20120521 Gujarat Samachar : World's Leading Gujarati Newspaper,Gujarati News,News in Gujarati,Gujarat News,News from Ahmedabad,Baroda,Bhuj,Bhavnagar,Rajkot,Surat,Gujarati News Headlines,Gujarati Headlines,Breaking News,2G Spectrum Scam Exposed, 2g Scam Explained, video clip, muncipal, kite, festival, ahmedabad news, Politics news, opposition party, congress

Last Update : 21-May-2012,Monday

 
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકતી મહિલા
 

- વલસાડના પોશ વિસ્તારની ઘટના

વલસાડના પોશ વિસ્તાર એવા હાલર ક્રોસ રોડ સહયોગનગરમાં આવેલા સીટીપેલેસમાં એક મહિલાએ ફલેટધારકોને શાંતિથી રહેવાનું ભારે પાડી નાંખતા રોજ રાતના બરફના ટુકડા, પાણી અને નાના પથ્થરો બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં બેઠેલા સભ્યો પર ફેંકતા તેમજ વાહન પાર્કીંગ ગમે તેમ કરી સભ્યો સાથે ઝઘડતા તથા પોતાના પર બળાત્કાર કરવાનું આમંત્રણ આપતા ૧૮ થી ૨૦ ફલેટ ધારકોએ તેના વિરૃદ્ધ વલસાડ સીટી પોલીસમાં ફરિયાદ આપી હતી.

Read More...

 

પોલીસ અને કેદીની જુગલબંધીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ખૂલ્યો છે. 'પાસા'ના

રવિવારે અમદાવાદમાં શનિદેવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના

Gujarat Headlines

ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી
કોલસેન્ટરમાં નોકરી કરતા યુવાનની ગળેટૂંપો દઈ હત્યા
કન્ટેઇનરની પાછળ ટવેરા ભટકાતાં નવાકાસીયા ગામના ૮ યુવાનનાં મોત
ગુજરાત ચીન સાથે સ્પર્ધા કરી રહ્યું છે ઃ નરેન્દ્ર મોદી
કલોલમાં લગ્નમાં ૨૦૦ જાનૈયાને ઝાડા-ઉલટી
સરકાર બાળકોના મોંમાંથી કોળિયો ઝૂંટવી મળતિયાનાં ખિસ્સાં ભરે છે

Gujarat Samachar Exclusive

 

Ahmedabad

ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી વેચવા જતા 'બંટી-બબલી' ઝડપાયા
આઈ.પી.એલ. સિઝનથી સટ્ટાબાજોને મજા ઃ ૭૦૦૦ કરોડની ઉથલપાથલ
રિક્ષાનું મિનિમમ ભાડું રૃ.૧૩ થવાની શક્યતા

૧૧ લાખની ઠગાઇ કરનાર શેરબ્રોકરને પોલીસે ઝડપ્યો

•. નઝીર વોરાને જેલના બદલે ઘરે લઈ ગયા! ૩ પોલીસકર્મી પકડાયા
[આગળ વાંચો...]
 

Baroda

અંગોલા જેલમાંથી છુટવા જિજ્ઞોશે એક વર્ષનો પગાર આપવો પડે
ભાયલીવાળી જમીનનાં વિવાદમાં પણ અંજેસરવાળીની દહેશત
ધારાસભ્યએ ફોન કર્યો અને સામેથી જવાબ મળ્યો અજયની લાશ લઇ જાવ

યુનિ.ની ૭ ફેકલ્ટીઓમાં બોય્ઝ કરતા ગર્લ્સની સંખ્યા વધારે

આજે બારમાની વિધિમાં મહારાજાને મનગમતી વસ્તુઓ મુકવામાં આવશે
  [આગળ વાંચો...]
 

Surat

મહારાષ્ટ્રમાંથી કાર ચોરી ડાંગમાં વેચી દેવાના નેટવર્કનો પર્દાફાશ
સ્વૈચ્છિક ઉત્પાદન કાપ ઘેરી મંદીમાંથી વિવર્સને ઉગારી શકે
યાર્ન રૉ-મટીરીયલ્સના ભાવો ડોલરને કારણે વધી રહ્યાં છે
કરનાળી કુબેરભંડારી ઓવારે સુરતના યુવાનનું ડુબી જવાથી મોત
આદિવાસીઓના છીનવાયેલા અધિકારો પાછા મેળવવા કોંગ્રેસને સત્તા પર લાવો
  [આગળ વાંચો...]
 

South Gujarat

હેન્ડબ્રેક મારતા કાર હવામાં ફંગોળાઇ સામેથી આવતી પીકઅપવાન પર પડી
સરીગામમાં ડુપ્લીકેટ તમાકુ સપ્લાય કરનાર પણ ઝબ્બે
ઘાણીના ઉપસરપંચ બંધુઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો
વાંસદામાં રાજયકક્ષાના બે દિવસીય આદિવાસી મહોત્સવની ઉજવણી
એરપોર્ટથી ડુમસ લંગર સુધી ૩૧ કરોડના ખર્ચે સી.સી. રોડ બનશે
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ભગુપુરામાં મહિલા પર જલદ પ્રવાહી છાંટતા દાઝી ગઈ
પાકની પિયત પધ્ધતિમાં ફેરફાર કરી ખેડૂતે બટાકાનો પાક ઉગાડયો
ખેડા જિલ્લામાં તાલુકા-જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૃમ શરૃ કરાશે

બહેનના ઘરમાંથી જ રૃ. ૫.૩૨ લાખ ચોરી જનાર ભાઈ પકડાયો

આણંદમાં બાઈકચોર ઝડપાતાં પાંચ ચોરીનો ભેદ ઉકેલાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

ખજૂરડા ગામે ઝાડા-ઉલ્ટી સરકારી દવાખાનામાં દવાના મુદ્દે માથાકુટ
દરિયાકાંઠે રેતી ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશઃ ૧૭ની ધરપકડ

પોરબંદરમાંથી ગુમ પરપ્રાંતિય તરૃણને શોધવા ઘેર-ઘેર ભટકતા પરિવારજનો

જૂનાગઢને પાણી પુરૃં પાડતા ડેમની પાઇપલાઇન ચોરી જવાનું કૌભાંડ
જેતપુરમાં ગેસનો બાટલો ધડાકા સાથે લીક થતા આગ, લોકોમાં નાસભાગ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદમાં યુવાનના મૃત્યુના પગલે કુંડ માલિક સામે ગુનો નોંધાયો
દિલ્લીમાં યોજાયેલ ધરણામાં ભાવનગર લારી-ગલ્લા ધારકો જોડાયા
પક્ષીઓને પાળવાના વિચિત્ર શોખને કારણે વધતો જતો નિર્દય વ્યાપાર
સુરેન્દ્રનગર- વઢવાણમાં ફિલ્ટરવાળું પાણી ન મળતાં આરોગ્યને જોખમ
છોટા હાથી પલટી જતા બે મહિલાના મોત નીપજ્યાં
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાટણમાંથી ગુમ થયેલ ખુશી અમદાવાદમાંથી મળી આવી

રૃા. ૧૬.૫૦ કરોડના કામોમાં મેળા પીપણાથી ભ્રષ્ટાચાર
અંબાજી મંદિરના સફાઈ કામના ૨૫ લાખ ચાઉં કરનારને ૨ હજાર દંડ

કોમ્પ્યુટર સ્ટાફ દ્વારા જમીનની નોંધો પડાવવામાં ઉઘાડી લૂંટ

૨૦ લાખના વિદેશી દારૃ સાથે ત્રણ શખ્સો પકડાયા

  [આગળ વાંચો...]

 

 


 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved