Last Update : 21-May-2012,Monday

 
આઠ વાહનોમાં જંગી કાફલા સાથે ત્રાટકેલી ચેકીંગ ટુકડીઓ દ્વારા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી, ૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે

લાટી અને કદવાર ગામે રોડ ઉપર પથ્થરો નાખીને ચેકીંગ ટીમોને અટકાવવાનો પ્રયાસ, ચાર કિ.મી.ના વિસ્તારમાં કરોડોની ખનિજચોરીનો અંદાજ

ઉચ્ચ અધિકારીએ દરોડામાં સામેલ ૭૫ કર્મચારીઓને પણ સ્થળ અંગે છેલ્લે સુધી અંધારામાં રાખીને પાર પાડેલું સફળ ઓપરેશન
વેરાવળ, તા.૨૦
સુત્રાપાડા તાલુકાના લાટી, કદવાર અને હીરાકોટ વિસ્તારમાં ખાણ-ખનિજ ખાતા સહિતના જંગી કાફલાએ આજે સવારે આઠ વાહનોમાં અચાનક ત્રાટકીને ફિલ્મી ઢબે માતબર ખનિજચોરી પકડી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં રૃા. આૃર્ધા કરોડના બેલા પથૃથર સહિત રૃા. ૯૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો, પણ કોઈ ખનિજચોર હાાૃથ લાગ્યો નહોતો. લાટી અને કદવાર ગામે તો રોડ ઉપર પથૃથરો નાખીને લોકોના ટોળાએ ચેકીંગ ટીમોને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ચાર કિ.મી.ના વિસ્તારમાં કરોડો રૃપિયાની ખનિજચોરી ાૃથયાનો ચેકીંગ ટીમોએ અંદાજ વ્યક્ત કર્યો છે.
સુત્રાપાડાના લાટી અને કદવાર વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોાૃથી સરકારી જગ્યાઓમાં જ્યાં રેતી પથૃથર કાઢવાની મનાય હોય છે, તે વિસ્તારમાં મકાન બનાવવા માટેના પથૃથરો કાઢવાની ગેરકાયદેસર પ્રવૃતિઓ ાૃધમાૃધમી રહી હતી. અનેક વખત આ પ્રવૃતિ ાૃથઈ રહી હોવાની ફરિયાદો ાૃથયેલી હતી. તેાૃથી સરકાર દ્વારા આ વિસ્તારમાં સર્વે કરાવેલો હતો. આ દરમિયાન આજે વ્હેલી સવારે ૬ વાગ્યે ખાણખનીજ અિાૃધકારી કે.આર. દવે અને ડે. કલેકટર વસાવાએ મામલતદાર, પોલીસ, તલાટી, સર્કલ સહીતના ૭૫ જેટલા સ્ટાફ સાાૃથે ૮ વાહનોમાં ઓચિંતો દરોડો પાડયો હતો. જેમાં એક ટુકડી લાટી અને એક ટુકડી કદવાર ગયેલી હતી. અિાૃધકારીઓ તાૃથા કર્મચારીઓ ગામમાં ાૃથઈને અંદર પ્રવેશ કરતા હતા ત્યારે લોકોએ રોડ ઉપર પથૃથરો નાખી રોકવાના પ્રયત્નો કરેલો પણ નિષ્ફળ ગયેલા હતા. દરીયાાૃથી સાવ નજીક આ તમામ અિાૃધકારીઓ સાાૃથેની ટીમો પહોંચતા આખા ચાર કિ.મી.ના વિસ્તારમાં ૨૦૦ાૃથી ૩૦૦ ફુટના જબ્બર ૩૧ ખાડાઓ મળી આવ્યા હતા. તેમાંાૃથી ૫૧ ચકરડીઓ બિનવાસી મળી આવી હતી.
અિાૃધકારીઓએ જણાવેલું હતું કે છેલ્લા ઘણા વર્ષોાૃથી આ વિસ્તારમાં પથૃથરો કાઢવાની પ્રવૃતિ ચાલી રહી છે. અનેક વખત નાના મોટા દરોડા પડેલા છે, પણ આ વિસ્તારમાં કોઈ પણ દરોડો પાડવામાં આવે તો અગાઉાૃથી પથૃથરો કાઢવાની પ્રવૃતિ કરતા હોય તેને ખબર પડી જાય છે. તેાૃથી ચકરડી લઈને રફુચક્કર ાૃથઈ જાય છે. પરિણામે આજે વ્હેલી સવારે જુનાગઢાૃથી નિકળેલ ત્યારે આ દરોડો આ વિસ્તારમાં પાડવાનો છે, તેની કોઈને ખબર પડવા દીાૃધી નહતી. કેશોદ જવાનું છે, તેવું ગાડીમાં બેઠા ત્યારે કહેવામાં આવેલું હતું. ત્યાર બાદ ઉના જવાનું છે, તેવું કહીને સુત્રાપાડા ફાટક પાસે પહોંચતા લાટી, કદવારમાં દરોડો પાડવાનો છે, તેવું જાહેર કરાયુ હતું. ઓચીંતો દરોડો પાડતા લાટી, કદવાર, હીરા કોટમાં દોડાૃધામ મચી ગઈ હતી. પણ આજે અમાસ અને રવિવારે હોવાાૃથી કામ બંાૃધ હોય તેાૃથી આખો વિસ્તાર સુમસાન હતો.
વ્હેલી સવારાૃથી સાંજે ૭ વાગ્યા સુાૃધી ૩૧ ખાડાઓમાંાૃથી મકાન બનાવાના પથૃથરો ૫૦ લાખના અને ૫૧ ચકડીઓ ૪૦ લાખની કબ્જે કરેલી હતી. આ તમામ મુદ્દામાલ સુત્રાપાડા પોલીસને સોંપવાની કામગીરી ચાલુ કરાઈ હતી. ત્રણેય ગામમાંાૃથી કોઈ મજુરો સહકાર નહીં આપતા અંતે બહારાૃથી મજુરો બોલાવીને વાહનો મારફત તમામ મુદ્દામાલ ખસેડવા તજવીજ કરાઈ હતી. ગેરકાયદેસર પ્રવૃતિ સાાૃથે જોડાયેલ તેમજ જેની ચકરડીઓ છે, તેના નામો શોાૃધવાની કામગીરી ચાલુ છે, તે તમામ સામે ફોજદારી ફરીયાદ નોંાૃધાવામાં આવશે. લાટી, કદવાર, હીરાકોટ વિસ્તારમાં અંદાજીત ૧૦૦ કરોડાૃથી પણ વધુ મકાન બનાવના પથૃથરો કાઢવામાં આવેલ છે, તેની સર્વેની કામગીરી ચાલુ છે, તેમ અિાૃધકારીઓએ જણાવ્યું હતું.
બીજી તરફ ત્રિવેણી નદી કાંઠે, સોમનાાૃથ દરીયા કાંઠે, હાજીજી દરગાહ પાસે દરરોજ રેતીના ૩૦૦ાૃથી ૪૦૦ ટ્રેકટરો રાત-દિવસ ગેરકાયદેસર ભરાઈ રહ્યા છે. તેની સામે પણ ટુંક સમયમાં કામગીરી હાાૃથ ાૃધરવામાં આવશે, તેવો ચેકીંગ ટીમોએ નિર્દેશ કર્યો છે. ડે. કલેકટર, મામલતદાર, પોલીસે સંયુક્ત કાર્યવાહી હાાૃથ ાૃધરતા આખા વિસ્તારમાં સોંપો પડી ગયેલો છે. આ ઘટનાાૃથી બન્ને વિસ્તારના રાજકીય માંાૃધાતાઓમાં ખળભળાટ વ્યાપી ગયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved