Last Update : 21-May-2012,Monday

અર્જુનના અભિનયથી સોનમ કપૂર ખુશ

- ઇશકઝાદેંમાં અર્જુન હીરો હતો

ઇશકઝાદેં ફિલ્મમાં પોતાના કઝિન અર્જુન કપૂરનો અભિનય જોઇને સોનમ કપૂર ખુશ થઇ ગઇ હતી. એણે અર્જુનની પહેલી ફિલ્મ ઇશકઝાદેં પૂરી જોઇ. જો કે ફિલ્મના રમૂજી વન લાઇર સંવાદો માણવાને બદલે એ ખૂબ રડી હતી. ‘મારી અને અર્જુનની ઉંમર વચ્ચે ફક્ત દસ દિવસનો ફરક છે. એટલે અમે એકબીજાની ખૂબ નિકટ છીએ. કઝિન હોવા ઉપરાંત અમે એકબીજાના દોસ્ત છીએ. ફિલ્મ અડધી પતી ત્યાં હું રડવા માંડી હતી. એ હરખના આંસુ હતા. મારા માટે એ ગૌરવપૂર્ણ પળો હતી’ એમ સોનમે કહ્યું હતું.

Read More...

"લોકો હજુ મને નગ્ન જુએ છે"

- અભિનેત્રી જ્હૉઆન્સનનો ભ્રમ

એક્ટ્રેસ જ્હૉઆન્સન હજુય એમ માને છે કે લોકો મને નગ્ન કલ્પીને જુએ છે. એક વરસ પહેલાં એના મોબાઇલ ફોનમાંથી એના નગ્ન ફોટોગ્રાફ ચોરાઇ ગયા હતા અને કોઇએ ઓનલાઇન મૂકી દીધા હતા. ત્યારથી એ એવો ભ્રમ સેવતી થઇ ગઇ છે કે લોકો મને નગ્ન કલ્પીને જોઇ રહ્યા છે. ‘હું પાર્ટીઓમાં અને ડિનર્સમાં જાઉં છું. ત્યારે મને લાગે છે કે આ બધાએ મને નગ્ન જોઇ હશે. અત્યારે એ લોકો મને કઇ દ્રષ્ટિએ જોઇ રહ્યા હશે ? એ વિચારે હું

Read More...

કેન્સરથી પીડાતા પોપ સિંગર રોબિન ગીબનું અવસાન
i

- બી ગીઝનો સ્થાપક કેન્સરનો ભોગ બન્યો હતો

બી ગીઝનો સ્થાપક અને ટોચનો પોપ સિંગર રોબિન ગીબ આંતરડાની સર્જરી અને કેન્સર સામે ઝઝૂમતાં ઝઝૂમતાં આખરે પરાજિત થયો હતો અને ૬૨ વરસની ઉંમરે કેન્સરથી મરણ પામ્યો હતો એમ તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. ખાસ રીતે સેટ કરેલા વાળ, ટાઇટ પેન્ટ્‌સ અને મઘુર સંગીત સાથે પોતાના બે ભાઇ મોરિસ અને બેરીને લઇને બી ગીઝ (બ્રધર્સ ગીબ્ઝનું ટૂંકું નામ) દ્વારા રોબિને ડિસ્કો યુગમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું હતું.

Read More...

પ્રજાસત્તાક પરેડમાં ફિલ્મ સ્ટાર્સ પણ..

- પરેડને આકર્ષક બનાવવા માટે

દર વરસે ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિન પરેડમાં અત્યાર સુધી ફક્ત ભારતીય લશ્કરી ટુકડીઓ અને વિવિધ રાજ્યોનાં સાંસ્કૃતિક ટેબ્લો જોડાતાં હતાં. હવે કેન્દ્ર સરકાર ફિલ્મ સ્ટાર્સને પણ આ પરેડમાં સામેલ કરવા માગે છે.રાજપથ પર થતી પરેડમાં હવે પછી ટોચના ફિલ્મ સ્ટાર્સ પણ કવાયતી ઢબે ચાલતા નજરે પડશે. માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા તૈૈયાર કરાનારા ટેબ્લોમાં વીતેલા સમયના અને હાલના ફિલ્મ સ્ટાર્સને સામેલ કરવા માહિતી ખાતા દ્વારા જે તે કલાકારો સાથે ચર્ચા-વિચારણા થઇ રહી છે.

Read More...

બેટી બી પણ ઐશ્વર્યા સાથે આ ફિલ્મ ફેસ્ટીવલમાં...

- પતિ અભિષેક, 6 માસની પુત્રી પણ સાથે

બોલીવુડની ચર્ચાસ્પદ અભિનેત્રીઓમાંની એક, ઐશ્વર્યા રાય-બચ્ચન કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેશે એ લગભગ નક્કી થઇ ગયું હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે નવી વાત એ છે કે ઐશ્વર્યાની સાથે 6 માસની દીકરી, બેટી બી અને પતિ અભિષેક પણ તેની સાથે જ જોવા મળશે.

આ વખતે ઐશ્વર્યા હિરોઇન ફિલ્મનાં ડાયરેક્ટર મધુર ભંડારકર સાથે જોવા નહીં મળે. ઉલ્લેખનીય છે કે અગાઉ એવી અટકળો હતી કે ઐશ્વર્યા આ કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ નહીં લે.

Read More...

સલમાન ખાનની જીદ સામે યશરાજ ફિલ્મ્સે ઝૂકવું પડયું

-સલમાને વિદેશ જવાની ના પાડી

સલમાન ખાન અને વિવાદ એકબીજાનો પર્યાય બની ચૂક્યાં છે. લવ અફેર્સ હોય કે દારૃ પીને મારામારીની ઘટના હોય, પણ બોલીવૂડમાં કોઈ તેનાં વિશે ફરિયાદ કરતું નથી. તેની બદલે આ સુપરસ્ટારની વાત બધાં જ માની લેતાં હોય છે.
યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ 'એક થા ટાઇગર'નું દિગ્દર્શન કબીર ખાન કરી રહ્યો છે. આ ફિલ્મના સર્જકો એક ખાસ ગીતનું મોરક્કોમાં શૂટિંગ કરવા માગતા હતા, પણ સલમાને તેમને આ ગીતનું શૂટિંગ મુંબઈમાં જ કરવાની ફરજ પાડી હતી. કારણ? માત્ર એટલું જ.....

Read More...

મારે લગ્ન માટે કોઇ ઉતાવળ નથી ઃ ડર્ટી ગર્લ

- સિદ્ધાર્થ સાથે ડેટીંગ કરું છું

નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ વિદ્યા બાલને જણાવ્યું છે કે હું સિદ્ધાર્થ રોય કપૂર સાથે ડેટીંગ કરું છું પણ લગ્ન માટે કોઇ ઉતાવળ નથી. આ માટે કોઇ પ્લાન પણ તૈયાર કર્યો નથી. તેના માટે એન્ગેજમેન્ટ રિંગ પણ તૈયાર કરાવી નથી. હું કોઇ ઉતાવળમાં નથી.

વિદ્યા બાલન અહીં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલનાં પ્રમોશન માટે મેલબોર્ન આવી હતી. આ ફેસ્ટીવલનો પ્રારંભ અહીં તા.11 જૂનથી થઇ રહ્યો છે.

Read More...

શાહરુખને બોલિવૂડનો ટેકો ઃ પિતા તરીકે કર્યુ તે વાજબી

RGV સાથે કોઇ ઝઘડો નથી ઃ અભિમન્યુ સિંઘ

Entertainment Headlines

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
રોહિત શેટ્ટીની ફિલ્મમાં એક્શન દ્રશ્ય ન મળવાથી અસિન નારાજ
બિપાશા બાસુને સ્નાયુબદ્ધ શરીર ધરાવતા એક કુંવારા પુરુષની તલાશ છે
સંજય ભણશાળીની 'દેવદાસ'ને સદીની દસ શ્રેષ્ઠ ફિલ્મમાં મળેલું સ્થાન
લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે

Ahmedabad

ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી વેચવા જતા 'બંટી-બબલી' ઝડપાયા
આઈ.પી.એલ. સિઝનથી સટ્ટાબાજોને મજા ઃ ૭૦૦૦ કરોડની ઉથલપાથલ
રિક્ષાનું મિનિમમ ભાડું રૃ.૧૩ થવાની શક્યતા

૧૧ લાખની ઠગાઇ કરનાર શેરબ્રોકરને પોલીસે ઝડપ્યો

•. નઝીર વોરાને જેલના બદલે ઘરે લઈ ગયા! ૩ પોલીસકર્મી પકડાયા
[આગળ વાંચો...]
 
Baroda

અંગોલા જેલમાંથી છુટવા જિજ્ઞોશે એક વર્ષનો પગાર આપવો પડે
ભાયલીવાળી જમીનનાં વિવાદમાં પણ અંજેસરવાળીની દહેશત
ધારાસભ્યએ ફોન કર્યો અને સામેથી જવાબ મળ્યો અજયની લાશ લઇ જાવ

યુનિ.ની ૭ ફેકલ્ટીઓમાં બોય્ઝ કરતા ગર્લ્સની સંખ્યા વધારે

આજે બારમાની વિધિમાં મહારાજાને મનગમતી વસ્તુઓ મુકવામાં આવશે
  [આગળ વાંચો...]
 
Surat

મહારાષ્ટ્રમાંથી કાર ચોરી ડાંગમાં વેચી દેવાના નેટવર્કનો પર્દાફાશ
સ્વૈચ્છિક ઉત્પાદન કાપ ઘેરી મંદીમાંથી વિવર્સને ઉગારી શકે
યાર્ન રૉ-મટીરીયલ્સના ભાવો ડોલરને કારણે વધી રહ્યાં છે
કરનાળી કુબેરભંડારી ઓવારે સુરતના યુવાનનું ડુબી જવાથી મોત
આદિવાસીઓના છીનવાયેલા અધિકારો પાછા મેળવવા કોંગ્રેસને સત્તા પર લાવો
  [આગળ વાંચો...]
 
South Gujarat

હેન્ડબ્રેક મારતા કાર હવામાં ફંગોળાઇ સામેથી આવતી પીકઅપવાન પર પડી
સરીગામમાં ડુપ્લીકેટ તમાકુ સપ્લાય કરનાર પણ ઝબ્બે
ઘાણીના ઉપસરપંચ બંધુઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો
વાંસદામાં રાજયકક્ષાના બે દિવસીય આદિવાસી મહોત્સવની ઉજવણી
એરપોર્ટથી ડુમસ લંગર સુધી ૩૧ કરોડના ખર્ચે સી.સી. રોડ બનશે
  [આગળ વાંચો...]
 
Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 
Kheda-Anand

ભગુપુરામાં મહિલા પર જલદ પ્રવાહી છાંટતા દાઝી ગઈ
પાકની પિયત પધ્ધતિમાં ફેરફાર કરી ખેડૂતે બટાકાનો પાક ઉગાડયો
ખેડા જિલ્લામાં તાલુકા-જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૃમ શરૃ કરાશે

બહેનના ઘરમાંથી જ રૃ. ૫.૩૨ લાખ ચોરી જનાર ભાઈ પકડાયો

આણંદમાં બાઈકચોર ઝડપાતાં પાંચ ચોરીનો ભેદ ઉકેલાયો
  [આગળ વાંચો...]
 
Saurastra

ખજૂરડા ગામે ઝાડા-ઉલ્ટી સરકારી દવાખાનામાં દવાના મુદ્દે માથાકુટ
દરિયાકાંઠે રેતી ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશઃ ૧૭ની ધરપકડ

પોરબંદરમાંથી ગુમ પરપ્રાંતિય તરૃણને શોધવા ઘેર-ઘેર ભટકતા પરિવારજનો

જૂનાગઢને પાણી પુરૃં પાડતા ડેમની પાઇપલાઇન ચોરી જવાનું કૌભાંડ
જેતપુરમાં ગેસનો બાટલો ધડાકા સાથે લીક થતા આગ, લોકોમાં નાસભાગ
  [આગળ વાંચો...]
 
Bhavnagar

બોટાદમાં યુવાનના મૃત્યુના પગલે કુંડ માલિક સામે ગુનો નોંધાયો
દિલ્લીમાં યોજાયેલ ધરણામાં ભાવનગર લારી-ગલ્લા ધારકો જોડાયા
પક્ષીઓને પાળવાના વિચિત્ર શોખને કારણે વધતો જતો નિર્દય વ્યાપાર
સુરેન્દ્રનગર- વઢવાણમાં ફિલ્ટરવાળું પાણી ન મળતાં આરોગ્યને જોખમ
છોટા હાથી પલટી જતા બે મહિલાના મોત નીપજ્યાં
  [આગળ વાંચો...]
 
North Gujarat

પાટણમાંથી ગુમ થયેલ ખુશી અમદાવાદમાંથી મળી આવી

રૃા. ૧૬.૫૦ કરોડના કામોમાં મેળા પીપણાથી ભ્રષ્ટાચાર
અંબાજી મંદિરના સફાઈ કામના ૨૫ લાખ ચાઉં કરનારને ૨ હજાર દંડ

કોમ્પ્યુટર સ્ટાફ દ્વારા જમીનની નોંધો પડાવવામાં ઉઘાડી લૂંટ

૨૦ લાખના વિદેશી દારૃ સાથે ત્રણ શખ્સો પકડાયા

  [આગળ વાંચો...]

Gujarat

ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી
 
International

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો

પયગમ્બર સાહેબનું ઠઠ્ઠાચિત્ર રજૂ કરનાર ફેસબુક ટ્વીટર પર પાકમાં પ્રતિબંધ

૨૦૧૦ના ખર્ચ કૌભાંડ સંદર્ભે સ્વરાજ પૌલનો નિર્દોષ હોવાનો દાવો
[આગળ વાંચો...]
 
National

અજિતસિંહે આજે એર ઈન્ડિયાના પાઈલોટોના ૧૩ યુનિયનોની બેઠક બોલાવી

મુબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનને સ્વ.રાજીવ ગાંધીનું નામ આપવાની માગણી

ભા.જ.પ.ની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના મુખ્ય પ્રધાનની હાજરી અંગે ચાલતી અટકળો
મુંબઈ ડ્રગ રેઝિસ્ટંટસ નામની નવી ઘાતક વ્યાધિનું મુખ્ય કેન્દ્ર
પૌત્રીનું નામ આરાધ્યા હોવાને અમિતાભ બચ્ચનની પુષ્ટિ
[આગળ વાંચો...]

Sports

ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

[આગળ વાંચો...]
 
Business

ગ્રીસથી સેન્સેક્ષ લપસી ૧૬૦૦૦, હવે સ્પેનથી ૧૫૦૦૦ !, ઇટાલીથી કેટલો ?
નવી ફંડ ઓફર થકી એકત્ર થતા ભંડોળમાં ૫૮ ટકાનું તોતીંગ ગાબડું
સોનાના ભાવો વધુ રૃ.૧૫૦ જ્યારે ચાંદીના ભાવો વધુ રૃ.૬૬૫ ઉછળ્યા

વિશ્વના બજારોમાં ૨૦૧૨ના સુધારાનું પૂરેપુરૃં ધોવાણઃ બ્રેન્ટ ૨૦૧૨ના તળિયે

ફોરેક્સ રિઝર્વ્સમાં ૧.૪ અબજ ડોલરનો ઘટાડો
[આગળ વાંચો...]
   
Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 
Gujarat Samachar glamour

84th Oscar Awards

amul
   
Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

કેટરીના કૈફને વજન ઘટાડવાની ચિંતા સતાવી રહી છે
સાજિદ ખાનની રિમેકમાં શ્રીદેવીએ ભજવેલો રોલ દક્ષિણની તમન્ના ભજવશે
બોલિવૂડમાં પ્રવેશેલી પરિણીતી ચોપરાને 'બેસ્ટ ફ્રેન્ડ' પણ મળી ગયો
સોનાક્ષી સિંહા 'ચીકની ચમેલી'ને મળતું એક આઈટમ નૃત્ય કરશે
તિગ્માંશુની ફિલ્મમાં અભિષેક હેમ્લેટના પાત્રમાં
અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !

Gujarat Samachar © 2012 All Rights Reserved