Last Update : 21-May-2012,Monday

 
'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

'બ્લેક બ્લોક' ગુ્રપના ત્રણ ત્રાસવાદીઓની ધરપકડ ઃ ઓબામાની ઓફિસ પર ત્રાટકવાની યોજના હતી

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૨૦
શિકાગો પોલીસે 'બ્લેક બ્લોક' ગૂ્રપના ત્રણ ત્રાસવાદીઓની ધરપકડ કરીને શિકાગો ખાતે શરૃ થનાર 'નાટો' રાષ્ટ્રોના વડાંઓની બેઠક દરમિયાન આતંકવાદી હુમલાનું કાવતરું પકડી પાડયું હતું.
'નાટો'ના ૬૦ દેશોના નેતાઓ આ શિખર મંત્રણામાં ભાગ લેવા આવવાના હતા જેમાં તેઓ ૨૦૧૪ પછીના અફઘાનિસ્તાનની સ્થિતિ ઉપર ચર્ચા-વિચારણા કરવાના હતા.
આતંકવાદીઓના 'ટાર્ગેટ' પર ઓબામાનું કેમ્પેન હેડ ક્વાટર, શિકાગોના મેયર રામ ઈમામ્યુઅલનું નિવાસ સ્થાન શિકાગોનાચાર પોલીસ સ્ટેશનો જેવા મહત્વના સ્થળો હતા.
'બ્લેક બ્લોક' ગુ્રપના આ ત્રણ આતંકવાદીઓ ફ્લોરિડાનો બ્રાયન ચર્ચ (૨૨), ન્યુ હેમ્પશાયરનો મરેડ ચેઝ અને માશાચ્યુસેડ્સનો બ્રેન્ટ બેટલરી (૨૪) આતંકવાદી હુમલાનાં મુખ્ય માઈન્ડ હતા.
ઇલીનોઇસ કોર્ટના જજે તે ત્રણેય શકમંદોને ૧.૫ મિલિયન ડોલરની રકમના જામીન પર મુક્ત કર્યાં હતા. ત્રણેય આતંકવાદીઓ પર આતંકવાદી કાર્યને મદદ કરવી, દેશ વિરૃધ્ધ કાવતરું ઘડવું, અને વિસ્ફોટક સામગ્રીની માલિકી ધરાવવી જેવા આરોપો ઘડાયા છે.
પ્રોસિક્યુટરના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય 'બ્લેક બ્લોક' ગુ્રપના આતંકવાદીઓ એક સાથે ફ્લોરિડાથી શિકાગો આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવા માટેની તૈયારી કરવા આવ્યા હતા.
'નેશનલ લોયર ગિલ્ડ'ના એટર્ની સારાહ ગેલ્સોમીનોએ કહ્યું હતું કે આતંકવાદીઓને તેમના પર લગાયેલા આરોપો માટે કોઇ 'ખેદ'ની લાગણી નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved