Last Update : 20-May-2012,Sunday

 

યેદીયુરપ્પા મુંબઈ ખાતે ભાજપની કાર્યકારીણીમાં હાજર નહીં રહે

યેદીયુરપ્પાની અન્ય કોઈ પક્ષમાં નહીં જોડાવાની જાહેરાત, પક્ષ નહીં છોડે

(પી.ટી.આઈ.) બેગલુરૃ, તા.૧૯
પક્ષના મોવડી મંડળ દ્વારા પોતાને એક તરફ ખસેડવામાં આવી રહ્યા હોવાથી રીંસે ભરાયેલા બી.એસ. યેદીયુરપ્પાએ મુંબઈ ખાતે ૨૪મી થી ચાલુ થઈ રહેલી પક્ષની કારોબારીની બેઠકમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. યેદીયુરપ્પા કર્ણાટકમાં ભાજપને મજબુત બનાવનાર પાયાના કાર્યકર ગણાય છે.
પોતાના અસ્તિત્વ સામે પડકાર અનુભવી રહેલા યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે હું પક્ષ કરાબોરીની બેઠકમાં હાજર રહેવાનો નથી. તાજેતરમાં યેદીયુરપ્પાએ તેમની સામેની કૌભાંડોના આક્ષેપોને કારણે મુખ્યમંત્રી પદેથી હટાવાતા પક્ષ સામે બળવો પોકાર્યો હતો. જોકે તેમણે તેમના ભાવિ કાર્યક્રમ અંગેની અટકળો પર પણ પુર્ણ વિરામ મુકી દીધું હતું.
યેદીયુરપ્પાએ કહ્યું હતું કે એવી અટકળો કરવામાં આવે છે કે હું કોંગ્રેસમાં જોડાઈશ. તે બાબત સત્ય નથી કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનો સવાલ જ પેદા થતો નથી તેમ યેદીયુરપ્પાએ લોકો સાથેની, પોતાની 'નવા મુલાકાત કેન્દ્ર' ખાતેની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતાઓની યેદીયુરપ્પાને પક્ષમાં આવકારતી ટીપ્પણીઓ સંદર્ભે તેમણે પત્રકારોને જવાબ આપ્યો હતો. તેમણે ૩૦મી મે પછી રાજ્યમાં પ્રવાસ કરીને લોકોનો મત જાણ્યા બાદ પોતાનો નિર્ણય જણાવશે તેમ ઉમેર્યું હતું.
તેમણે પક્ષમાં કટોકટી સર્જાયા બાદ પોતે તેમજ તેમના વફાદાર પ્રધાનો અને ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. જોકે પછીથી પક્ષ ન છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. યેદીયુરપ્પાએ નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતા તેમને 'નિખાલસ અને વિકાસશીલ વ્યક્તિ ગણાવ્યા હતા. એદીયુરપ્પાએ કરેલી આ ટીપ્પણી મહત્વની માનવામાં આવે છે કેમ કે નરેન્દ્ર મોદી પણ પક્ષના મોવડી મંડળથી નારાજ હોવાના કારણે પક્ષની કારોબારીમાં ઉપસ્થિત નહીં રહે તેવી અટકળો મુકવામાં આવી રહી છે.'
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃા. ૧ કરોડની કિંમતનાં મેમરી કાર્ડઝની દાણચોરીના પ્રયાસ માટે પાંચની ધરપકડ

અમે ત્રીજા મોરચામાં જોડાવા માગતા નથી ઃ માયાવતી

નિર્મલબાબા વિરૃદ્ધ બિનજામીનપાત્ર વોરંટ
જી.બી.પંત હોસ્પિટલમાં વધુ ચાર બાળકોના મોત
શાહરુખને યુએસના એરપોર્ટ પર રોક્યો ત્યારે કેમ ગુસ્સે ન થયો ઃ બાળ ઠાકરે
મેચ ફિક્સિંગના રેકેટમાં આંતરરાષ્ટ્ર્ીય ક્રિકેટરોની પણ સંડોવણીની આશંકા
પંજાબ બહાર ફેંકાયું ઃ દિલ્હીના વિજયથી મુંબઇ પ્લેઓફમાં નક્કી
બીસીસીઆઇ શાહરૃખ ખાન પરનો પ્રતિબંધને પાછો ખેંચી લે તેવી શક્યતા

ફેસ બુકના શેર્સ ધાર્યા કરતાં ઓછી કિંમતે વેચાયા

૭૩ વર્ષનાં જાપાની મહિલા નામી વાતાનાબેએ એવરેસ્ટ સર કર્યું
પાકિસ્તાનમાં પત્રકારની ગોળી મારી હત્યા

ઇટાલીની શાળામાં વિસ્ફોટ બે વિદ્યાર્થીનીનાં મોત, સાત ઘાયલ

તાલિબાન અને હકાની નેટવર્કના નેતાઓ પર અમેરિકી પ્રતિબંધો
સ્ટિંગ ઓપરેશનના આધારે ફ્રેન્ચાઈઝીઓ પર ફિક્સિંગનો આરોપ મુકવા યોગ્ય નથી

વિન્ડિઝના ૨૪૩ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૩૯૮ રનમાં ઓલઆઉટ

 
 

Gujarat Samachar Plus

ઈન્ડો-તિબેટન સરહદ પર સાહસનું પ્રાકૃતિક શિક્ષણ
ટ્રાવેલંિગમાં નાસ્તાની સાથે શરીરની ફિટનેસ પણ જરૂરી
આઉટંિગ માટેનું બેસ્ટ પ્લાનંિગ
ગાંઘીજીએ ટોપી પહેરીને સત્યાગ્રહ આશ્રમનું વાસ્તુ પૂજન કર્યુ હતું
વિન્ડોઝ ૮માં નવું ગુડબાય ટુ એરો ગ્લાસ જોવા મળશે
 

Gujarat Samachar glamour

લગ્નના પ્રસ્તાવની રાહ જોઉ છું ઃ કેટ
સલમાન ‘એક થા...’માં સિક્રેટ-એજન્ટ બન્યો!
અનિલની સિરિયલ ‘૨૪’માં રસેલ ડીસિલ્વા
જેમ્સ બોન્ડની સીરીઝની પાંચ ફિલ્મો કેન્સમાં બતાવાશે!
એમ.જેના પોષાકોનું પ્રદર્શન અને હરાજી થશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved