Last Update : 21-May-2012,Monday

 

જયલલિતાએ સંગમાની ઉમેદવારી સંદર્ભે બિનકોંગ્રેસી પક્ષોનો સંપર્ક કર્યો

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સંગમાને ટેકો આપવા વિવિધ નેતાઓને અપીલ

(પીટીઆઈ) ચેન્નાઈ, તા. ૨૦
રાષ્ટ્રપતિ પદ માટે લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી.એ.સંગમાની ઉમેદવારી સંદર્ભે એ.આઈ.એ.ડી.એમ.કે.ના નેતા અને તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતાએ પોતાનો પ્રચાર વેગવંત બનાવ્યો છે. તેમના પ્રચાર માટે તેઓ આજે કેટલાક બીન કોંગ્રેસી નેતાઓનો સંપર્ક કર્યો હતો જેમાં તેમણે ભાજપના લાલકૃષ્ણ અડવાણીનો સંપર્ક કર્યો હતો.
જયલલિતાએ ફોન પર અડવાણી ઉપરાંત સી.પી.આઈ. (એમ)ના જનરલ સેક્રેટરી પ્રકાશ કરાત, સી.પી.આઈ.ના નેતા એ.બી.બર્ધન, ટી.ડી.પી.ના વડા ચંદ્રાબાબુ નાયડુ, સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવ, શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલનો સંપર્ક કર્યો હતો. તેમ એ.આઈ.એ.ડી.એમ.કે. દ્વારા બહાર પાડવામાં આવેલી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સંગમા માટે ટેકો માંગવાના પોતાના પ્રયાસોને વેગીલા બનાવવા માટે આ નેતાઓનો ફોન પર સંપર્ક કરીને જયલલિતાએ તેમને ટેકો આપતા જણાવ્યું હતું કે તેઓ આદિવાસી નેતા છે અને (રાષ્ટ્રપતિ) બનવા માટે તમામ યોગ્યતા (ક્વોલીફીકેશન) ધરાવે છે. તે સંજોગોમાં આગામી ચુંટણી દરમિયાન તેમને ટેકો આપવો જોઈએ. જયલલિતાએ બે દિવસ પૂર્વે તમામ પક્ષોને ઉત્તર પૂર્વના આદિવાસી નેતાને ટેકો આપવા અપીલ કરી હતી ત્યારબાદ જયલલિતા હવે વ્યક્તિગત રીતે તમામ પક્ષના વડાઓનો સંપર્ક કરી રહ્યા છે. ૧૭મી મે ના રોજ નવિન પટનાયક તેમજ જયલલિતાએ પી.એ.સંગમાની ઉમેદવારીને ટેકો જાહેર કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved