Last Update : 22-May-2012,Tuesday

 

નબળું ચિત્ર આંકતી સંસ્થા
૨૦૧૩માં ભારતનો વિકાસદર ૬.૩ ટકા રહેશે ઃ મોર્ગન સ્ટેન્લી

વિકાસ દર ઘટતો રહેશે ઃ સરકાર નિર્ણયો લેવામાં ઢીલાશ કરી રહી છે

ન્યુયોર્ક, તા. ૨૧
વૈશ્વિક આર્થિક સમીક્ષક સંસ્થા મોર્ગન સ્ટેન્લીએ ૨૦૧૩ના વર્ષ દરમિયાન ભારતનો જીડીપી વિકાસદર માત્ર ૬.૮ ટકા જ રહેશે તેમ જણાવતા સ્પષ્ટતા કરી છે કે, ભારત વર્ષ દરમિયાન તેના નિર્ધારિત ૭.૫ ટકાનો વિકાસ દર સિદ્ધ નહીં કરી શકે. જ્યારે આવી જ એક અન્ય રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે પણ અગાઉ ભારતના સંભવિત આર્થિક ચિત્રને સ્થિરમાંથી ઋણાત્મક દર્શાવ્યું છે. આ માટે કારણો આપતા એસ એન્ડ પીએ ભારતની નબળી રહેલી રાજસ્વની પરિસ્થિતિ તેમજ તેના આર્થિક ચિન્હો પણ નબળા છે.
મોર્ગન સ્ટેન્લી ૨૦૧૨ દરમિયાન ક્રેડીટ- ક્રાઇસીસને લીધે જીડીપીનો વિકાસદર ૬.૩ ટકા જ રહેશે તેવો અંદાજ બાંધે છે. ભારતના આર્થિક ચિત્ર અંગે મોર્ગન સ્ટેન્લીના મેનેજિંગ ડિરેક્ટર ચેતન યાહ્યાએ જણાવ્યું હતું કે, ન ટકી શકે તેવા વિકાસલક્ષી પગલાઓ પણ વિકાસલક્ષી પગલાઓ સાથે ગુંથાઈ ગયા છે. જે અંગે તત્કાળ પગલા લેવા અનિવાર્ય છે છતાં સરકારે તે અંગે પગલા લેવામાં ઢીલ કરી રહી છે. આ ઉપરથી અમે એવા મંતવ્ય પર આવી ગયા છીએ કે હવે ભારતનો વિકાસદર ફરી એકવાર નીચે તો જશે જ. પરંત આ મંદ વિકાસદર ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેવાની પૂરી સંભાવના છે.
અગાઉ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે (એસ એન્ડ પી)એ તેમ પણ જણાવ્યું હતું કે, ભારતના રોકાણો ઘટી રહ્યા છે બીજી તરફ તેનો આર્થિક વિકાસદર ઘટી રહ્યો છે. આથી આ રેટિંગ એજન્સીએ ભારતના વિકાસ દરને ઋણાત્મક દર્શાવી તેને સ્થિરમાંથી ઘટાડી બીબીબી (-) દર્શાવ્યો છે.
ભારતનો ઘટી રહેલ વિકાસદર તો, મન માને તે કરતાં પણ ધીમો રહેવા સંભવ છે તેમ કહેતા મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું હતું કે, આ વિકાસદરનો ઘટાડો પૂર્વ અનુમાનિત સમય કરતા પણ વધુ સમય ચાલુ રહેવા સંભવ છે. ભારતના બેન્કિંગ ક્ષેત્રને આ મંદીની સૌથી વધુ અસર થશે.
દેશમાં વ્યાપી રહેલા મેક્રો ઇમ્બેલેન્સીઝની નોંધ લેતા મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું હતું કે, ભારતની વ્યાપાર તુલા અત્યારે પહેલા કદી ન હતી તેટલી ખોરવાઈ છે. તેનો ફુગાવાનો દર પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દર્શાવેલા સલામત વિસ્તાર કરતા ઘણો વધુ છે. આથી આ કંપની માને છે કે, ભારતના ફુગાવાનો દર ૮ ટકાથી પણ વધી જવા સંભવ છે અને તેની બેન્કિંગ સિસ્ટમમાં લોન-ડિપોઝીટ રેશિયો પણ ટૂંક સમયમાં સૌથી ઊંચી સપાટીએ પહોંચી જશે. મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે, તેના રેપો રેટમાં પણ ૧૦૦ બેઝિક પોઇન્ટનો આવતા માર્ચ સુધીમાં ઘટાડો થશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યમનમાં સૈનિકે આત્મઘાતી વિસ્ફોટ કરતા ૯૬ સૈનિકોનાં મૃત્યુ ઃ ૩૦૦ ઘવાયા

પાકિસ્તાનના ઐતિહાસિક ગોરખનાથ મંદિરમાં તોડફોડ ઃ ચિત્રો બાળ્યા
બ્રિટનના વિઝા માટે ભારતીયોએ ટીબી પરીક્ષણ કરાવવું ફરજિયાત
રૃપિયો ૫૫.૦૫ ઐતિહાસિક તળીયેઃ સેન્સેક્ષનો ૧૪૬ પોઈન્ટનો સુધારો
વિદ્યુત નિગમોની રૃા. ૭૫,૦૦૦ કરોડની લોનનુ પુનઃગઠન
સૂચિત કર માળખાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાખુશ

ડોલરમાં વિક્રમ ઉછાળા વચ્ચે સોનામાં આગળ ધપતી તેજીની ચાલ!

થાઈલેન્ડ ખાતેથી થતી સોનાના ઝવેરાતની આયાત પર કાઉન્ટરવેલિંગ ડયૂટી વસૂલાશે
પોમર્સબેચની કબુલાત ઃ મેં નશામાં છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો
આજે પૂણેમાં પ્રથમ પ્લે ઓફ ઃ ટોપ બે ટીમ દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
વિશ્વનાથન આનંદે ગેલફાન્ડને આઠમી ગેમમાં હરાવ્યો
યોકોવિચને હરાવીને નડાલે રોમ માસ્ટર્સ ટાઈટલ જીત્યું

ઈંગ્લેન્ડે તનાવ બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હરાવ્યું

કાંસ્યયુગમાં પણ સોશિયલ નેટવર્કિંગ અસ્તિત્વમાં હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો

શિકાગો પહોંચેલા ઝરદારીને મળવાનો ઑબામાનો ઇનકાર
 
 

Gujarat Samachar Plus

કોર્પોરેટ હાઉસમાં હાઇટેક દેખાવા માટે નુસખા
સ્ટાઇલીશ પેન ખીસ્સાની સાથે સ્ટેટસ સિમ્બોલ બની છે
હોટ લૂક માટે પોલ્કા ડોટ્‌સ પેઇન્ટ્‌સ
શોર્ટ બજેટમાં પણ બ્યુટીફૂલ લૂક
આવજો, પણ થાઈલેન્ડથી ટીવી લેતા આવજો
 

Gujarat Samachar glamour

અર્જુન-પરિણીતાની જોડી મેદાન મારી ગઇ
એનિમેટેડ ‘શક્તિમાન’ને વિશ્વભરમાં દર્શાવાશે
કરીના ‘ભાવિ સાસુ’ની નકલ કરશે
સંજુબાબાની તારીખ પે તારીખ
ડોન્ના સમર ‘ક્વીન ઓફ ડિસ્કો’ની અલવિદા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved