Last Update : 21-May-2012,Monday

 

ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકતી મહિલા

- વલસાડના પોશ વિસ્તારની ઘટના

 

 

- મહિલાએ સામી ફરિયાદ નોંધાવી

વલસાડ, રવિવાર
વલસાડના પોશ વિસ્તાર એવા હાલર ક્રોસ રોડ સહયોગનગરમાં આવેલા સીટીપેલેસમાં એક મહિલાએ ફલેટધારકોને શાંતિથી રહેવાનું ભારે પાડી નાંખતા રોજ રાતના બરફના ટુકડા, પાણી અને નાના પથ્થરો બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં બેઠેલા સભ્યો પર ફેંકતા તેમજ વાહન પાર્કીંગ ગમે તેમ કરી સભ્યો સાથે ઝઘડતા તથા પોતાના પર બળાત્કાર કરવાનું આમંત્રણ આપતા ૧૮ થી ૨૦ ફલેટ ધારકોએ તેના વિરૃદ્ધ વલસાડ સીટી પોલીસમાં ફરિયાદ આપી હતી. જયારે માથાભારે મહિલાએ બિલ્ડીંગમાં રહેતા પતિ-પત્ની વિરૃદ્ધ લાફો માર્યાની તેમજ તેને ત્યાં દરરોજ જમવા આવતા રેલ્વેના નિવૃત્ત કર્મચાસી સાથે અફેર હોવાનો વહેમ રાખતા હોવાની ફરિયાદ આપી હતી.
સીટીપેલેસના ૧૮ થી ૨૦ ફલેટ ધારકોએ વલસાડ સીટી પોલીસમાં આપેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ મોહનભાઇ ચીમનભાઇ તાવડે આજે સવારે ૧૦-૪૫ કલાકે કમ્પાઉન્ડમાં બેઠા હતા ત્યારે નિમિષા બલરામ જયસ્વાલ સવારે ૧૦-૪૫ કલાકે બહારથી આવી તેનું સ્કુટર મોહનભાઇનું પાર્કીંગમાં મુકેલું સ્કુટર હટાવીને ત્યાં મુકી દીધું હતું. જેથી તેમને આ બાબતે પૂછતાં ગાળો આપી મારવાની ધમકી આપી મારા ઉપર બળાત્કાર કર એવું પણ મોહનભાઇને જણાવી દઇ સોસાયટીના સભ્યોને પણ ગાળો આપવાનું ચાલું કરી દીધું હતું તેમજ તમારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ બધા પોલીસ અમારા ગજવામાં છે. તમો મારૃં કંઇપણ બગાડી શકશો નહીં તેમ જણાવ્યું હતું. વળી ત્યાં ઉપસ્થિત બહેનો સાથે ઝઘડો કરી તમે નીચે કેમ આવ્યા એમ કહેતા બહેનો સાથે ઝઘડો કરતા એક મહિલાએ આ મહિલાને લાફો મારી દીધો હતો. આ માથાભારે મહિલા રોજ રાતના એના ઘરમાંથી બરફના ટુકડા, પાણી તથા નાના પથ્થરો નીચે કમ્પાઉન્ડમાં બેઠેલા સભ્યો પર ફેંકે છે અને ગત તા. ૯-૫-૧૨ના રોજ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું.
જયારે નિમિષા જયસ્વાલે મોહન ચીમનભાઇ તાવડે અને તેની પત્ની સુનિતાબેન વિરૃદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, મંદિરેથી સવારે આવી ત્યારે મોહનભાઇનું સ્કુટર આડુ મુકેલું હોય મારૃં સ્કુટર મુકવા માટે તેમનું સ્કુટર સીધું કરવા જણાવતા ઉશ્કેરાઇ જઇ તેઓ નાલાયક ગાળો આપવા લાગ્યા હતા અને તે વખતે તેમની પત્ની આવી જતાં તેણીને પકડીને ગાલ ઉપર લાફો મારી આ તારી જગ્યા નથી. હું અહીં સ્ક્ટુર પાર્ક કરીશ એમ જણાવી અમારા ઘરમાં દરરોજ એક ટાઇમ જમવા આવતા નિવૃત્ત રેલ્વે કર્મચારી જેમ્સ જેન્ડી સાથે અફેર છે એવો વહેમ રાખતા હોવાનું જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved