Last Update : 19-May-2012,Saturday

 

બેંગ્લોરની ટીમના ડાયરેક્ટરે પોતાની ટ્વીટને સચ્ચાઇ ગણાવી
ગઇકાલે આ યુવતી મારી પાછળ પડી ગઇ હતી ઃ સિદ્ધાર્થ માલ્યા

 

નવી દિલ્હી,તા.૧૮
બેંગ્લોરના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પોમેર્સબૈચ પર જાતીય સતામણીની ફરિયાદ નોંધાવનારી અમેરિકન યુવતીના ચારિત્ર્ય અંગે બેંગ્લોર ફ્રેન્ચાઇઝીના ડાયરેક્ટર સિધ્ધાર્થ માલ્યાએ પ્રશ્નાર્થ સર્જ્યો છે. સિધ્ધાર્થે ટ્વીટર પર લખ્યું કે, જે છોકરીએ લ્યુક પર તેના ફિયાન્સને મારવાની ફરિયાદ કરી છે તે વાહીયાત લાગે છે. તે ગઇકાલે રાત્રે મારી પાછળ પડી ગઇ હતી અને મારી પાસે મારો બ્લેકબેરી મેસેન્જર પીન પણ માંગ્યો હતો. જો તેની સાથેનો પુરૃષ તેનો ફિયાન્સ હતો તો આ રીતનું તેનું વર્તન જોઇ કોઇ ન કહે તે પેલા પુરૃષની ભાવિ પત્ની હશે.
સિધ્ધાર્થ માલ્યાની આ પ્રકારની કોમેન્ટને કારણે વિવાદ સર્જાયો હતો. જો કે સિધ્ધાર્થ માલ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાની કોમેન્ટને યોગ્ય ગણાવી હતી. તેણે કહ્યું હતુ કે, હું જે સાચુ છે તે કહી રહ્યો છું. જો કે તેણે અન્ય કોઇ સ્પષ્ટતા કરી નહતી. કારમાં બેસવા જઇ રહેલા સિધ્ધાર્થ પર પણ મીડિયાએ સતત પ્રશ્નોનો મારો ચલાવતા તે અકળાઇ ગયો હતો અને એક પત્રકારનું તેણે અપમાન કર્યું હતુ. જો કે આ અંગે પીડીત યુવતીના વકીલે સિધ્ધાર્થ માલ્યા સામે કેસ કરવાની ધમકી ઉચ્ચારી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડોલર ઉછળી રૃ.૫૪.૯૧ બોલાતાં રૃપિયો નવા તળિયે ઉતર્યો

નિર્મલ બાબાએ હરિયાણામાં રૃા. ૨૧.૧૧ કરોડની જમીન ખરીદી

એર ઈન્ડિયા છુટા કરેલા ગીલ્ડના સભ્ય સિવાયના પાઈલોટોને પાછા બોલાવવા રાજી
ખાતરની સબસીડી ખેડૂતોને સીધી જ અપાશે ઃ કેન્દ્ર સરકાર
એન્જિનિયરિંગના ૩૫૦૦ વિદ્યાર્થીઓને ખોટું પેપર અપાયું
IPLમાં બંધબારણે મીડિયાની નજર બહાર નાઈટ પાર્ટીઓની પુરજોશમાં
આજે ચેલ્સી અને બેયર્ન મ્યુનિચ વચ્ચે ચેમ્પિયન્સ લીગની ફાઇનલ
રોમ માસ્ટર્સ ટેનિસઃ નડાલ અને ફેરર સેમી ફાઇનલમાં પ્રવેશ્યા
ફેસબુકે ૧૦૪ અબજ ડોલરનો જંગી પબ્લિક ઇશ્યૂ જાહેર કર્યો
ત્રાસવાદીની પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસ પર હુમલાની યોજના હતી
ફ્રાન્સની ફ્રોન્કોઈસ સરકારે મંત્રીઓના પગારમાં ૩૦ ટકા કાપ મૂક્યો

બીબીસીના કાર્યક્રમની સામે લંડનના શીખોમાં વિરોધ

ત્રાસવાદી જૂથો સાથે સંબંધ ધરાવનાર પર અમેરિકાનો પ્રતિબંધ
ભારતીય બોક્સર મેરિ કોમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય

ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ઇનિંગ ૨૪૩માં સમેટાઇ

 
 

Gujarat Samachar Plus

તો ગરમ લ્હાય શહેર ગ્રીન બની જાય
લો...કરો વાત, હવે ગર્લફ્રેન્ડ બનવા માટે પણ ફોર્મ
સુલતાન અહમદશાહની છાવણીનો છેલ્લો પ્રહરી
લવશીપ પેન્ડલથી અને બ્રેકઅપ સેન્ડલથી
સનબર્ન અને સનસ્ટ્રોકથી પોતાના પેટ્‌સને બચાવો
 

Gujarat Samachar glamour

દીપિકાને એક એડના પાંચ કરોડ રૂપિયા મળ્યા...
શાહરૂખ અને ગૌરી વચ્ચે કોઈ ‘ખટરાગ’ ચાલે છે?
અક્ષયે જ્હોનને એક ચિઠ્ઠી લખી કે...
નવા અંદાજમાં દેખાશે બિગ-બી
કેબીસીને પછાડીને આમીરનો સત્યમેવ જયતે...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved