃપુરાણદાસ સ્વામી કામલીલા કરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં આ શિક્ષિકા વિસાવદરના ગુરુકુળમાં કમ્પ્યુટરની શિક્ષિકા હતી. અને વિસાવદ ગુરુકુળનો પટાવાળો જીતેન્દ્ર ડોબરિયા તેને લઇને આવ્યો હતો.

Read More...

રાજકોટ:સ્વામીનારાયણ સાધુ અને યુવતીની ધરપકડ

-શિક્ષિકા ચેતના,પટાવાળો જીતેન્દ્ર ડોબરિયા

 

રાજકોટ મવડીગામ ખાતેના ગુરુકુળમાં વિસાદવરના સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ શિક્ષિકા સાથે રંગરેલીયા કરતા પકડાતાં પોલીસે આજે શિક્ષિકા ચેતના, સાધુ આનંદસ્વરૃપદાસ અને પટાવાળો જીતેન્દ્ર ડોબરીયાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

રૃપિયા માટે કોલેજ ગર્લ્સ 'સ્ત્રી બીજ દાન'ના રવાડે

-ચોંકાવનારો ઘટસ્ફોટ

 

પૈસા માટે પોતાની કૂખ ભાડે આપનાર 'સરોગેટ મધર'ના મૃત્યુનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. પણ ચોંકાવનારી વાત એ છે કે કોલેજીયન યુવતીઓ બીજ દાનના વેપારનો હિસ્સો બની રહી છે. 'સ્ત્રી બીજ દાન' ગેરકાયદે કે નવો વિષય નથી, પરંતુ આ ધંધામાં રૃપિયાની લાલચે કેટલીક કોલેજીયન યુવતીઓએ પણ ઝંપલાવ્યું હોવાની ચકચારી વિગતો પ્રકાશમાં આવી છે.

Read More...

વડોદરા:પખવાડિયામાં ફાયરિંગની ઘટનાની વણઝાર

-છેલ્લે પૂર્વ ક્રિકેટરે અંશુમનસિંઘે ફાયરિંગ કર્યુ

વડોદરામાં છેલ્લાં 15 દિવસમાંગોળીબાર-ફાયરિંગની ઘટનાઓ વધી જતાં લોકોની સાથે પોલીસ પણ ચિંતિત થઇ ગઇ છે. હત્યાની ઘટનાઓ પણ બની રહી છે.
પ્રથમ બનાવમાં શહેરનાં અત્યંત સંવેદનશીલ વિસ્તાર એવા વાડી છેલ્લી પોળમાં એક દુકાનમાં ઘૂસીને વેપારી ઉપર 6.75 એમ.એમ. પિસ્તોલ વડે ચાર રાઉન્ડ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. જેને લીધે ચકચાર મચી જવા પામ્યો હતો.

Read More...

-ફાયર બ્રિગેડનાં જવાનો ઘટના સ્થળે

 

વડોદરાનાં પોશ વિસ્તારમાં આવેલા રેસકોર્સ ટાવરમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. બપોરનાં સુમારે આ બિલ્ડીંગનાં ચોથા માળે આગ લાગી હતી. જેને કારણે બિલ્ડીંગમાં ધૂમાડાનાં ગોટે-ગોટા ફેલાઇ ગયા હતા. ચોથા માળે રહેલા લોકો પાંચમા માળે પહોંચી ગયા હતા. બીજી તરફ ઘટના સ્થળે ફાયર બ્રિગેડનાં જવાનો બચાવ કામગીરીમાં લાગી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે જ્યારે આગ લાગી ત્યારે.....

Read More...

  Read More Headlines....

હમ્પી એક્સપ્રેસ ગુડ્સ સાથે અથડાતા 14 મુસાફરોનાં મોત

લોકપાલ બિલ રાજ્યસભાની પસંદગી સમિતિને હવાલે

20 લાખ ટન ઘઉંના જથ્થાની તુર્ત જ નિકાસ કરવાનું સૂચન

ભાજપની કારોબારીમાં મોદી જશે અને ગડકરીની બાજુમાં જ રહેશે

પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો

યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

 

Headlines

વડોદરાનાં રેસકોર્સ ટાવરમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ

કસૂરવારોનો સાધુ-વેશ દૂર કરો:સંપ્રદાયનાં લોકોની માગ
વિસાવદરની શિક્ષિકા સાથે સ્વામીનારાયણના સાધુની કામલીલા

રાજકોટમા માસૂમ બાળક સાથે માતાએ અગ્નિસ્નાન કરતાં ચકચાર

વડોદરા:તસ્કરોનાં ત્રાસથી ફાર્મ હાઉસ માલિકો ફફડી ઉઠ્યા

 
 

Entertainment

બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પુત્રને જન્મ આપ્યો
શાહરૂખ ખાને અક્ષયકુમાર સાથેની દુશ્મની ભુલાવી સુલેહ કરી લીધી
ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવનારા અભિનેતા ગેવિન પેકાર્ડનું નિધન થયું
અમિતાભ બચ્ચન રામગોપાલ વર્મા સાથે આઠમી ફિલ્મ કરવા તૈયાર
એક્તા કપૂરની હિટ ફિલ્મની સિકવલ માટે વિવિધ બ્રાન્ડ વચ્ચે જંગ છેડાયો
 
 

Most Read News

સ્વામિનારાયણ સાધુઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય થયેલા છે

રાજકોટ:સ્વામીનારાયણ સાધુ અને યુવતીની ધરપકડ
રાજકોટ:મવડી સ્વામિનારાયણ ગુરુકુળ સતત વિવાદમાં રહ્યું છે
વડોદરા:પખવાડિયામાં ફાયરિંગની ઘટનાની વણઝાર
રૃપિયો ધરાશાયી ઃ વધુ ૬૧ પૈસા તુટતાં ૫૫નું મથાળું ગુમાવ્યું
 
 

News Round-Up

UPA-2નાં ડિનરમાં મમતા અને કરુણાનિધિ નહીં હોય
હમ્પી એક્સપ્રેસ ગુડ્સ સાથે અથડાતા 14 મુસાફરોનાં મોત
૨૦૧૩માં ભારતનો વિકાસદર ૬.૩ ટકા રહેશે ઃ મોર્ગન સ્ટેન્લી
ભારતીય વિદ્યાર્થી રવિને દોષિત ઠેરવતો ચૂકાદો કાયમી રાખતી કોર્ટ
વન મિનિટ પ્લીઝ...
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય
 
 
 

 
 

Gujarat News

આજે ગુજરાતમાં કટોકટી જેવી પરિસ્થિતિ છેઃ કેશુભાઇ
ભાજપની કારોબારીમાં મોદી જશે અને ગડકરીની બાજુમાં જ રહેશે

રમકડાની રિવૉલ્વર બતાવી યુવકે કાર લૂંટીઃ મહિલાઓમાં નાસભાગ

ગુજરાત બાર કાઉન્સિલમાં ફરી વાર ભાજપનો ભગવો લહેરાયો
રાજીવ ગાંધીએ યુવાનોના હાથમાં કમ્પ્યુટર અને ભાજપે ત્રિશૂળ આપ્યાં
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
  [આગળ વાંચો...]
 

Business

રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
[આગળ વાંચો...]
 

Sports

પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

 

 

Ahmedabad

મહિલાની આંખમાં મરચું નાંખી લૂંટનો પ્રયાસ કરનાર પકડાયો
બે સંયુક્ત થાપણોને અલગ ગણી ક્લેઈમ ચુકવવા RBIનો આદેશ
નઝીર વોરાના નવસારી જેલમાં સંપર્ક અંગે ઉચ્ચસ્તરીય તપાસ

એક હાથે ડ્રાઈવિંગ કરીને ૨૯ જ દિવસમાં આખો દેશ ખૂંદી નાંખ્યો

•. ઠક્કર બંધુઓએ બાલારામ રિસોર્ટ રૃ. ૬.૨૫ કરોડમાં વેચ્યો હતો
[આગળ વાંચો...]
 

Baroda

નવા કાંસિયા ગામે એક સાથે સાત અર્થી ઉઠતા ગામ હિબકે ચડયું
ફાર્મહાઉસમાં તસ્કરો ત્રાટકતા અંશુમાન ગાયકવાડનો ગોળીબાર
અંગોલાથી ગુજરાત પરત આવવા ૩૮ યુવાનો પાસે રૃપિયા જ નથીે

રાજેશ ત્રિવેદીના ઘરના તાળાં તોડી પોલીસનું સર્ચ ઓપરેશન

એક હાથે ડ્રાઈવીંગ કરીને ૨૯ જ દિવસમાં આખો દેશ ખૂંદી નાંખ્યો
  [આગળ વાંચો...]
 

Surat

૧૩ વર્ષની બાળકીની ઉંમર ૨૩ દર્શાવી લગ્ન કરાવી દીધા
મહિધરપુરાનો હીરા વેપારી ૩.૫૦ કરોડનો માલ ખરીદી ગૂમ
હીરાબજારમાં પોલીશ્ડનો વેપાર અઠવાડીયાથી માંડ ૨૦ ટકા
ભરીમાતા કોતર પાસે ખોદકામ વેળા ઐતિહાસિક તોપ મળી
પુત્ર-પુત્રીના લગ્ન માટે નાણાંની સગવડ ન થતાં પિતાનો આપઘાત
  [આગળ વાંચો...]
 

South Gujarat

વિરપોરની ૧૫૦ વીંઘા જમીન સંપાદન સામે લોકોનો ઉગ્ર વિરોધ
બીલીમોરામાં જૈન યુવાને દેવું વધી જતાં આત્મહત્યા કરી
૧૦ થી ૨૦ ટકાના વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરો
ખેડૂતો પાસે નાણાં ઉઘરાવી વાંસકુઇ પિયત મંડળીના પ્રમુખે ઉચાપત કરી
અરજી કરી ન હોય તેવા ખેડૂતના નામે સહાય પણ ચુકવાઇ ગઇ!
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

એસએમએસથી ગેસનો બાટલો બૂક કરાવવાના નિયમનો વિરોધ
આણંદની શાળામાં વાસણોની ચોરી કરનાર ચાર લબરમૂછિયા ઝડપાયા
પેટલાદના શખ્સની મહોળેલના શખ્સ સાથે રૃા.૬,૨૬૪ની ઠગાઈ

સામરખા ચોકડી પાસે ૬૦૦ કિલો ગૌમાંસ સાથે બે ઝડપાયા

૪૦.૮ ડિગ્રી ગરમીથી લોકો અકળાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

સ્કુલોમાં ડ્રોઈંગ શિક્ષકોને ફાજલ જાહેર કરી દેશવટો આપવા સામે આંદોલન
દિપડાએ હુમલો કરતા ખેતમજૂરે આખી રાત વૃક્ષ પર પસાર કરી

પરિવાર પાડોશમાં ગયો અને તસ્કરો ૨.૫૨ લાખના દાગીના ચોરી ગયા

૩૫ ગુજરાતી યુવાનો હજુ અંગોલાની જેલમાં બંદી
ત્રણ ભૂલકાંએ સર્પ વિશે માહિતી આપી ગૌશાળા માટે એકત્ર કરેલો ફાળો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

દયાળ ગામે પ્રેમલગ્નના મામલે સશસ્ત્ર જૂથ અથડામણ સર્જાઇ
મહુવામાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ
બે દિવસમાં પડતર પ્રશ્નો નહિ ઉકેલાય તો ચિત્ર શિક્ષકોના ધરણા
જિલ્લામાં સરકાર માન્ય સિવાયની અન્ય જાતોના બિયારણના વેચાણ પર પ્રતિબંધ
બે વાહનમાંથી ૨૦ બળદો અને ૨૦૦૦ કિલો માંસનો જથ્થો ઝડપાયો
  [આગળ વાંચો...]
 

North Gujarat

એસ.ટી.ના કર્મચારીઓ આંદોલન કરશે

કુલપતિ સહિત ૧૧૭ ખાલી જગ્યાઓ જગ્યાઓ ભરાતી નથી
ફલુ ગામની બાળાની હત્યા અને બળાત્કારનો ભેદ ઉકેલાયો

અનાજની બોરીઓ ચોરતી ગેંગનો આખરે પર્દાફાશ

મીઠીઘારીયાલમાં માજી સરપંચે ડેડસ્ટ્રોક પ્રમાણે ચાર્જ ન આપ્યો

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved