Last Update : 21-May-2012,Monday

 

એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે

 

દુનિયામાં સેલિબ્રીટીઓની અંગત ચીજ-વસ્તુઓનો સંગ્રહ કરનારા શોખીનો પણ ઘણા છે અને પોતાના આ શોખ માટે તેઓ ગમે તેટલા નાણાં ખર્ચવા પણ તૈયાર થઈ જતાં હોય છે. પોપ દુનિયાનો બાદશાહ ગણાતો વર્લ્ડ-ફેઈમ માઈકલ જેક્સનના પોષાકોનું આખા વિશ્વમાં પ્રદર્શન લગાવવામાં આવશે અને આગામી ડિસેમ્બર, ૨૦૧૨માં તે પોષાકોની હરાજી બોલાવવામાં આવશે.
માઈકલ જેક્સને પોતાની કારકીર્દી દરમ્યાન વિશ્વભરમાં કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રોગ્રામો દરમ્યાન તેણે પહેરેલા સંખ્યાબંધ પોષાકોની હરાજી બોલાવામાં આવનાર છે. આમાં તેણે ૧૯૮૦ના દાયકાના આખરમાં બીએડી ટુરમાં જે પોષાક પહેર્યો હતો, તે પણ આ પ્રદર્શનમાં રજુ કરવામાં આવશે. આ પોષાક અને તેના ક્રિસ્ટલવાળા એક જોડી હાથના મોજાંને દક્ષિણ અમેરીકામાં પ્રદર્શિત કરવામાં આવશે. માઈકલ જેક્સનના આ પોષાકોની હરાજી બોલાવનારા ડેરેન જૂલિયન દ્વારા આયોજીત કરાઈ રહી છે અને તેની શરૂઆત અઢારમી મે, ૨૦૧૨થી સેન્ટિયાગોમાં થશે. આગામી બીજી ડિસેમ્બરના રોજ જેક્સનના પોષાકોની હરાજી થશે. નોંધપાત્ર બાબત એ છે કે માઈકલ જેક્સનના આ પોષાકોની હરાજીમાંથી મળનારી તમામ રકમને કોઈક સારા કામમાં દાનમાં આપી દેવાશે!!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved