Last Update : 21-May-2012,Monday

 

- ફાયરિંગ છતાં 3.26 લાખની મતા ઉઠાવી ગયા

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડી અને બે વખત ટીમ ઇન્ડિયાનાં કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનાં ફાર્મ હાઉસ ઉપર તસ્કરો ત્રાટક્યા હતા. અંશુમનસિંઘે પોતાની રિવોલ્વરમાંથી બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યુ હતું. છતાં તસ્કરો સોના-ચાંદીના દાગીના, લેપટોપ, ફ્રાન્સ, ઇટાલી, સ્વીત્ટઝરલેન્ડનાં 35 જેટલા ચલણી સિક્કા, તેમના પત્નીનું પર્સ જેમાં રૂ.16 હજારની રોકડ રકમ હતી. કુલ મળીને 3.26 લાખની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

Read More...

વડોદરા:પતિ પૂજા કરવા ગયો ને પત્નીની આત્મહત્યા

- બંનેએ ચા-નાસ્તો સાથે કર્યો

વડોદરાનાં તરસાલી વિસ્તારમાં પતિ જ્યારે મંદિરમાં પૂજા કરી રહ્યો હતો ત્યારે પત્નીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. પતિ પૂજા કરવા મંદિરે ગયો તે પૂર્વે બંનેએ ચા-નાસ્તો સાથે કર્યો હતો. મકરપુરા પોલીસ દ્વારા આ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનાં તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગર ખાતે રહેતા પ્રશાંત પંડ્યાનાં લગ્ન ત્રણ મહિના પહેલા જ સુરત-ઉધના ખાતે રહેતી સ્નેહલ સાથે થયા હતા.

Read More...

એક હાથે કાર-ડ્રાઇવીંગ કરી ભારત-ભ્રમણ પૂર્ણ કર્યુ
i

- અમદાવાદનાં હેન્ડીકેપ યુવાનનું સ્વપ્ન પૂર્ણ

અમદાવાદનાં સેટેલાઇટમાં રહેતા ટેલિકોમ એન્જિનીયર હેન્ડીકેપ યુવક, હરીશકુમારનું સ્વપ્ન હતું કે ભલે હું બે હાથે સ્વસ્થ નથી પરંતુ એક હાથે પણ હું ડ્રાઇવીંગ શીખીશ અને ભારત-ભ્રમણ કરીશ. હરીશકુમારનું આ બાળપણનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. પોતાનું ભારત-ભ્રમણ કાર-ડ્રાઇવીંગમાં 29 દિવસમાં પૂર્ણ કરીને વડોદરા આવી પહોંચેલા યુવાને કહ્યું કે આત્મવિશ્વાસથી બધું જ શક્ય છે.

Read More...

જૂનાગઢ ઃ તસ્કરોએ પોલીસ અધિકારીને ન બક્ષ્યા !

- ડીઆઇજીનાત્યાંથી ચંદન વૃક્ષની ચોરી

 

જૂનાગઢમાં બિલખા રોડ પર આવેલા ડીઆઇજીનાં બંગલામાંથી તસ્કરોએ 100 કિલો વજનના લોખોની કિંતના ચંદનના વૃક્ષ કાપીને લઇ જઇને તસ્કરોઓએ પોલીસને પડકાર ફેકતાં આ બનાવે પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે. પોલીસમાંથી મળતી માહિ‌તી મુજબ જૂનાગઢમાં બિલખા રોડ પર આવેલા ડીઆઇજીનાં બંગલાનાં બગીચામાં શનિવારે સાંજે કોઇ ચંદનચોરો ઘુસ્યાં હતાં.

Read More...

સુરત ઃ ત્રણ દિવસની બાળકીને રેલવે ટ્રેક પર તરછોડી

- ઉધનાનો ચકચારી કિસ્સો

 

ગુજરાતમાં નાના બાળકીઓને તરછોડવાની ઘટના વધી રહી છે.આજે સવારે સુરતના ઉધના રેલવે ટ્રેક પર ત્રણ દિવસની એક બાળકી મળી આવી હતી. આ અંગે રેલવે પોલીસે બાળકીનો કબજો મેળવી તેની માતાની શોધખોળ હાથ ધરી છે. ઉધના રેલવે ટ્રેક પર આજે સવારે એક માસૂમ બાળકીનો રવાનો અવાજ આવતાં સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. અને રેલવે પોલીસને જાણ કરી હતી.

Read More...

 

પંચમહાલ ઃ પાવાગઢ ખાતે દંપતિને મારમારી લૂંટ્યું

- દાગીના,રોકડ અને બાઇક લઇ ગયા

 

પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે આજે એક દંપતિ બાઇક પર દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે બાઇક પર આવેલા ત્રણ લૂંટારાઓએ દંપતિને મારમારી લૂંટી લીધું હતું. દંપતિ પાસેથી રોકડ, દાગીના તથા તેમના બાઇકની લૂંટ ચલાવી હતી. યાત્રાધામ પાવાગઢ ખાતે આજે વહેલી સવારે સંખેડા તાલુકામાં રહેતા યુવાન તેની પત્ની સાથે બાઇક પર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.

Read More...

- માતા પુત્રને હોસ્પિટલ લઇ ગઇ

 

વડોદરામાં એક અનોખી ઘટના બની જેમાં પિતાએ ગુસ્સામાં આવીને કોઇ ભેદી કારણોસર પુત્ર ઉપર જ એસિડ ફેંકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ગઇકાલની આ ઘટના બાદ તાત્કાલિક પુત્રની માતા 108 એમ્બ્યુલન્સને ફોન કર્યા બાદ સારવાર માટે લઇ ગઇ હતી. અત્યારે પુત્ર એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ છે.

Read More...

  Read More Headlines....

બળાત્કારના પ્રશ્ને મમતાએ ટીવી શોમાંથી ચાલતી પકડી

મેડિકલ-વિદ્યાર્થીઓ માટે 1 વર્ષ ગામડામાં સેવા ફરજિયાત

BJPની રાષ્ટ્રીય કારોબારીમાં મોદીની હાજરી અંગે અટકળો

IPL નાં ખેલાડીઓ પાર્ટીમાં ચરસ સાથે ઝડપાયા

ગિલક્રિસ્ટની ક્રિકેટમાંથી નિવૃત્તિ : કોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

પૌત્રીનું નામ આરાધ્યા હોવાને અમિતાભ બચ્ચનની પુષ્ટિ

 

Headlines

સુરત ઃ ત્રણ દિવસની બાળકીને રેલવે ટ્રેક પર તરછોડી
પંચમહાલ ઃ પાવાગઢ ખાતે દંપતિને મારમારી લૂંટ્યું
પિતાએ લગ્નનો ઇન્કાર કરતાં પ્રેમી પંખીડાનો આપઘાત
સુરત ઃ માનીતાઓને પોસ્ટીંગ આપવા બે વાર ઇન્ટરવ્યુ
વડોદરા:પતિ પૂજા કરવા ગયો ને પત્નીએ આત્મહત્યા કરી
 
 

Entertainment

શિલ્પા શેટ્ટીએ પુત્રને જન્મ આપ્યો ઃ રાજે ટ્વીટ કર્યુ
બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
રોહિત શેટ્ટીની ફિલ્મમાં એક્શન દ્રશ્ય ન મળવાથી અસિન નારાજ
બિપાશા બાસુને સ્નાયુબદ્ધ શરીર ધરાવતા એક કુંવારા પુરુષની તલાશ છે
 
 

Most Read News

લોકસભામાં Black Money ઉપર સરકારે શ્વેત-પત્ર રજૂ કર્યુ
પ.બંગાળમાં બળાત્કારના પ્રશ્ને મમતાએ ટીવી શોમાંથી ચાલતી પકડી
વૃધ્ધોને ૨૦૦ રૃા.નું પેન્શન એ તેમની જૈફ વયનું અપમાન ઃ રમેશ
શ્રીલંકન ક્રિકેટરનું દસ કરોડમાં મેચફિક્સિંગ કૌભાંડ
સિદ્ધાર્થ માલ્યા ૪૮ કલાકમાં માફી માગે નહીં તો કાનૂની પગલા
 
 

News Round-Up

IPL રેવ પાર્ટી : facebook દ્વારા ઇન્વિટેશન મોકલાયું
આઈપીએલમાં પારદર્શિતા લાવવા કીર્તિ આઝાદે પ્રતિક ઉપવાસ કર્યા
કર્ણાટક જમીન ફાળવણી કૌભાંડના વ્હિસલ બ્લોઅર અધિકારીનું મોત
મેડિકલના વિદ્યાર્થીઓ માટે એક વર્ષ ગામડામાં સેવા આપવી ફરજિયાત
લોકપાલ બિલ જોઈન્ટ સિલેક્ટ કમિટીને સોંપાવામાં આવશે
 
 
 

 
 

Gujarat News

ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
  [આગળ વાંચો...]
 

Business

ગ્રીસથી સેન્સેક્ષ લપસી ૧૬૦૦૦, હવે સ્પેનથી ૧૫૦૦૦ !, ઇટાલીથી કેટલો ?
નવી ફંડ ઓફર થકી એકત્ર થતા ભંડોળમાં ૫૮ ટકાનું તોતીંગ ગાબડું
સોનાના ભાવો વધુ રૃ.૧૫૦ જ્યારે ચાંદીના ભાવો વધુ રૃ.૬૬૫ ઉછળ્યા

વિશ્વના બજારોમાં ૨૦૧૨ના સુધારાનું પૂરેપુરૃં ધોવાણઃ બ્રેન્ટ ૨૦૧૨ના તળિયે

ફોરેક્સ રિઝર્વ્સમાં ૧.૪ અબજ ડોલરનો ઘટાડો
[આગળ વાંચો...]
 

Sports

ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

 

 

Ahmedabad

ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી વેચવા જતા 'બંટી-બબલી' ઝડપાયા
આઈ.પી.એલ. સિઝનથી સટ્ટાબાજોને મજા ઃ ૭૦૦૦ કરોડની ઉથલપાથલ
રિક્ષાનું મિનિમમ ભાડું રૃ.૧૩ થવાની શક્યતા

૧૧ લાખની ઠગાઇ કરનાર શેરબ્રોકરને પોલીસે ઝડપ્યો

•. નઝીર વોરાને જેલના બદલે ઘરે લઈ ગયા! ૩ પોલીસકર્મી પકડાયા
[આગળ વાંચો...]
 

Baroda

અંગોલા જેલમાંથી છુટવા જિજ્ઞોશે એક વર્ષનો પગાર આપવો પડે
ભાયલીવાળી જમીનનાં વિવાદમાં પણ અંજેસરવાળીની દહેશત
ધારાસભ્યએ ફોન કર્યો અને સામેથી જવાબ મળ્યો અજયની લાશ લઇ જાવ

યુનિ.ની ૭ ફેકલ્ટીઓમાં બોય્ઝ કરતા ગર્લ્સની સંખ્યા વધારે

આજે બારમાની વિધિમાં મહારાજાને મનગમતી વસ્તુઓ મુકવામાં આવશે
  [આગળ વાંચો...]
 

Surat

મહારાષ્ટ્રમાંથી કાર ચોરી ડાંગમાં વેચી દેવાના નેટવર્કનો પર્દાફાશ
સ્વૈચ્છિક ઉત્પાદન કાપ ઘેરી મંદીમાંથી વિવર્સને ઉગારી શકે
યાર્ન રૉ-મટીરીયલ્સના ભાવો ડોલરને કારણે વધી રહ્યાં છે
કરનાળી કુબેરભંડારી ઓવારે સુરતના યુવાનનું ડુબી જવાથી મોત
આદિવાસીઓના છીનવાયેલા અધિકારો પાછા મેળવવા કોંગ્રેસને સત્તા પર લાવો
  [આગળ વાંચો...]
 

South Gujarat

હેન્ડબ્રેક મારતા કાર હવામાં ફંગોળાઇ સામેથી આવતી પીકઅપવાન પર પડી
સરીગામમાં ડુપ્લીકેટ તમાકુ સપ્લાય કરનાર પણ ઝબ્બે
ઘાણીના ઉપસરપંચ બંધુઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો
વાંસદામાં રાજયકક્ષાના બે દિવસીય આદિવાસી મહોત્સવની ઉજવણી
એરપોર્ટથી ડુમસ લંગર સુધી ૩૧ કરોડના ખર્ચે સી.સી. રોડ બનશે
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ભગુપુરામાં મહિલા પર જલદ પ્રવાહી છાંટતા દાઝી ગઈ
પાકની પિયત પધ્ધતિમાં ફેરફાર કરી ખેડૂતે બટાકાનો પાક ઉગાડયો
ખેડા જિલ્લામાં તાલુકા-જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૃમ શરૃ કરાશે

બહેનના ઘરમાંથી જ રૃ. ૫.૩૨ લાખ ચોરી જનાર ભાઈ પકડાયો

આણંદમાં બાઈકચોર ઝડપાતાં પાંચ ચોરીનો ભેદ ઉકેલાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

ખજૂરડા ગામે ઝાડા-ઉલ્ટી સરકારી દવાખાનામાં દવાના મુદ્દે માથાકુટ
દરિયાકાંઠે રેતી ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશઃ ૧૭ની ધરપકડ

પોરબંદરમાંથી ગુમ પરપ્રાંતિય તરૃણને શોધવા ઘેર-ઘેર ભટકતા પરિવારજનો

જૂનાગઢને પાણી પુરૃં પાડતા ડેમની પાઇપલાઇન ચોરી જવાનું કૌભાંડ
જેતપુરમાં ગેસનો બાટલો ધડાકા સાથે લીક થતા આગ, લોકોમાં નાસભાગ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદમાં યુવાનના મૃત્યુના પગલે કુંડ માલિક સામે ગુનો નોંધાયો
દિલ્લીમાં યોજાયેલ ધરણામાં ભાવનગર લારી-ગલ્લા ધારકો જોડાયા
પક્ષીઓને પાળવાના વિચિત્ર શોખને કારણે વધતો જતો નિર્દય વ્યાપાર
સુરેન્દ્રનગર- વઢવાણમાં ફિલ્ટરવાળું પાણી ન મળતાં આરોગ્યને જોખમ
છોટા હાથી પલટી જતા બે મહિલાના મોત નીપજ્યાં
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાટણમાંથી ગુમ થયેલ ખુશી અમદાવાદમાંથી મળી આવી

રૃા. ૧૬.૫૦ કરોડના કામોમાં મેળા પીપણાથી ભ્રષ્ટાચાર
અંબાજી મંદિરના સફાઈ કામના ૨૫ લાખ ચાઉં કરનારને ૨ હજાર દંડ

કોમ્પ્યુટર સ્ટાફ દ્વારા જમીનની નોંધો પડાવવામાં ઉઘાડી લૂંટ

૨૦ લાખના વિદેશી દારૃ સાથે ત્રણ શખ્સો પકડાયા

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved