Last Update : 21-May-2012,Monday

 

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ

- મારા જીવનમાં કોણ મારો જીવનસાથી બનવાનો છે તેની હજી પણ મને કોઈ જાણકારી નથી.

- સલમાન ખાન સાથે વિખૂટા પડ્યા પછી કેટરીના કૈફ લગ્ન અંગેની વાતો ખૂબ સ્પષ્ટપણે કહેતી સાંભળવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ હવે તો તે ફિલ્મી પત્રકારોને જરાય સંકોચ કે ખચકાટ વગર સામનો કરી રહી છે. છેલ્લે તેનું નામ રણબીરકપુર સાથે થોડાક સમય માટે જોડાયું હતું . એક બ્રાન્ડના આભૂષણોના નવા ‘લોગો’ના ઉદ્ધાટન પ્રસંગે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, ‘‘લગ્ન કરવા માટે મારે કોઈકને આ વિશે કહેવું પડશે. આજે પણ હું એ વાતનો ઈન્તજાર કરી રહી છું કે કોઈ મારી પાસે આવે અને મને કહે કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું!’કેટરીના કૈફ લગ્ન અંગે લેટેસ્ટમાં શું વિચારે છે તે આ ન્યુઝમાં ફરીથી વાંચી જઈ, થોડુંક ચંિતન કર!

એક બાજુ આખુ બોલીવુડ અને ફિલ્મી રસિયાઓ જરબજસ્ત સુંદરતા ધરાવતી અને પોતાની આગવી છટાવાળા અભિનયથી કરોડો દિલો ઉપર રાજ કરી રહેલી ટોચની અભિનેત્રી કેટરીના કૈફ તાજેતરમાં જ એક બ્રાન્ડના આભૂષણોના નવા ‘લોગો’ના ઉદ્ધાટન પ્રસંગે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, ‘‘લગ્ન કરવા માટે મારે કોઈકને આ વિશે કહેવું પડશે. આજે પણ હું એ વાતનો ઈન્તજાર કરી રહી છું કે કોઈ મારી પાસે આવે અને મને કહે કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું!’’
કેટરીના એ સમયે ભારે મુડમાં હતી તેથી તેણે એમ પણ કહ્યું કે, ‘‘જ્યારે મને કોઈ મારા લગ્ન અંગે કહેશે તો હું તમને બધાને જરૂર જણાવીશ. મારા જીવનમાં કોણ મારો જીવનસાથી બનવાનો છે તેની હજી પણ મને કોઈ જાણકારી નથી.’’ આ તબક્કે આપ એ પણ જાણી લો કે સલમાન ખાન સાથે વિખૂટા પડ્યા પછી કેટરીના કૈફ લગ્ન અંગેની વાતો ખૂબ સ્પષ્ટપણે કહેતી સાંભળવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ હવે તો તે ફિલ્મી પત્રકારોને જરાય સંકોચ કે ખચકાટ વગર સામનો કરી રહી છે. છેલ્લે તેનું નામ રણબીરકપુર સાથે થોડાક સમય માટે જોડાયું હતું એ તો તમને યાદ હશે જ. ડિયર રણબીર, ડીલે ઈઝ ઓલવેઝ ડેન્જરસ... માટે જો તું ઉતાવળમાં હોઉ તો પણ એકાદ-બે મિનિટ કાઢીને પણ, કેટરીના કૈફ લગ્ન અંગે લેટેસ્ટમાં શું વિચારે છે તે આ ન્યુઝમાં ફરીથી વાંચી જઈ, થોડુંક ચંિતન કર! કેટ હાલમાં સલમાન સાથે નજીક આવે તેવી વાતોએ બોલિવૂડમાં ગરમાગરમી પકડી છે. પરંતુ કેટ આ અંગે કહે છે કે મારો હાલ મેરેજ અંગે કોઇ વિસાર નથી જો કે હું મારા કરિયરને ફોક્સ કરવા માંગુ છે. અને મારા પરિવાર તરફથી આ અંગે કોઇ દબાણ જોવા મળતું નથી એટલે હાલ કરિયર પ્રત્યે કોન્સન્ટ્રેશન...
વેલ કેટની આ વાત ગળે ઉતરે તેવી નથી.. જો કે તે સફળ ફિલ્મો આપવા વિશે વિચારી રહી છે. બોલિવૂડમાં આજે સફળ અભિનેત્રીઓ પોતાના મેરેજ અંગે મોડા જ વિચાર કરતી હોય છે. કેટ પણ આ રાહ પર જઇ રહી છે. હાલ કેટરિના કેફ મીડિયા અને લોકોની વાતને બેઘ્યાન કરીને કરિયર પર ફોક્સ કરવા લાગી છે. કેટને સલમાન સાથે બ્રેકઅપ થયા બાદ રણવીર સાથે નામ જોડયું હતું પરંતુ આ માત્ર મીડિયા દ્વારા ઉપજાવેલી અફવાઓ હતી. એટલેજ કેટ હાલ પોતાની ફિલ્મોના લોકેશન એવી જગ્યાએ પસંદ કરી રહી છે. જે ફિલ્મો ફોરેન લોકેશન પર શુટ થવાના હોય. તેના કરિયરનો ગ્રાફ ઉચકાઇ રહ્યો છે. તેમ મીડિયાએ પણ તેેને સતત કરિયર સામે આંગળીઓ ચીંથી રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્લેટધારકો પર બરફ-પથ્થરો ફેંકી હેરાનગતિ કરતી માથાભારે મહિલા
સુત્રાપાડા તાલુકામાં ફિલ્મીઢબે પકડાયેલી ખનિજચોરી

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા દિવસભર લોકો ઘરમાં ભરાઇ રહ્યા

મામા-ભાણી ધરામાં ડૂબી જતાં મોત
વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં પાલિકાને સફાઈ કરવાનું સૂઝતું નથી

'નાટો' શિખર પૂર્વે ત્રાસવાદી હુમલાનું કાવતરું શિકાગો પોલીસે નિષ્ફળ બનાવ્યું

ઇટાલીમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૬ વ્યક્તિનાં મોત
ઇલિયાસ કાશ્મીરીને સંયુક્ત રાષ્ટ્રે મૃત જાહેર કર્યો
ડેક્કન સામેના પરાજય સાથે બેંગ્લોર બહાર ઃ ચેન્નઇનો પ્લે ઓફમાં પ્રવેશ
દિલ્હી અને કોલકાતાને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશવા બે તક મળશે
પીસીબીના ચેરમેન અશરફને IPLની ફાઇનલ જોવા આમંત્રણ
ગિલક્રિસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ઃકોચ તરીકે ચાલુ રહેવા તૈયાર

બેયર્નને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવી ચેલ્સી યુરોપીયન ચેમ્પિયન

બોલિવૂડ ભલે પુરુષપ્રધાન પણ ટેલિવિઝન પર તો મહિલાઓનું રાજ
સલમાન ખાન તેના પર ગુસ્સે ભરાયો હોવાની અફવાનો સોનાક્ષી સિંહાનો ઈનકાર
 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved